ETV Bharat / state

જૂનાગઢ લોકસભાના ઉમેદવારની જાહેરાત સાથે કોંગ્રેસમાં આંતરિક બળવો

ગીર સોમનાથ: કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં તેઓ ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ લોકસભાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢના કોંગ્રેસ ઉમેદવાર તરીકે પુંજા વંશની વરણી કરવામાં આવી છે. આ પુંજા વંશને બદલીને કોળી સમાજના કોઈ યુવા ચહેરાને ટિકિટ આપવા માટે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા માંગ કરવામાં આવી હતી.

ડિઝાઈન ફોટો
author img

By

Published : Mar 30, 2019, 1:36 PM IST

આ પહેલા પણ પુંજા વંશે 1,35,000 મત સાથે હાર્યા હોવાના કારણે તેમણે ફરી એકવાર ટિકિટ આપતા કોંગ્રેસ નેતાઓને હારની ભીતિ થઈ રહી છે. સાથે જ પુંજા વંશનું નામ જાહેર થતાની સાથે કોંગ્રેસમાં આંતરિક બળવો ઉભો થયો છે. ગીરસોમનાથના કોંગ્રેસના નેતાઓ એકબાજુ પુંજા વંશના વિરોધમાં દિલ્હી પહોંચ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બળવો પોકાર્યો છે. ત્યારે જો પુંજા વંશની ટિકિટ પાછી લેવામાં આવશે નહીં તો વિમલ ચુડાસમાએ અગ્રણીઓ અને નેતાઓને સાથે રાખીને કોઈ મોટું પગલું લેવા માટે કમર કસી છે.

ઈટીવી ભારત સાથે વિમલ ચુડાસમાની ખાસ વાતચીત

વિમલ ચુડાસમાંએ જણાવ્યું હતું કે પુંજા વંશ યોગ્ય ઉમેદવાર નથી. આ પહેલા પણ તેઓ હાર્યા હતા. જેને લઈને તેમને ફરી એકવાર ચૂંટણી લડાવવામાં આવે તો જૂનાગઢની કોંગ્રેસના લાભવાળી સીટ હારવાનો તેમને ડર છે.















આ પહેલા પણ પુંજા વંશે 1,35,000 મત સાથે હાર્યા હોવાના કારણે તેમણે ફરી એકવાર ટિકિટ આપતા કોંગ્રેસ નેતાઓને હારની ભીતિ થઈ રહી છે. સાથે જ પુંજા વંશનું નામ જાહેર થતાની સાથે કોંગ્રેસમાં આંતરિક બળવો ઉભો થયો છે. ગીરસોમનાથના કોંગ્રેસના નેતાઓ એકબાજુ પુંજા વંશના વિરોધમાં દિલ્હી પહોંચ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બળવો પોકાર્યો છે. ત્યારે જો પુંજા વંશની ટિકિટ પાછી લેવામાં આવશે નહીં તો વિમલ ચુડાસમાએ અગ્રણીઓ અને નેતાઓને સાથે રાખીને કોઈ મોટું પગલું લેવા માટે કમર કસી છે.

ઈટીવી ભારત સાથે વિમલ ચુડાસમાની ખાસ વાતચીત

વિમલ ચુડાસમાંએ જણાવ્યું હતું કે પુંજા વંશ યોગ્ય ઉમેદવાર નથી. આ પહેલા પણ તેઓ હાર્યા હતા. જેને લઈને તેમને ફરી એકવાર ચૂંટણી લડાવવામાં આવે તો જૂનાગઢની કોંગ્રેસના લાભવાળી સીટ હારવાનો તેમને ડર છે.















Intro:Body:

Fwd: R-gj-gsm-1-29mar-congress vikhvad-kaushal જૂનાગઢ ના લોકસભા ના ઉમેદવાર ની જાહેરાત સાથેજ કોંગ્રેસ માં આંતરિક બળવો...




         
                  
                           
                           
                  
         

                           

Inbox


                           
x



         
                  
                           
                           
                           
                           
                  
                  
                           
                  
         

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

KAUSHAL JOSHI <kaushal.joshi@etvbharat.com>


                                                      

                           

                           

11:24 AM (16 minutes ago)


                           

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

to me


                                                      

                           




---------- Forwarded message ---------

From: KAUSHAL JOSHI <kaushal.joshi@etvbharat.com>

Date: Fri, 29 Mar 2019, 5:19 pm

Subject: R-gj-gsm-1-29mar-congress vikhvad-kaushal જૂનાગઢ ના લોકસભા ના ઉમેદવાર ની જાહેરાત સાથેજ કોંગ્રેસ માં આંતરિક બળવો...

To: ETV DESK <gujaratidesk@etvbharat.com>







R-gj-gsm-1-29mar-congress vikhvad-kaushal





આ ઘટના ની સૌપ્રથમ જાણ ઇટીવી ને થઈ છે. એક્સક્લુઝીવ ચલાવી શકાશે વહેલું અપલોડ કરવા વિનંતી





જૂનાગઢ ના લોકસભા ના ઉમેદવાર ની જાહેરાત સાથેજ કોંગ્રેસ માં આંતરિક બળવો...





ગીરસોમનાથ-29 માર્ચ





ઇટીવી સાથેની મુલાકાતમાં કોંગ્રેસ ના  ધારાસભ્ય વિમલ ચુડાસમાં એ કર્યો મોટો ખુલાસો , ધારાસભ્યો નર વિશ્વાસમાં લીધા વિના કોંગ્રેસ દ્વારા જાહેર કરાયો જૂનાગઢ લોકસભા ના ઉમેદવાર, કોંગ્રેસ ના ઉમેદવાર  પુંજા વંશ ને બદલી અને કોળી સમાજ ના કોઈ યુવાન ચેહરા ને ટિકિટ આપવા માટે સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા એ કરી માંગ, પુંજા વંશ અગાવ 1.35.000 મતે હાર્યા હોવાના કારણે તેમને ફરી ટિકિટ અપાતા કોંગ્રેસ નેતાઓ ને હાર ની ભીતિ...





જુનાગઢ લોકસભા માટે કોંગ્રેસે પોતાના ઉમેદવાર પુંજા વંશ નું નામ જાહેર કરતા જ કોંગ્રેસમાં આંતરિક બળવો ઉભો થયો છે. ગીરસોમનાથ ના કોંગ્રેસ ના સંગઠન ના નેતાઓ એક તરફ પુંજા વંશ ના વીરોધમાં દિલ્હી પહોંચ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ ના સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બળવો પોકાર્યો છે. તેમણે પુંજા વંશ ની જગ્યાએ કોળી સમાજ ના કોઈ યુવાન ચેહરા ને જૂનાગઢ લોકસભા ની ટિકિટ આપવા માંગ કરી છે. ત્યારે જો પુંજા વંશ ની ટિકિટ પાછી નહીં લેવામાં આવે તો વિમલ ચુડાસમાએ અગ્રણીઓ અને નેતાઓ ને સાથે રાખી કોઈ મોટું પગલું લેવા કમર કસી છે.







ત્યારે વિમલ ચુડાસમાંએ ઇટીવી સાથેની પોતાની મુલાકાત માં કહેલું કે પુંજા વંશ યોગ્ય ઉમેદવાર નથી અગાવ તેઓ પોતે હાર્યા હોવાના કારણે તેમને ફરી ચૂંટણી લડાવવામાં  આવે તો જૂનાગઢ ની કોંગ્રેસ ના લાભ વાળી સીટ હારવા નો તેમને અંદેશો છે.







કૌશલ જોષી



ઇટીવી ભારત



ગીરસોમનાથ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.