શાપૂરજી પાલોનજી નામની કંપની દ્વારા કોડીનારના છારા અને સરખડી ગામ ખાતે જેટીનું નિર્માણ કરી રહી છે. પરંતુ, સતત આ કંપની વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ત્યારે વધારે એક વિવાદ સામે આવ્યો છે. કોડીનાર ખાતે વિશાળ સંખ્યામાં ખેડૂત પુત્રો અને યુવાનોએ વિશાળ રેલી યોજી કંપનીના અધિકારીઓને આવેદન પાઠવ્યું હતું. સાથે જ માગ કરી છે કે, 15 દિવસમાં આ તમામા માગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ગીરસોમનાથમાં શાપુરજી પાલોનજી કંપનીને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
ગીરસોમનાથ: કોડીનાર તાલુકામાં નિર્માણાધિન શાપુરજી પાલોનજી કંપની વિવાદોનો પર્યાય બની છે. કંપનીના આવવાથી જમીન ગુમાવનાર ખેડૂતો અને ખેડૂત પુત્રોને કરાર મુજબ નોકરી અને વળતર ન મળવાના કારણે ખેડૂતો એ વિશાળ સંખ્યામાં રેલી યોજી કંપનીના અધિકારીઓને આવેદન પાઠવ્યું હતું.
ગીરસોમનાથમાં શાપુરજી પાલોનજી કંપનીને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
શાપૂરજી પાલોનજી નામની કંપની દ્વારા કોડીનારના છારા અને સરખડી ગામ ખાતે જેટીનું નિર્માણ કરી રહી છે. પરંતુ, સતત આ કંપની વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ત્યારે વધારે એક વિવાદ સામે આવ્યો છે. કોડીનાર ખાતે વિશાળ સંખ્યામાં ખેડૂત પુત્રો અને યુવાનોએ વિશાળ રેલી યોજી કંપનીના અધિકારીઓને આવેદન પાઠવ્યું હતું. સાથે જ માગ કરી છે કે, 15 દિવસમાં આ તમામા માગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Intro:ગીરસોમનાથ ના કોડીનાર તાલુકામાં નિર્માણાધિન શાપુરજી પાલોનજી કંપની વિવાદો નો પર્યાય બની છે. કંપની ના આવવા થી જમીન ગુમાવનાર ખેડૂતો અને ખેડૂત પુત્રો ને કરાર મુજબ નોકરી અને વળતર ન મળવાના કારણે ખેડૂતો એ વિશાળ સંખ્યામાં રેલી યોજી કંપનીના અધિકારીઓને આવેદન આપ્યું હતું.
Body:શાપૂરજી પાલોનજી નામની કંપની દ્વારા કોડીનાર ના છારા અને સરખડી ગામ ખાતે જેટી નું નિર્માણ કરી રહી છે. પરંતુ સતત આ કંપની વિવાદો મા ઘેરાયેલી રહી છે, ત્યારે વધારે એક વિવાદ સાંમેં આવ્યો છે, કોડીનાર ખાતે વિશાળ સંખ્યામાં ખેડૂત પુત્રો અને યુવાનો એ વિશાળ રેલી યોજી કંપનીના અધિકારીઓને આવેદન પાઠવ્યું સાથેજ માંગ કરી છે કે 15 દિવસ માં માંગ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું.
વિઓ 02
સરખડી ગામના ખેડૂત નો આરોપ છે કે જે તે સમયે તેઓની જમીન ખરીદી કરી છે ત્યારે ખેડૂતો ને જમીન ના ઉંચા વળતર આપવાનું કહેવાયું હતું એટલું જ નહિ. ખેડૂત પૂત્રો ને નોકરી પર રાખવાની કમિટમેન્ટ કરી હતી પરંતુ હાલ કંપની એ પોતાના વચન પાળવાના બદલે હાથ ખંખેરી લીધા છે.
જોકે ખેડૂતોની મદદ માટે રાજકોટ થી પણ અનેક યુવાનો કોડીનાર આવી વિશાલ સંખ્યામાં રેલી યોજી ખેડૂતો સાથે વિશાળ રેલી સીધી જ કંપનીના મુખ્ય ગેટ પર પહોંચતા યુવાનો અને કંપનીના સિક્યુરિટી સાથે ભારે રકઝક થઈ હતી આખરે રેલી કંપનીની કોડીનાર ઓફિસ પહોંચી અને કંપનીના કર્મચારી બિપિન શોલા ને આવેદન પાઠવ્યું.Conclusion:બીપિન શોલા એ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે સ્થાનિક ખેડૂતો ને હવે રોજગારી આપવાની શરૂઆત થઈ છે. તેમજ ખેડુતો ને એક એક લાખ રૂપિયા વધારા નું વળતર પણ ચૂકવશું.
બાઈટ 1- ડી ડી સોલંકી (ખેડૂત આગેવાન)
બાઈટ 2- જીગરભાઈ રાઠોડ (ખેડૂત, સરખડી)
બાઈટ 3-બિપીનભાઈ શોલા (કંપનીના અધિકારી)