ગીર સોમનાથ : ગીરના ખોળે આવેલા વિસ્તાર હોવાને કારણે લોકો અને વન્ય પ્રાણીઓના સંઘર્ષના અવાર નવાર કિસ્સા સામે આવે છે, ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકાના ઉમેજ ગામે દાસાભાઈ જાદવ નામના વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો હતો. સદનસીબે વૃદ્ધે ચીસાચીસ કરતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવતા સિંહ નાશી ગયો હતો અને વૃદ્ધનો બચાવ થયો હતો.
ગીરસોમનાથના ઉનામાં વૃદ્ધ પર સિંહનો હુમલો
ઉના તાલુકાના ઉમેજ ગામે દાસાભાઈ જાદવ નામના વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો હતો. હુમલાને પગલે સદનસીબે વૃદ્ધે પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવતા સિંહ નાશી ગયો હતો જેના પગલે વૃદ્ધનો બચાવ થયો હતો.
ઉનામાં વૃદ્ધ પર સિંહનો હુમલો
ગીર સોમનાથ : ગીરના ખોળે આવેલા વિસ્તાર હોવાને કારણે લોકો અને વન્ય પ્રાણીઓના સંઘર્ષના અવાર નવાર કિસ્સા સામે આવે છે, ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકાના ઉમેજ ગામે દાસાભાઈ જાદવ નામના વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો હતો. સદનસીબે વૃદ્ધે ચીસાચીસ કરતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવતા સિંહ નાશી ગયો હતો અને વૃદ્ધનો બચાવ થયો હતો.
Intro:ગીરસોમનાથ ના ઉના તાલુકા ના ઉમેજ ગામે દાસાભાઈ જાદવ નામના વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો હતો. સદનસીબે વૃદ્ધે ચીસાચીસ કરતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવતા સિંહ ભાગી ગયો હતો અને વૃદ્ધ નો બચાવ થયો હતો.Body:ગીર ના ખોળે આવેલ વિસ્તાર હોવાને કારણે લોકો અને વન્ય પ્રાણીઓ ના સંઘર્ષ ના અવાર નવાર કિસ્સા સામે આવે છે ત્યારે ગીરસોમનાથ ના ઉના તાલુકા ના ઉમેજ ગામે દાસાભાઈ જાદવ નામના વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો હતો. સદનસીબે વૃદ્ધે ચીસાચીસ કરતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવતા સિંહ ભાગી ગયો હતો અને વૃદ્ધ નો બચાવ થયો હતો.
વૃદ્ધ ને સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેઓને કોઈ મોટી ઇજા નહિ પણ ડર ના કારણે ડોકટરો એ તેમને મોનીટરિંગ માં રાખેલ અને બાદમાં રજા આપેલ.Conclusion:વિઝ્યુલ ઉના થી મેનેજ કર્યા છે.
રેડી ટુ પબ્લિશ...