ETV Bharat / state

જામનગરની મુખ્ય કોર્ટના પરિસરમાંથી કેદી ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી - આરોપી ફરાર

જામનગર: જિલ્લામાં ખંભાળિયા ગેટ પાસે વૃદ્ધનું મર્ડર કરનાર આરોપી સંજીત ચૌધરીને જિલ્લા જેલમાંથી તારીખ માટે કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. જો કે આરોપી પોલીસવાનમાંથી ફરાર થઈ જતા નાકાબંધી કરવામાં આવી હતી અને આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

કોર્ટ પરિસરમાંથી કેદી ફરાર થયો ફરાર
author img

By

Published : Aug 19, 2019, 6:32 PM IST

જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે રહેતા વૃદ્ધ દંપતીને ત્યાં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સંજીત ચૌદરીએ તેની સાથે નોકરી કરતા વૃદ્ધ સિકયુરિટી ગાર્ડને રાત્રે બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારીને મકાન માલિકની મોંઘી કાર લઈ ફરાર થઈ ગયો હતો.જો કે LCB એ અમદાવાદ રેલવે સ્ટેશન પરથી આરોપી સંજીત ચૌધરીને ઝડપી પાડ્યો હતો અને બાદમાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

કોર્ટે તેની તારીખ આપી હતી તેથી પોલીસે તેને કોર્ટમાં હાદર કરવા માટે આરોપી સંજીત ચૌધરીને કોર્ટમાં લઇ જવામાં આવી રહ્યો હતો. જોકે તે કોર્ટ પરિસદમાંથી ફરાર થવામાં સફળ થયો હતો. જે બાદ પોલીસએ તેને શોધવા માટે તપાસ શરૂ કરી હતી.પોલીસે જણાવ્યું કે આ આરોપી સંજીત ચૌધરી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.

Intro:Gj_jmr_03_kedi farar_av_7202728_mansukh

જામનગર જિલ્લાની મુખ્ય કોર્ટ પરિસરમાંથી કાચા કામનો કેદી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે......

જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે વૃદ્ધનું મર્ડર કરનાર આરોપી સંજીત ચૌધરીને જિલ્લા જેલમાંથી આજે તારીખ માટે કોર્ટમાં લવાયો હતો.....જૉ કે આરોપી પોલીસવાનમાંથી ફરાર થઈ જતા નાકાબંધી કરવામાં આવી છે અને આરોપીને શોધી કાઢવા માટે ચક્રોગતિમાન કર્યા છે.....

જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે રહેતા વૃદ્ધ દંપતીને ત્યાં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સંજીત ચૌદરીએ તેની સાથે નોકરી કરતા વૃદ્ધ સિકયુરિટી ગાર્ડને રાત્રે બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારીને મકાન માલિકની મોંઘી કાર લઈ ફરાર થઈ ગયો હતો...જો કે LCBએ અમદાવાદ રેલવે સ્ટેશન પરથી આરોપી સંજીત ચૌધરીને ઝડપી પાડ્યો હતો અને બાદમાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો...

આમ જામનગરમાંથી મર્ડર કેસનો આરોપી સંજીત ચૌધરી ફરાર થઈ જતા પોલીસ ધંધે લાગી છે....આરોપી સંજીત ચૌધરી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.... અને જામનગર શહેરમાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે અને આરોપીની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.