ETV Bharat / state

બિસ્માર રસ્તાઓ લઇને ગડકરીને પત્ર લખનાર સાંસદ સાથે etv Bharatની ખાસ મુલાકાત - Rajesh Chudasama write latter

ગિરસોમનાથઃ જિલ્લા ના બેહાલ થયેલા રસ્તાઓ બાબતે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી વહેલી તકે રસ્તાઓ બાબતે સંબંધિત અધિકારીઓને ઉચિત આદેશ આપીને યોગ્ય કરવા વિનંતી કરી છે. ત્યારે ઇટીવી ભારત સાથેની મુલાકાતમાં તેમણે જનતાની માફી પણ માંગી હતી કે પ્રજાએ આવા રસ્તાઓ વચ્ચે સમય પસાર કરવો પડી રહ્યો છે. સાથે ખાતરી આપી કે વહેલીટકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે...

બિસ્માર રસ્તાઓ લઇને ગડકરીને પત્ર લખનાર સાંસદ સાથે etv Bharatની ખાસ મુલાકાત
author img

By

Published : Oct 9, 2019, 9:13 PM IST

ગિરસોમનાથમાં સોમનાથ સાસણ અને દીવની મુલાકાત લેવા દિવાળી ઉપર ભારે માત્રામાં યાત્રિકો ઉમટવાના હોય, તેમજ જિલ્લાના બેહાલ રસ્તાઓના કારણે સ્થાનિકો તેમજ તંત્રને પોતાને પડતી અગવડતાને કારણે ગિરસોમનાથ અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને રસ્તાઓ બાબતે વહેલિતકે ઘટતું કરવા વિનંતિ કરી છે.

બિસ્માર રસ્તાઓ લઇને ગડકરીને પત્ર લખનાર સાંસદ સાથે etv Bharatની ખાસ મુલાકાત
તેમણે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે ગિરસોમનાથમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો હોવાથી રસ્તાઓ આ પરિસ્થિતિમાં પહોંચ્યા છે, ત્યારે મનેએ સ્વીકારવામાં જરા પણ સંકોચ નથી કે રસ્તાઓ બેહાલ બન્યા છે. તેમજ તેમણે જેતપુર સોમનાથ હાઇવે, ભાવનગર સોમનાથ હાઇવે, તેમજ જુનાગઢના બાયપાસની સમસ્યાઓ હલ કરવા માટે આશ્વાસન આપ્યું હતું.ત્યારે સાંસદના દ્વાઓ જેટલા મક્કમ છે, તેટલા મજબૂત રસ્તાઓના સમારકામ થાય છે કે કેમ તે તો સમય જ બતાવશે...

Intro:ગિરસોમનાથ જિલ્લા ના બેહાલ થયેલા રસ્તાઓ બાબતે જૂનાગઢ ના સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ને પત્ર લખી વહેલી તકે રસ્તાઓ બાબતે સંબંધિત અધિકારીઓ ને ઉચિત આદેશ આપીને યોગ્ય કરવા વિનંતી કરી છે. ત્યારે ઇટીવી ભારત સાથેની મુલાકાત માં તેમણે જનતા ની માફી પણ માંગી હતી કે પ્રજાએ આવા રસ્તાઓ વચ્ચે સમય પસાર કરવો પડી રહ્યો છે. સાથે ખાતરી આપી કે વહેલીટકે રસ્તાઓ નું સમારકામ કરવામાં આવશે...
Body:ગિરસોમનાથ માં સોમનાથ સાસણ અને દીવ ની મુલાકાત લેવા દિવાળી ઉપર ભારે માત્રામાં યાત્રિકો ઉમટવાના હોય, તેમજ જિલ્લા ના બેહાલ રસ્તાઓ ના કારણે સ્થાનિકો તેમજ તંત્ર ને પોતાને પડતી અગવડતા ને કારણે ગિરસોમનાથ અને જૂનાગઢ ના સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને રસ્તાઓ બાબતે વહેલિતકે ઘટતું કરવા વિનંતિ કરી છે.

તેમણે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે ગિરસોમનાથ માં રેકોર્ડ બ્રેક વરસાદ થયો હોવાથી રસ્તાઓ આ પરિસ્થિતિ માં પહોંચ્યા છે ત્યારે મને એ સ્વીકારવામાં જરા પણ સંકોચ નથી કે રસ્તાઓ બેહાલ બન્યા છે. તેમજ તેમણે જેતપુર સોમનાથ હાઇવે, ભાવનગર સોમનાથ હાઇવે, તેમજ જુનાગઢ ના બાયપાસ ની સમસ્યાઓ હલ કરવા માટે આશ્વાસન આપ્યું હતું.

Conclusion:ત્યારે સાંસદ ના દવાઓ જેટલા મક્કમ છે તેટલા મજબૂત રસ્તાઓ ના સમારકામ થાય છે કે કેમ તે તો સમય જ બતાવશે...

સાંસદ- રાજેશ ચુડાસમા-જૂનાગઢ લોકસભા સીટ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.