ETV Bharat / state

100 માછીમારો માદરે વતન પહોંચ્યા, પરિવારમાં હર્ષના આંસુ - gujaratinews

ગીર સોમનાથ: પાકિસ્તાન સરકાર દ્રારા મુક્ત કરવાના આદેશ બાદ વધુ 100 માછીમારો પોતાને માદરે વતન પહોચ્યા હતા. તેમજ હજુ 200 થી વધારે માછીમારો જેલમાં છે. આવતી 1 તારીખે વધુ માછીમારોને  મુક્ત કરવામાં આવશે.

વીડિયો
author img

By

Published : Apr 25, 2019, 11:57 PM IST

ભારત પાક. સંઘર્ષ સમયે દોઢ માસ જેલમાં સલામતી હેતુ બંધ કરાયા હોવાનું માછીમારોએ નિવેદન આપ્યું હતુ. તેમજ સંસ્થાએ તેઓને સહાય કરી હતી. 355 માછીમારોની મુક્તિના પાકિસ્તાન સરકારના નિર્ણય બાદ અગાઉ 200 માછીમારોની મુક્તિ બાદ આજે વધુ 100 માછીમારો પરીવારજનોને મળતાં હર્ષના આસું વહ્યા હતા. તો ચોમેર લાગણી સભર દ્રશ્યો સર્જાયાં હતા.

પાકિસ્તાનથી ત્રીજા તબક્કામાં મુક્ત થયેલ 100 ભારતીય માછીમારો વતન પહોંચ્યા, પરિવારોમાં હર્ષના આંસુ

પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે ગુરુવારે મુક્ત થયેલ માછીમારો 15 માસ જેટલો સમય પાકીસ્તાન જેલમાં વિતાવી મુક્ત થયા છે. તો ભારત ની એર સર્જીકલ સ્ટ્રાઈક સમયે પાકીસ્તાન જેલમાં પાકિસ્તાન કેદીઓ ભારતીય કેદીઓ પર હુમલો ન કરે તે માટે તમામ ભારતીય કેદીઓને બેરેકોમાં દોઢ માસ બંધ કરાયા હતા. તો આજે ગુરુવારે મુક્તિ સાથે જ તેઓને બેરેકમાંથી બહાર કઢાયાનુ મુકત માછીમારોએ જણાવ્યું હતું.

વધુમાં જેલમાં દિવસમાં સફાઈ તેમજ બગીચાની જાળવણી સાથે પાંચ રોટલી દિવસભર ખોરાક અપાતો તો જેલ માં કોઈ ત્રાસ ન અપાતો હોય સાથે સામાન્ય બીમારી માટે દવાઓ જ અપાતી હોવાનું માછીમારોએ જણાવ્યું હતુ.

ત્યારે પાકિસ્તાનથી મુક્ત થઈને આવેલા માછીમારનું કેહવું છે કે, "મેં કરાંચીની લાંડી જેલમાં 15 માસ સજા કાપી આજે મુક્તિ થઈ જેલમાં અમને પરીવારની યાદ આવતી હતી પરંતુ જેલ માં કેદીઓને પરીવારને મળવાની મનાઈ ફરમાવી હતી. પાકિસ્તાની કેદીને જેલમાં ભારત સાથે બબાલ બાદ અલગ બેરેકમાં રાખ્યા હતા. પાકિસ્તાન કેદી પાસે અમારી સલામતી માટે જવા નહોંતા દેવાતા"

ત્યારે આ તકે ફિશરીશ ઓફિસરે જણાવેલ કે "આજે 355 માછીમારોની મુક્તિ પૈકીના વધુ 100 માછીમારો પહોંચ્યા. જેણે પરીવાર સાથે મુલાકાત થઈ સૌની આંખો હર્ષના આસુથી ભીની થઈ હતી. હજુ વધુ માછીમારો જે પાકીસ્તાન જેલમાં છે જેને પણ વહેલી મુકિત મળે તેવા અમારા પ્રયાસો ચાલુ છે"

gj-gsm-fisherman 3rd troop-72027461

3 ફાઇલ એફટીપી કરી છે.

પાકિસ્તાન થી ત્રીજા તબક્કામાં મુક્ત થયેલ 100 ભારતીય માછીમારો  માદરે વતન પહોંચ્યા...

પરિવારોમાં હર્ષના આંસુ...

પાકીસ્તાન સરકાર દ્રારા મુક્ત કરવા ના આદેશ બાદ વધુ 100 માછીમારો પહોચ્યા મદરે વતન હજુ 200 થી વધારે છે જેલ માં આવતી 1 તારીખે વધુ માછીમારો થશે મુક્ત.ભારત પાક સંઘર્ષ સમયે દોઢ માસ જેલ માં સલામતી હેતુ બંધ કરાયા હોવા નો માછીમારો નુ નીવેદન..એદી સંસ્થા એ કરી સહાય..

   355 માછીમારો ની મુક્તી ના પાકીસ્તાન સરકાર ના નીર્ણય બાદ અગાઊ 200 માછીમારો ની મુક્તી બાદ આજે વધુ 100 માછીમારો મળ્યા પરીવાર જનો ને હર્ષ ના આસું વહ્યાં.તો ચોમેર લાગણી સભર દ્રશ્યો સર્જાયાં.

  આજે મુક્ત થયેલ માછીમારો 15 માસ જેટલો સમય પાકીસ્તાન જેલ માં વીતાવી મુક્ત થયા છે. તો ભારત ની એર સર્જીકલ સ્ટ્રાઈક સમયે પાકીસ્તાન જેલ માં પાકીસ્તાન કેદી ઓ ભારતીય કેદી ઓ પર હુમલો ના કરે માટે તમામ ભારતીય કેદી ઓ ને બેરેકો માં દોઢ માસ બંધ કરાયા હતા તો આજે મુક્તી સાથે જ તેઓ ને બેરેક માં થી બહાર કઢાયા નુ મુ્કત માછીમારો એ જણાવ્યું હતું.  

   જેલ માં દીવસ માં સફાઈ તેમજ બગીચા ની જાળવણી સાથે પાંચ રોટલી દીવસ ભર ખોરાક અપાતો તો જેલ માં કોઈ ત્રાસ ન અપાતો હોય સાથે સામાન્ય બીમારી માટે દવાઓ ત્યાંજ અપાતી હોવા નુ માછીમારો જણાવી રહ્યા છે...

ત્યારે પાકિસ્તાન થી મુક્ત થઈને આવેલા માછીમાર નું કેહવું છે કે "મેં કરાંચી ની લાંડી જેલ માં 15 માસ સજા કાપી આજે મુક્તી થઈ જેલ માં અમને પરીવાર ની યાદ આવતી પરંતુ જેલ માં કેદી ઓ ને પરીવાર માની સજા કાપી છે જેલ માં ભારત સાથે બબાલ બાદ અમને અલગ બેરેક માં રાખ્યા હતા પાકીસ્તાન કેદી પાસે અમારી સલામતી માટે જવા નહોતા દેવાતા"

  ત્યારે આ તકે ફિશરીશ ઓફિસરે જણાવેલ કે "આજે 355 માછીમારો ની મુક્તી પૈકી ના વધુ 100 માછીમારો પહોચ્યા જેણે પરીવાર સાથે મુલાકાત થઈ સૌ ની આંખો હર્ષ ના આસુ થી ભીની થઈ હજુ વધુ માછીમારો જે પાકીસ્તાન જેલ માં છે જેને પણ વહેલી મુ્કીત મળે તેવા અમારા પ્રયાસો ચાલુ છે."

બાઈટ-1-નરેશ-મુક્ત માછીમાર

બાઈટ-2- ટી. ડી.પુરોહીત-ફીસરીસ અધીક્ષક

કૌશલ જોષી

ઇટીવી ભારત 

ગીરસોમનાથ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.