ETV Bharat / state

ગીર સોમનાથના ઊનામાં નગરસેવકના ઘરના તાળા તૂટ્યાં, 1 લાખ રૂપિયાથી વધુની ચોરી

ગીર સોમનાથનાં ઊનામાં કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા નગરસેવક નિલેશભાઇ છગનભાઇ વાજાના ઘરમાંથી શિવરાત્રીના દિવસે 1 લાખ રુપિયાથી વધુની ચોરી થઈ હતી.

ગીર સોમનાથ
ગીર સોમનાથ
author img

By

Published : Mar 14, 2021, 3:35 PM IST

Updated : Mar 14, 2021, 4:55 PM IST

  • ઘરના પાછળના ભાગેથી તસ્કરો પ્રવેશી સોના-ચાંદીના દાગીના ચોરી ગયા
  • કોર્પોરેટરના ઘરમાં કુલ રૂ.1 લાખ 17 હજારની ચોરી
  • ચોરે મોબાઈલ ફોનની ચોરી ન કરી

ગીર સોમનાથ: ઊના શહેરના ગાયત્રી મંદિર પાસે રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા નગરસેવક નિલેશભાઇ છગનભાઇ વાજા શિવરાત્રીના તહેવાર હોવાથી પરીવાર સાથે મંદિરે ગયા હતા. ઊના શહેરના ગાયત્રી મંદિર પાસે રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા નગરસેવક નિલેશભાઇ છગનભાઇ વાજા શિવરાત્રીના તહેવાર હોવાથી પરીવાર સાથે મંદિરે ગયા હતા. પરિવાર દર્શન કરવા સવારે 11 વાગ્યે નિકળ્યા અને બપોરના 4 વાગ્યે ઘરે પરત ફરતા ઘરના દરવાજાની ઓસરીનું તાળું ખોલી ઘરમાં જવા મેઇન રૂમનો દરવાજો ખોલવા જતા અંદરથી મેઇન દરવાજો બંધ હતો. તેથી ઘરના પાછળના ભાગમાં આવેલો બીજો દરવાજો હતો ત્યાથી નજર કરતા દરવાજાનું પાટીયુ તૂટેલું હતું અને બધું વેરવિખેર જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: સુરતમા એક જ રાતમાં 4 દુકાનોના તાળા તૂટ્યાં, ઘટના CCTVમાં કેદ

તસ્કરો મોબાઇલ ફોન ન લઇ ગયા

તપાસ કરતા લાકડાનો કબાટ ખુલ્લો હોય અને તેમાંથી સોનાની બુટી નં.5, સોનાની વીટી નં.6, સોનાનું ડોકીયુ નં.1, સોનાનો લોકેટ નં.1 તેમજ રૂ.10 હજાર મળી કુલ રૂ.1 લાખ 17 હજારની તસ્કરો ચોરી કરી ગયાની ઊના પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. ઘરમાં પાછળના દરવાજેથી તસ્કરો મકાનમાં પ્રવેશ્યાં અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરી હતી પણ મોબાઇલ ફોનને હાથ લગાડ્યો ન હતો.

આ પણ વાંચો: આટકોટ PSCના ત્રીજીવાર તાળા તૂટ્યાં, પણ તસ્કરોનો ફોગટ ફેરો

Last Updated : Mar 14, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.