ETV Bharat / state

જામનગરમાં ભાજપે 31 હજાર પોસ્ટકાર્ડ લખી CAAનું કર્યું સમર્થન - BJP has written 31 thousand posts and endorsed CAA In Jamnagar

જામનગરઃ દેશભરમાં નાગરિક સંશોધન કાયદાનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 31 હજાર જેટલા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. આ પોસ્ટર ગુરૂવારે સાંસદ પૂનમ માડમની આગેવાનીમાં જામનગરની જનરલ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ કરવામાં આવ્યા હતા.

jamnagar
jamnagar
author img

By

Published : Jan 16, 2020, 11:53 PM IST

જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 31 હજાર જેટલા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. આ પોસ્ટર ગુરૂવારે સાંસદ પૂનમ માડમની આગેવાનીમાં જામનગરની જનરલ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાંથી 20,000 જેટલા પોસ્ટ આવ્યા છે. તો જામનગર શહેરમાંથી દસ હજાર જેટલા પોસ્ટ લખવામાં આવ્યા છે. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ ધારાસભ્ય હકુભા જાડેજા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં ભાજપે 31 હજાર પોસ્ટ લખી CAA નું કર્યું સમર્થન
મોટી સંખ્યામાં શહેર ભાજપના કાર્યકર્તાઓ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી નાગરિક સંશોધન કાયદાનું સમર્થન કર્યું હતું

Intro:Gj_jmr_08_post card_bjp_7202728_mansukh

જામનગરમાં ભાજપે 31 હજાર પોસ્ટ લખી CAA નું કર્યું સમર્થન

બાઈટ:પૂનમ માડમ,સાંસદ
હસમુખ હિંડોસા,શહેર પ્રમુખ

દેશભરમાં નાગરિક સંશોધન કાયદાનું સમર્થન કરવામાં આવી રહ્યું છે ત્યારે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૩૧ હજાર જેટલા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે આ પોસ્ટર આજરોજ સાંસદ પૂનમ માડમની આગેવાનીમાં જામનગરની જનરલ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ કરવામાં આવ્યા છે.....

ગ્રામ્ય વિસ્તારમાંથી 20,000 જેટલા પોસ્ટ આવ્યા છે તો જામનગર શહેર માંથી દસ હજાર જેટલા પોસ્ટ લખવામાં આવ્યા છે..... આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ ધારાસભ્ય હકુભા જાડેજા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા....

મોટી સંખ્યામાં શહેર ભાજપના કાર્યકર્તાઓ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી નાગરિક સંશોધન કાયદાનું સમર્થન કર્યું હતું
Body:MsConclusion:Jme
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.