ETV Bharat / state

જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે 103.64 ટન ઓક્સિજન દિલ્હી મોકલાયો - Hapa railway station

જામનગર શહેરમાં સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે અને કપરાં સમયમાં સમગ્ર દેશમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. જામનગરથી 1200 કિલોમીટર દૂર દિલ્હી ખાતે ઓક્સિજન એક્સપ્રેસમાં 103.64 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો છે.

ઓક્સિજન એક્સપ્રેસ
ઓક્સિજન એક્સપ્રેસ
author img

By

Published : May 4, 2021, 12:03 PM IST

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું
  • દિલ્હી કેન્ટ ખાતે હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે આ ટ્રેન રવાના કરાઇ
  • સમગ્ર દેશમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો

જામનગર : શહેરમાં સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી કેન્ટ ખાતે હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે આ ટ્રેન રવાના કરવામાં આવી છે. કોરોના કાળમાં ઓક્સિજનની અછતના કારણે અનેક દર્દીઓના મોત થઇ રહ્યા છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે અને કપરાં સમયમાં સમગ્ર દેશમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે.

ઓક્સિજન એક્સપ્રેસ
ઓક્સિજન એક્સપ્રેસ
આ પણ વાંચો : જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ગુડગાવ ઓક્સિજન મોકલાયોદિલ્હી ખાતે ઓક્સિજન ટ્રેન રવાના કરવામાં આવીમહારાષ્ટ્ર અને હરિયાણા ખાતે અગાઉ ઓક્સિજન ટ્રેન મારફતે ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે દિલ્હી ખાતે ઓક્સિજન ટ્રેન રવાના કરવામાં આવી છે. ખાસ કરીને દિલ્હી આજુબાજુના વિસ્તારમાં આવેલા કોવિડ સેન્ટરમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવશે. જામનગરથી 1200 કિલોમીટર દૂર દિલ્હી ખાતે ઓક્સિજન એક્સપ્રેસમાં 103.64 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો છે.
ઓક્સિજન એક્સપ્રેસ

આ પણ વાંચો : ગુજરાતથી મોકલાયેલી 'ઓક્સિજન એક્સપ્રેસ' મુંબઈના કલમ્બોલી રેલવે સ્ટેશન પહોંચી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.