- વિધાનસભા ચોમાસા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ
- વિધાનસભામાં આજે કુલ 3 બિલ થશે પસાર
- કેગનો રિપોર્ટ થશે ગૃહમાં રજૂ
ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં ચોમાસાનો બીજો અને અંતિમ દિવસ છે. જ્યારે મને વાત કરવામાં આવે તો વિધાનસભાના ચોમાસું સત્રના અંતિમ દિવસોમાં મહત્ત્વના ત્રણ દિવસો પસાર કરવામાં આવશે. જ્યારે સવારના 10:00 પ્રથમ કલાકમાં પ્રશ્નોત્તરી યોજાશે અને ત્યાર બાદ કેગનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat Assembly Election-2022: કેજરીવાલ મુલાકાતથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધ્યો વ્યાપ
સહકારી વિધેયક થશે પસાર
વિધાનસભાના અંતિમ દિવસે આજે વિધાનસભા ગૃહમાં બે વિધાયકો 21 દિવસમાં પસાર કરવામાં આવશે. જેમાં ભારતનો ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક અને કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટીની વિદ્યાર્થી પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. જ્યારે સોમવારે ન રજૂ કરાયેલા જી.એસ.ટી સુધારા બિલ પણ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. જ્યારે છેલ્લા દિવસનો પ્રસ્તાવ ગૃહના સભ્ય એવા જીગ્નેશ સેવકને આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભાજપના રાજમાં માણસ અને ઢોરનું મૂલ્ય સરખું : વીરજી ઠુમ્મર
કોવિડ હોસ્પિટલમાં લાગેલ આગ નો મામલો ગૃહમાં ચર્ચા થશે
કોના કહે દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તથા રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ માં લાગેલી આગ બાબતે રાજ્ય સરકારે કે ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી જે કમિટી એ તમામ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે તે રિપોર્ટ ને પણ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે આમ કોરોના ની હોસ્પિટલ માં લાગેલી આગ નો મામલો ફરીથી વિધાનસભા ગૃહમાં ચર્ચા છે જેમાં પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે..