ETV Bharat / state

સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર આપેલા સ્થગન પ્રસ્તાવને ખેડૂતોએ આવકાર્યો - Gujarat News

કૃષિ કાયદા પર આજે દેશની સર્વોચ્ચ અદાલતે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. ત્યારે સોમનાથ જિલ્લાના ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોને પરેશાન કરી રહી છે પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે કાયદા પર સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે ખેડૂતોએ તેનો હર્ષભેર સ્વાગત કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર આપેલા સ્થગન પ્રસ્તાવને ખેડૂતોએ આવકાર્યો

author img

By

Published : Jan 12, 2021, 6:19 PM IST

  • ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ સર્વોચ્ચ ન્યાયાલયના કૃષિ કાયદાના સ્થગન પ્રસ્તાવને હર્ષભેર વધાવ્યો
  • ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ સરકારના નિર્ણયને વધાવ્યો
  • સ્થગન પ્રસ્તાવને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ આવકાર્યો

ગીર સોમનાથઃ કૃષિ કાયદા પર આજે દેશની સર્વોચ્ચ અદાલતે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. સોમનાથ જિલ્લાના ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોને પરેશાન કરી રહી છે પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે કાયદા પર સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. ત્યારે ખેડૂતોએ તેનો હર્ષભેર સ્વાગત કરી રહ્યા છે અને કાયદા આગામી દિવસોમાં રદ થવા જોઈએ તેવી આશાઓ પણ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો રાખી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર આપેલા સ્થગન પ્રસ્તાવને ખેડૂતોએ આવકાર્યો

કૃષિ સંશોધન બિલ પર દેશની સર્વોચ્ચ અદાલતે સ્થગન આદેશ જાહેર કર્યો

વિવાદિત બની રહેલા કૃષિ સંશોધન બિલ પર આજે દેશની સર્વોચ્ચ અદાલતે સ્થગન આદેશ જાહેર કર્યો છે. જેને લઇને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં સુપ્રીમ કોર્ટના આદેશને લઈને ભારે ખુશી જોવા મળી રહી છે. ખેડૂતો સુપ્રીમ કોર્ટનો આભાર માનતા પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને વધુમાં જણાવી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર જે પ્રકારે ખેડૂતોને પાયલ કરવાની દિશામાં આ કાયદાઓ લાવી રહી હતી સુપ્રીમ કોર્ટનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ

સુપ્રીમ કોર્ટે બહુચર્ચિત અને ખેડૂતોમાં વિવાદિત બનેલા કૃષિ સંશોધન બિલ પર સ્થગન પ્રસ્તાવ મુકતા ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ખેડૂતો હર્ષભેર બહાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટે કાયદા પર સ્થગન પ્રસ્તાવ આપ્યો છે તેને કેન્દ્ર સરકાર રદ કરે ત્યારે ખેડૂતોના ઘરમાં સાચા અર્થમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે. કેન્દ્ર સરકાર કાયદાને લઈને ખેડૂતોને પાયમાલ કરવા તરફ આગળ વધી રહી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે જગતના તાતની ચિંતા કરીને વિવાદિત કૃષિ કાયદા પર રોક લગાવતા ખેડૂતો સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હર્ષ ભેર જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.