ખંભાળિયા ગેટ પાસે બજરંગ ચાની બાજુમાં અશોક અનાજ ભંડાર નામની કરિયાણાની દુકાન આવેલી છે. જ્યાં મોડી રાત્રે તસ્કોરો ત્રાટકી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો રોકડ રૂપિયા 28 હજાર સહિતની રકમ ચોરી કરી ફરાર થયા હતા.છેલ્લા 2 વર્ષમાં આ દુકાનમાં 3 વખત ચોરીની ઘટના સામે આવી છે.હાલ તો દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે cctv મારફતે તપાસ શરૂ કરી છે.જો કે ફરી દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ કરતા પોલીસ એક્શનમાં આવી છે. તેમજ ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગરમાં કરિયાણાની દુકાનમાં રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર
જામનગર : ખંભાળિયા ગેટ પાસે આવેલી કરિયાણાની દુકાન અશોક અનાજ ભંડારમાં મોડી રાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો રોકડ રૂપિયા 28 હજાર સહિતની રકમ ચોરી કરી ફરાર થયા હતા.
ખંભાળિયા ગેટ પાસે બજરંગ ચાની બાજુમાં અશોક અનાજ ભંડાર નામની કરિયાણાની દુકાન આવેલી છે. જ્યાં મોડી રાત્રે તસ્કોરો ત્રાટકી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો રોકડ રૂપિયા 28 હજાર સહિતની રકમ ચોરી કરી ફરાર થયા હતા.છેલ્લા 2 વર્ષમાં આ દુકાનમાં 3 વખત ચોરીની ઘટના સામે આવી છે.હાલ તો દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે cctv મારફતે તપાસ શરૂ કરી છે.જો કે ફરી દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ કરતા પોલીસ એક્શનમાં આવી છે. તેમજ ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગરમાં બજરંગ હોટલ પાસે કરિયાણાની દુકાનમાં રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર
બાઈટ:વિનોદભાઈ સિંધી,દુકાન માલીક
જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે બજરંગ ચાની બાજુમાં અશોક અનાજ ભંડારમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.. રોકડ રૂપિયા 28 હજાર સહિતની રકમ ચોરી તસ્કરો ફરાર થઈ ગયા છે.....
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં આ દુકાનમાં 3 વખત ચોરી થઈ છે....હાલ તો દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.....અને પોલીસે cctv મારફતે તપાસ શરૂ કરી છે.....
આમ જામનગર શહેરમાં ચોરીના બનાવો છેલ્લા ઘણા સમયથી અટક્યા હતા...જો કે ફરી દુકાનોને ચોર ટાર્ગેટ કરતા પોલીસ એક્શનમાં આવી છે અને ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.....
Body:મનસુખ સોલંકી
Conclusion:જામનગર