ETV Bharat / state

પાકિસ્તાનમાં ચારધામની યાત્રા કરી મહેશ્વરી સમાજના 9 લોકોનું કરાયું ભવ્ય સ્વાગત

જામનગરઃ જિલ્લાના મહેશ્વરી સમાજના 9 વ્યક્તિઓ પાકિસ્તાનમાં મહેશ્વરી સમાજની મોટામાં મોટી ચારધામ યાત્રા શેનિથર યાત્રા કરવા ગયા હતા. જે યાત્રા પૂર્ણ કરી આજ રોજ સોમવારે સાંજે 4.30 વાગ્યે જામનગર આવી પહોંચ્યા હતા.

પાકિસ્તાનમાં ચારધામની યાત્રા કરી મહેશ્વરી સમાજના 9 લોકોનુ કરાયુ ભવ્ય સ્વાગત
author img

By

Published : May 28, 2019, 2:19 PM IST

જામનગરમાંથી મહેશ્વરી સમાજના 9 વ્યક્તિ અને ભારતમાંથી કુલ 27 વ્યકિતઓ પાકિસ્તાનમાં ચારધામની યાત્રાએ ગયા હતા, જેમાં પાંચ પુરુષ અને ચાર મહિલાઓ પાકિસ્તાનના થરપાડ એટલે કે સિંધપ્રાંતના શેણી ગામમાં ઘણી માતંગ, લુનગ દેવ, માતેય દેવ, મામયે દેવની સમાધિ આવેલી છે.

પાકિસ્તાનમાં ચારધામની યાત્રા કરી મહેશ્વરી સમાજના 9 લોકોનું કરાયું ભવ્ય સ્વાગત

જે જામનગરમાં વર્ષોથી મહેશ્વરી સમાજના લોકો પાકિસ્તાનમાં ચારધામ યાત્રાએ જાય છે. જેમા કાના માતંગ, લખુ માતંગ, ખીમા માતંગ, સહિતના શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા હતા. ત્યારે આ યાત્રા સંઘનું સામયું વિક્ટોરિયા પુલ ,જામનગરથી મહેશ્વરીનગર ,વણજટીબા દાદાની જગ્યા સુધી રાખવામાં આવ્યું હતું. આ સામયામાં મહેશ્વરી સમાજના ભાઈઓ બહેનો અને વડીલોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

GJ_JMR_07_27MAY_PAK YATRA-7202728
નોધ: ભૂલથી રાજપૂત સમાજ આગ નામે ફીડ માં વિડીયો બાઈટ આવી ગઈ છે એ લેજો

પાકિસ્તાનમાં ચારધામની યાત્રા કરી પરત ફર્યા મહેશ્વરી સમાજના નવ લોકો....ભવ્ય સ્વાગત કરાયું...

જામનગરથી આપણી મહેશ્વરી સમાજ ના 9 વ્યક્તિ પાકિસ્તાનમાં મહેશ્વરી સમાજની મોટામાં મોટી ચારધામ યાત્રા શેનિથર યાત્રા કરવા ગયા હતા...જે યાત્રા પૂર્ણ કરી આજ રોજ સોમવારે સાંજે 4.30 વાગ્યે જામનગર આવી પહોંચ્યા છે... તો યાત્રા-સંઘનું સામયું વિક્ટોરિયા પુલ ,જામનગરથી મહેશ્વરીનગર ,વણજટીબા દાદાની જગ્યા સુધી રાખવામાં આવ્યું હતું....આ સામયામાં મહેશ્વરી સમાજના ભાઈઓ બહેનો અને વડીલો જોડાયા હતા....

પાકિસ્તાનના થરપાડ એટલે કે સિંધપ્રાંતના સેણી ગામમાં ઘણી માતંગ,લુનગ દેવ,માતેય દેવ,મામયે દેવની સમાધિ આવેલી છે...જામનગરમાં વર્ષોથી મહેશ્વરી સમાજના લોકો પાકિસ્તાનમાં ચારધામ યાત્રાએ જાય છે....કાનાભાઈ માતંગ,લખુભાઈ માતંગ,ખીમાંભાઈ માતંગ, સહિતના શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા પૂર્ણ કરી પર ફર્યા છે....

જામનગરમાંથી કુલ 9 વ્યક્તિ પાકિસ્તાનમાં ચારધામની યાત્રાએ ગયા હતા....જેમાં પાંચ પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે....મહેશ્વરી સમાજના ચાર દેવની સમાધિ પાકિસ્તાનમાં આવેલ છે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.