જામનગર : શહેરના વાલ્કેશ્વરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં હોસ્પિટલો આવેલી છે. ત્યારે અહીં ઝાડીઓમાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, આગ બેકાબૂ બને તે પહેલાં જ ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
જામનગરના વાલ્કેશ્વરી વિસ્તારમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં - NEWS IN JAMNAGAR
જામનગરમાં વાલ્કેશ્વરી વિસ્તારની ઝાડીઓમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

વાઘેશ્વરીમાં બાવળિયામાં લાગી આગ
જામનગર : શહેરના વાલ્કેશ્વરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં હોસ્પિટલો આવેલી છે. ત્યારે અહીં ઝાડીઓમાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, આગ બેકાબૂ બને તે પહેલાં જ ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
જામનગર : વાઘેશ્વરીમાં બાવળિયામાં લાગી આગ, કોઈ જાનહાની નહિ