સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીની કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે, નાગરિકતા બિલને લઈને એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. આ આદેશને ધ્યાને રાખી દેશના અનેક રાજ્યોમાં વિશેષ સત્ર મળી રહ્યું છે, જેેને ધ્યાનમાં લઈ ગુજરાત વિધાનસભાનું પણ 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે એક દિવસીય વિશેષ સત્ર મળશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા પહેલા પણ વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આ વિધાનસભાના એક દિવસીય સત્ર પક્ષ અને વિપક્ષ સામ-સામે આવશે.
CAA અને નાગરિકતા બિલના સમર્થનમાં વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે - નાગરિકતા બિલ પાસ
ગાંધીનગરઃ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કેમ કે કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્ય સભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ કરાવ્યું છે. આ કાયદાની વિરુદ્ધમાં ઠેર ઠેર આક્રોશ વ્યાપેલો હતો. આ વિરોધની આગ ગુજરાત સુધી પણ પહોંચી છે, ત્યારે દિલ્હીથી ખાસ સૂચનાને ધ્યાનમાં લઈ આ અંગે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીની કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે, નાગરિકતા બિલને લઈને એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. આ આદેશને ધ્યાને રાખી દેશના અનેક રાજ્યોમાં વિશેષ સત્ર મળી રહ્યું છે, જેેને ધ્યાનમાં લઈ ગુજરાત વિધાનસભાનું પણ 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે એક દિવસીય વિશેષ સત્ર મળશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા પહેલા પણ વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આ વિધાનસભાના એક દિવસીય સત્ર પક્ષ અને વિપક્ષ સામ-સામે આવશે.
સમગ્ર દેશના ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો ચેમ કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્ય સભામાં નાગરિકતા બિલ પાસ કરવાને બદલે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં વિરોધની આગ ગુજરાત સુધી પહોંચી છે, ત્યારે દિલ્હીથી ખાસ સુચના ને ધ્યાનમાં લઈને ગુજરાત વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર મળશે...Body:સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે નાગરિકતા બિલને લઇને એક દિવસનું વિશેષ સત્ર મળવાનું ત્યારે દેશના અનેક રાજ્યોમાં વિશેષ સત્ર મળી રહ્યું છે અને ધ્યાનમાં લઈને ગુજરાત વિધાનસભાનું પણ 9 જાન્યુઆરી 13 જાન્યુઆરી સુધીમાં એક દિવસીય વિશેષ સત્ર મળશે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા પહેલા પણ વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ વિધાનસભા ના એક દિવસીય સત્ર પક્ષ અને વિપક્ષ સામ-સામે આવશે અને આ સતત વધુ તોફાની બની રહે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે..
વોક થ્રુ.. Conclusion:ઉલ્લેખનીય છે કે ભાજપ સરકાર દ્વારા ગુજરાતનાં એક જિલ્લા અને તાલુકા અને શહેરોમાં તમામ મંત્રીઓ વ્યાપારીઓ અને ખાસ જવાબદારી આપી ને ગત મંગળવારના રોજ એક વિશેષ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હવે વિધાનસભા સત્રમાં પક્ષ અને વિપક્ષ નાગરિકતા બિલ પર એકબીજા પર આક્ષેપો કરશે.