ETV Bharat / state

પ્રજાસત્તાક પર્વે સોમનાથમાં ધર્મધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવાયો

જ્યારે આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ધર્મ ધ્વજ સામે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. જેના દર્શન કરીને લોકોમાં ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિ સભર વાતાવરણ સર્જાયું હતું.

gir somnath
ગીર સોમનાથ
author img

By

Published : Jan 26, 2020, 5:16 PM IST

ગીર સોમનાથ : સોમનાથ જ્યોતિર્લિંગ હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક છે. પરંતુ આપણા દેશમાં થયેલા પાશ્વી અત્યાચારો અને છતાં પણ પોતાના મૂળને વળગી રહેવાનો આપણો અડીખમ ઇતિહાસનો સાક્ષી રૂપ વારસો છે.

પ્રજાસત્તાક પર્વે સોમનાથમાં ધર્મ ધ્વજ સાથે રાષ્ટ્ર ધ્વજ પણ ફરકાવાયો

ત્યારે સોમનાથમાં પ્રજાસત્તાક પર્વ પર 2 ધ્વજ ફરકાવાયા હતા. પહેલો સોમનાથનો ધર્મ ધ્વજ કે જે આપણી આસ્થા અને અખંડિતતાનો સૂચક છે. તો બીજો આપણા સૌનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો કે જે આપણી વિવિધતામાં એકતાનું પ્રતિક છે. જેમાં સોમનાથમાં આવનાર શ્રદ્ધાળુઓને ધર્મભક્તિ સાથે દેશભક્તિનો પણ લાભ મળ્યો હતો.

Intro:આજે જ્યારે આખો દેશ પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ધર્મ ધ્વજ સામેં રાષ્ટ્ર ધ્વજ ફરકાવાયો હતો જેના દર્શન કરી લોકો માં આપણા વિસર્જન બાદ ના સર્જન ના ઇતિહાસ, ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિ સભર વાતાવરણ સર્જાયું હતું.Body:સોમનાથ જ્યોતિર્લિંગ ન માત્ર હિન્દૂ ધર્મ ની અસ્થાનું પ્રતીક છે પરંતુ આપણા દેશ માં થયેલા પાશવી અત્યાચારો અને છતાં પણ પોતાના મૂળ ને વળગી રહેવાનો આપણો અડીખમ ઇતિહાસ નો સાક્ષી રૂપ વારસો છે ત્યારે સોમનાથ માં આજે 2 ધ્વજ ફરકાવાઈ રહ્યા હતા. પહેલો સોમનાથ નો ધર્મ ધ્વજ કે જે આપણી આસ્થા અને અખંડિતતા નો સૂચક છે તો બીજો આપણા સૌનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો કે જે આપણી વિવિધતા માં એકતા નું પ્રતીક છે. Conclusion:ત્યારે સોમનાથ માં આજે આવનાર શ્રધ્ધાળુઓ ને ધર્મભક્તિ સાથે દેશભક્તિ નો પણ લાભ મળ્યો હતો.

રેડી ટુ પબ્લિશ

1 pkg of v.o visuals
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.