ETV Bharat / state

સરકારની યોજનાઓ નિષ્ફળના પુરાવા, જામનગરમાં નવયુવાનનો આપઘાત

સરકારની યુવાનો અને ખેડૂતોના ઉદ્ઘાર માટેની કેટલીય યોજનાઓ વચ્ચે ફરી એકવાર રાજ્યમાં નવયુવાન ખેડૂતે આર્થિક મુશ્કેલીઓના કારણે મોતને અપનાવ્યુ છે. ખેતીમાં આવકના ધાંધિયા અને બીજીતરફ રોજગારી પણ ન મળતા આ યુવાને આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો છે. રાજ્યમાં આર્થિક સંકડામણના કારણે આપઘાતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે સરકારના દાવાઓ ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યાં હોવાનું જણાઈ રહ્યું છે.

jamnagar
જામનગર
author img

By

Published : Feb 3, 2020, 5:39 PM IST

જામનગર : બાણુંગારમાં 25 વર્ષીય નવયુવાને આર્થિક સંકડામણના કારણે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. મહત્વનું છે કે, 66 kv વિજપોલ પર 25 વર્ષીય પટેલ યુવાન ખેડૂતની લટકતી લાશ મળતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

જામનગરના બાણુંગારમાં 25 વર્ષીય ખેડૂતનો આર્થિક સંકડામણના કારણે આપઘાત

જો કે, પરિવારજનો જણાવી રહ્યા છે કે, રવિવારથી યુવક ઘરે આવ્યો ન હતો. હાલ, યુવકની લાશને પીએમ માટે જી.જી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જેમાં યુવાનની હત્યા કે આપઘાત તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં પરિવારના જણાવ્યાનુસાર ખેતીમાં પૂરતી આવક થતી નહોતી. જ્યારે તે રોજગારની શોધમાં નીકળ્યો તો તેને રોજગાર પણ મળ્યો નહોતો. જેના કારણે તેણે આત્મહત્યા કરવા મજબૂર બન્યો.

Intro:Gj_jmr_03_khedut_apghat_av_7202728_mansukh

જામનગરના બાણુંગારમાં 25 વર્ષીય ખેડૂતે આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો

રાજ્યમાં આર્થિક સંકડામણના કારણે અપઘાતનું પ્રમાણ વધતું જાય છે આજે વહેલી સવારે જામનગરના બાણુંગાર ગામેં 25 વર્ષીય યુવકે ધંધા રોજગાર ન મળતા આપઘાત કરી લીધો છે.....

મહત્વનું છે કે વિજ પોલ પર લટકતી યુવાન ખેડૂતની લાશ મળી છે....66 kv વિજપોલ પર 25 વર્ષીય પટેલ યુવાન ખેડૂતની લટકતી લાશ મળતા અનેક તર્કવિતર્ક થઈ રહયા છે....જો કે પરિજનો જણાવી રહ્યા છે કે ગઈ કાલથી યુવક ઘરે આવ્યો ન હતો. હાલ પોલીસ યુવકની લાશ પીએમ માટે જી જી હોસ્પિટલમાં લવાઈ છે.....
યુવાનની હત્યા કે આપઘાત પોલીસે તપાસ હાથ ધરી છે..

Body:MsConclusion:Jmr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.