ETV Bharat / state

જાણો...ગીરસોમનાથની ફળદાયી મિશ્ર જાતની નાળિયેરીની ખેતી વિશે... - નાળિયેરી

ગીરસોમનાથ: તાલુકાના વાવડી-આદ્રી ગામના ખેડૂત ખેતી નિષ્ણાંત પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવીને મિશ્ર જાતની નાળીયેરીની ખેતી કરી છે. જે સામાન્ય નાળીયેરી કરતાં વધુ ઉપયોગી અને બમણી ફળદાયી છે. આમ, ખડૂતોએ ખેતીમાં નવીન પ્રયોગ કરીને પોતાની આવકમાં વઘારો કર્યો છે.

જાણો...ગીરસોમનાથની ફળદાયી મિશ્ર જાતની નાળિયેરીની ખેતી વિશેનો રસપ્રદ અહેવાલ
author img

By

Published : Aug 9, 2019, 5:43 AM IST

મોટાભાગે ખેડુતો સામાન્ય નાળીયેરીની ખેતી કરી કમાણી કરે છે. ત્યારે નગાભાઈ રામે મહુવાના ખેત નિષ્ણાંત પાસેથી માહિતી મેળવી મિશ્ર જાતિની નાળીયેરીની ખેતી કરી છે. આ ડી.ટી નાળિયેરીનો છોડ 24 મહીને તૈયાર થાય છે. જે ઓછા ખર્ચે ખેડૂતો વધુ નફો મેળવી આપે છે. જેથી નગાભાઈ બીજા ખેડૂતોભાઈઓને પણ આ સફળ પ્રયોગને અનુસરવા માટે જણાવી રહ્યાં છે.

જાણો...ગીરસોમનાથની ફળદાયી મિશ્ર જાતની નાળિયેરીની ખેતી વિશેનો રસપ્રદ અહેવાલ

મોટાભાગે ખેડુતો સામાન્ય નાળીયેરીની ખેતી કરી કમાણી કરે છે. ત્યારે નગાભાઈ રામે મહુવાના ખેત નિષ્ણાંત પાસેથી માહિતી મેળવી મિશ્ર જાતિની નાળીયેરીની ખેતી કરી છે. આ ડી.ટી નાળિયેરીનો છોડ 24 મહીને તૈયાર થાય છે. જે ઓછા ખર્ચે ખેડૂતો વધુ નફો મેળવી આપે છે. જેથી નગાભાઈ બીજા ખેડૂતોભાઈઓને પણ આ સફળ પ્રયોગને અનુસરવા માટે જણાવી રહ્યાં છે.

જાણો...ગીરસોમનાથની ફળદાયી મિશ્ર જાતની નાળિયેરીની ખેતી વિશેનો રસપ્રદ અહેવાલ
Intro:ગીરસોમનાથ ના વાવડી-આદ્રી ગામ ના ખેડુત ભાઈઓ એ સામાન્ય નાળીયેરી ની ખેતી થી હટકે પરાગનયન દ્રારા દેશી નાળિયેરી અને લોટણ નાળિયેરી ની મિશ્ર જાત એવી ડિ.ટી નાળીયેરી ના છોડ ની સફળ ખેતી કરી છે. આ ડીટી નાળીયેરી તમામ ક્ષેત્રે બની છે બમણી ફળદાઈ. જુઓ ગીરસોમનાથ માં નાળિયેરી ની ખેતીની પદ્ધતિ માં ક્રાંતિ લાવનાર ખેડૂત ઉપર ઇટીવી ભારત નો આ વિશેષ એહવાલ...Body:નાળીયેર એ ધરતી નું આરોગ્ય પ્રદ અમ્રૃત ફળ છે પરંતુ મોટાભાગે ખેડુતો નાળીયેર ની ખેતી કરી કમાણી કરતા હોય છે.ત્યારે નગાભાઈ રામ એ આ બાબતે મહુવા ખાતે આ વીષય ના નીષ્ણાંત પાસે થી માહીતી મેળવી અને દેશી નાળીયેરી ના પરાગ નયન મેળવી તેને લોટણ નાળીયેરી ના કુમળા ફળ સાથે મેળવી તેને આવરણ થી રક્ષીત કરી અને દેશી અને લોટણ નાળિયેરી ની મિશ્ર પ્રજાતિ એવી ડી.ટી નાળીયેરી ની સફળ ખેતી કરી છે હાલ આ ડી.ટી નાળિયેરી નોછોડ 24 મહીને તૈયાર થાય છે.

ત્યારે ઇટીવી સાથે ની ખાસ વાતચીતમાં આ ક્રાંતિકારી ખેડૂતે મિશ્ર નાળિયેરી માં એમની સફળતા ની આખી પદ્ધતિ સમજાવી હતી,
" આ ડીટી નાળિયેરી ઉત્પાદન ની રીતે સહેલી છે, એક લુમમાં 35 થી 40 જેટલા નાળીયેર આ નાળિયેરીમાં મળે છે , વળી સામાન્ય નાળિયેર કરતા આ નાળીયર માં પાણી પણ વધુ અને મીઠું હોય છે તો તેની માંગ પણ સારી છે તો અન્ય જાતો કરતાં આ નાળીયેરી બમણી ગુણકારી અને ફળદાઈ છે. જો ખેડૂત આ વાવે છે તો તેની માંગ એટલી છે કે 2 વર્ષ સુધી છોડ ખરીદવા બુકીંગ રહે છે"Conclusion: આ છોડ ગમે તેવા નબળા પાણી માં પણ વાવી શકાય છે તો આ છોડ માં વાર્ષીક 15 જેટલી લુમ આવે છે અને દરેક લુમ માં 35 થી 40 ફળ આવે છે અન્ય જાતો માં 15 થી 20 ફળ આવે છે તો આ ડીટી નાળીયેર ની વીદેશો માં પણ નીકાસ કરી શકાય છે કારણ અન્ય નાળીયેર ઝાડ પર થી ઊતાર્યા બાદ અઠવાડીયા માં પાણી કડવુ અથવા મોળું થાય છે ત્યારે આ ડીટી જાત ના નાળીયેર 15 દીવસ સુધી મીઠાં મધુરા રહે છેતો અન્ય જાતો માં ઝાડપર 7 થી 8 વર્ષે ફળો આવે છે જ્યારે આ જાત ના ઝાડ પર 3 થી 4 વર્ષે સારા ફળ લાગે છે આમ હવે નાળીયેર ના ગઢ મનાતા ગીર સોમનાથ માં આ ડીટી નાળીયેરી ની સારી માંગ છે અને નગાભાઈ પાસે આ છોડ માટે બે વર્ષ નું બુકીંગ પણ થઈ ચુક્યુ છે.

બાઈટ-1-વાસા ભાઈ રામ-ખેડુત
બાઈટ-2-નગા ભાઈ રામ-ખેડૂત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.