આ લિફ્ટમાં દર્દીઓને ઉપલા માળે તેમજ અન્ય વોર્ડમાં પણ લઇ જવામાં આવે છે.ત્યારે દર્દીની સાથે આવેલા યુવક દવા લેવા માટે નીચે જઇ રહ્યો હતો.તે દરમિયાન લિફ્ટ બંધ થઈ ગઈ હતી.જો કે ઘટનાની જાણ થતા લિફ્ટમેન સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને યુવકને બહાર નીકળવાની પ્રયાસો કરવામાં આવ્યા હતા.તો અડધી કલાકની મહેનત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.
જામનગરની જી જી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થતાં યુવક ફસાયો - G.G. hospital
જામનગરઃ જી.જી.હોસ્પિટલમાં આંખ કાન અને ગળાના વિભાગ પાસે આવેલી લિફ્ટ એકાએક બંધ થઈ જતા અંદર રહેલો યુવક મુશ્કેલીમાં મુકાયો હતો.મહત્વનું છે કે,જામનગરની જી.જી.હોસ્પિટલમાં હાલ 3થી4લિફ્ટ બંધ હાલતમાં છે અને જે ચાલુ હાલતમાં છે તે પણ ગમે ત્યારે બંધ થઈ જાય છે.
![જામનગરની જી જી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થતાં યુવક ફસાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3696540-thumbnail-3x2-jammmm.jpg?imwidth=3840)
dgfd
આ લિફ્ટમાં દર્દીઓને ઉપલા માળે તેમજ અન્ય વોર્ડમાં પણ લઇ જવામાં આવે છે.ત્યારે દર્દીની સાથે આવેલા યુવક દવા લેવા માટે નીચે જઇ રહ્યો હતો.તે દરમિયાન લિફ્ટ બંધ થઈ ગઈ હતી.જો કે ઘટનાની જાણ થતા લિફ્ટમેન સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને યુવકને બહાર નીકળવાની પ્રયાસો કરવામાં આવ્યા હતા.તો અડધી કલાકની મહેનત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.
જામનગરની જી જી હોસ્પિટલમાં યુવક ફસાયો
જામનગરની જી જી હોસ્પિટલમાં યુવક ફસાયો
Intro:GJ_JMR_04_29JUN_LIFT_YUVAK_7202728
જામનગરની જી જી હોસ્પિટલમાં યુવક ફસાયો...મહામુસીબતે યુવકને બહાર કઢાયો...
જામનગરની જી.જી.હોસ્પિટલમાં આંખ કાન અને ગળાના વિભાગ પાસે આવેલી લિફ્ટ એકાએક બંધ થઈ જતા અંદર રહેલો યુવક મુશ્કેલીમાં મુકાયો હતો.... મહત્વનું છે કે જામનગરની જી.જી.હોસ્પિટલમાં હાલ ૩ થી ૪ લિફ્ટ બંધ હાલતમાં છે અને જે ચાલુ હાલતમાં છે તે પણ ગમે ત્યારે બંધ થઈ જાય છે....
આ લિફ્ટમાં દર્દીઓને ઉપલા મળે તેમજ અન્ય વોર્ડમાં પણ લઇ જવામાં આવે છે... આજે 11:00 દર્દીની સાથે આવેલા યુવક દવા લેવા માટે નીચે જઇ રહ્યો હતો ત્યારે લિફ્ટ બંધ થઈ ગઈ હતી.... લિફ્ટમેન સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકને બહાર નીકળવાની પ્રયાસો કરવામાં આવ્યા હતા...
અડધી કલાક યુવક લિફ્ટમાં ફસાયેલો રહ્યા બાદ લિફ્ટ ખુલી હતી... અને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.. લિફ્ટની અંદર રહેલા આ યુવતીએ બૂમાબૂમ કરી મૂકતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા....
મનસુખ સોલંકી ,જામનગર
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર