ETV Bharat / state

જામનગર: કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ અટકાવવા સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદનપત્ર આપાયું - યુનિયન

રાજ્ય સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ થતું અટકાવવા માટે જામનગર સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ અટકાવવા સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદનપત્ર આપાયું

author img

By

Published : Aug 28, 2020, 8:22 PM IST

જામનગર: કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ અટકાવવા માટે સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલેકટરને જામનગર સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદન પાઠવી કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ થતું અટકાવવા માટે જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.

કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ અટકાવવા સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદનપત્ર આપાયું

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા રાતોરાત કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. મહત્વનું છે કે, વિવિધ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજ્યના તમામ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રહ્યા છે.

જામનગરમાં કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ થતું અટકાવવા માટે માગ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલવે સહિતના ક્ષેત્રનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરવામાં આવે તો, વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનની કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

આગામી દિવસોમાં તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો, જામનગર સ્ટુડન્ટ યુનિયન દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે. રાજ્યમાં 4 કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. જેમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે, કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરવામાં આવશે, તો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાશે.

આ પણ વાચો :- શિક્ષણનું ખાનગીકરણ : છેલ્લા 2 વર્ષમાં 1287 ખાનગી શાળા અને 450 ખાનગી કોલેજની સરકારે મંજૂરી આપી

દેશની રાજધાની દિલ્હીમાં સરકારી સ્કૂલોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે તેનાથી વિપરીત અસર દેશના મોડેલ રાજ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે 287 જેટલી ખાનગી શાળાઓને મંજૂરી આપી છે. જ્યારે બીજી તરફ ફક્ત 122 સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.