ETV Bharat / state

જામનગરમાં ટ્રાફિકના નવા નિયમોથી વાકેફ કરવા પોલીસકર્મીઓ માટે કાર્યશાળા યોજાઇ

જામનગર: શહેરમાં પોલીસકર્મીઓને નવા ટ્રાફિક નિયમોથી વાકેફ કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલની આગેવાની હેઠળ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહ્યાં હતાં.

author img

By

Published : Sep 15, 2019, 6:34 PM IST

જામનગર

16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિકનો અમલ થવાનો છે, ત્યારે આ નિયમોથી જામનગર પોલીસને વાકેફ કરવામાં કાર્યશાળાનું આયોજન કરાયું હતું. રાજ્યમાં હેલમેન્ટ, સીટ બેલ્ટ, સહિતના નવા RTOના નિયમો લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત જામનગરમાં પોલીસ પોઇન્ટ પણ વધારવાનું આયોજન કરવામાં આવશે. જો કોઈ વાહનચાલક પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર

જામનગર શહેરમાં 400 જેટલા CCTV પણ લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને પોલીસકર્મીઓ પણ નવા નિયમોનું પાલન કરવા જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યો હતો. આ કાર્યશાળામાં તમામ પોલીસ સ્ટેશનમાંથી પોલીસકર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો મોટી સંખ્યા હાજર રહ્યાં હતાં.

Intro:Gj_jmr_02_rto_police_avb_7202728_mansukh

જામનગરમાં RTOના નવા નિયમોથી વાકેફ કરવા પોલીસકર્મીઓ માટે કાર્યશાળા યોજાઈ....

બાઈટ:શરદ સિંઘલ,એસપી,જામનગર

જામનગરમાં ધન્વંતરિ હોલમાં પોલીસકર્મીઓને RTOના નવા કાયદાથી વાકેફ કરવા માટે જિલ્લા પોલિસવડા શરદ સિંઘલની આગેવાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું..

સોમવારથી રાજ્યમાં હેલમેન્ટ, સીટ બેલ્ટ, સહિતના નવા RTOના નિયમો લાગુ કરવામાં આવશે....જામનગરમાં પોલીસ પોઇન્ટ પણ વધારવામાં આવશે...સાથે સાથે પોલીસકર્મીઓ સાથે કોઈ વાહન ચાલક ગેરવર્તન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે...

તો જામનગર શહેરમાં 400 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે....ખાસ કરીને પોલીસકર્મીઓ પણ નવા નિયમોનું પાલન કરવા જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યો છે.....

કાર્યશાળામાં તમામ પોલીસ સ્ટેશનમાંથી 25 પોલીસકર્મીઓ હાજર રહયા હતા..ટ્રાફીક બ્રિગેડના જવાનો પણ ઉપસ્થિત રહયા હતા.....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.