ETV Bharat / state

ચૂંટણી દરમિયાન અનિચ્છનિય બનાવના કારણે મૃત્યુ પામતા કર્મચારીઓના પરિવારને વળતર મળશે - election

ગાંધીનગરઃ રાજ્યમાં ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં કર્મચારીઓને ફરજની કામગીરી સોંપવામાં આવે છે. ચૂંટણીના વધારાના બોજના કારણે કેટલાક કર્મચારીઓ કામગીરીમાંથી છટકવા માંગતા હોય છે. જ્યારે કેટલાક કિસ્સામાં બીમાર કર્મચારીઓને પણ ફરજ બજાવી પડતી હોય છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે ઇલેક્શનની કામગીરી દરમિયાન જો કોઈ કર્મચારી મૃત્યુ પામશે તો તેના પરિવારને 15 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. જ્યારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા હિંસાત્મક કૃત્યમા મૃત્યુ પામશે તો 30 લાખ રૂપિયા તેના વારસદારને આપવામાં આવશે. ઈજાગ્રસ્ત થાય તો 7.5 લાખ રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : May 2, 2019, 4:02 AM IST

લોકસભા-વિધાનસભાની સામાન્ય અને પેટા ચૂંટણીમાં ફરજ દરમિયાન અધિકારી કે કર્મચારી ઈજાગ્રસ્ત થાય અથવા મૃત્યુ પામે તો તેમને સરકાર દ્વારા સહાય આપવામાં આવવાનો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચ નવી દિલ્હી દ્વારા સુચના આપવામાં આવી છે કે, ચૂંટણી કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને પરિણામ કે મતદાન મથકે જતા પહેલા વાહનને અકસ્માત થાય, હૃદયરોગનો હુમલો થાય તેવા કિસ્સામાં કોઈ કર્મચારી અવસાન પામે છે, તો વળતર આપવામાં આવશે. જેમાં ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા અને વધુમાં વધુ 30 લાખ રૂપિયા આપવામાં આવશે.

ચૂંટણી દરમિયાન હિંસાત્મક પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. અસામાજિક તત્વો અને ઉગ્રવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવતા હોય છે. બોમ દ્વારા આખે આખા મતદાન મથક ફૂંકી મારવાની પણ કામગીરી કરવામાં આવે છે. ત્યારે આવા કિસ્સામાં કર્મચારીનું અવસાન થાય તો તેના વારસદારને 30 લાખ આપવાની જોગવાઈ કરી છે. જ્યારે ચૂંટણી કામગીરી દરમિયાન કર્મચારી ઘાયલ થાય હાથ-પગ કે આંખો ગુમાવી બેસે તેવા કિસ્સામાં કર્મચારીને સરકારી હોસ્પિટલના તબીબી અધિકારીના પ્રમાણપત્રના આધારે 7.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે બોમ્બ લાસ્ટ જે સશસ્ત્ર હુમલા થાય તેમાં જો કર્મચારી ઘાયલ થાય તો તેને રૂપિયા 15 લાખ સહાય આપવામાં આવશે.

Intro:હેડિંગ) હવે ચૂંટણીમાં ફરજ દરમિયાન હુમલામાં કર્મચારી મૃત્યુ પામશે તો 30 લાખ રૂપિયા મળશે, ઈજાગ્રસ્તને મળશે 7.5 લાખ

ગાંધીનગર,

રાજ્યમાં ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં કર્મચારીઓને ફરજની કામગીરી સોંપવામાં આવે છે. ચૂંટણીના વધારાના બોજના કારણે કેટલાક કર્મચારીઓ કામગીરીમાંથી છટકવા માંગતા હોય છે જ્યારે કેટલાક કિસ્સામાં બીમાર કર્મચારીઓને પણ ફરજ બજાવી પડતી હોય છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે ઇલેક્શનની કામગીરી દરમિયાન જો કોઈ કર્મચારી મૃત્યુ પામશે તો તેને ઉચ્ચક 15 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. જ્યારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા હિંસાત્મક કૃત્યમા મૃત્યુ પામશે તો 30 લાખ રૂપિયા તેના વારસદારને આપવામાં આવશે. ઈજાગ્રસ્ત થાય તો 7.5 લાખ રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

Body:લોકસભા-વિધાનસભાની સામાન્ય અને પેટા ચૂંટણીમાં ફરજ દરમિયાન અધિકારી કે કર્મચારી ઈજાગ્રસ્ત થાય અથવા મૃત્યુ પામે તો તેમને સરકાર દ્વારા સહાય આપવામાં આવવાનો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચ નવી દિલ્હી દ્વારા સુચના આપવામાં આવી છે કે, ચૂંટણી કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને પરિણામ કે મતદાન મથકે જતા પહેલા વાહનને અકસ્માત થાય, હૃદયરોગનો હુમલો થાય તેવા કિસ્સામાં કોઈ કર્મચારી અવસાન પામે છે, તો ઉચ્ચક વળતર આપવામાં આવશે. જેમાં ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા અને વધુમાં વધુ 30 લાખ રૂપિયા આપવામાં આવશે.

Conclusion:ચૂંટણી દરમિયાન હિંસાત્મક પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. અસામાજિક તત્વો અને ઉગ્રવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવતા હોય છે. બોમ દ્વારા આખે આખા મતદાન મથક ફૂંકી મારવાની પણ કામગીરી કરવામાં આવે છે. ત્યારે આવા કિસ્સામાં કર્મચારી નું અવસાન થાય તો તેના વારસદારને રૂપિયા 30 લાખ આપવાની જોગવાઈ કરી છે. જ્યારે ચૂંટણી કામગીરી દરમિયાન કર્મચારી ઘાયલ થાય હાથ-પગ કે આંખો ગુમાવી બેસે તેવા કિસ્સામાં કર્મચારીને સરકારી હોસ્પિટલના તબીબી અધિકારીના પ્રમાણપત્રના આધારે રૂપિયા 7.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે બોમ્બ લાસ્ટ જે સશસ્ત્ર હુમલા થાય તેમાં જો કર્મચારી ઘાયલ થાય તો તેને રૂપિયા 15 લાખ સહાય આપવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.