ગાંધીનગરમાં આવેલાં IIT વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીયપ્રધાન હાજર રહ્યાં હતાં. તેમણે ભૂતકાળની યાદોને વાગોળતાં જણાવ્યું હતું કે "વર્ષ 2017માં ગાંધીનગર ખાતે એક સમયે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વર્તમાન કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ પણ હાજર રહ્યા હતા. તે દરમિયાન મોદી અને સાથે તેમણે સેન્ટ્રર ઓફ એક્સેલન્સ અંગેનું સપનું જોયું હતું."
આ ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી real-world ચેલેન્જની સમસ્યા દૂર કરવા માટે આ સેન્ટર ઓફ એકસેલન્સ કામ આવશે. IITએ કહ્યું કે, વિવિધ એકમોની વચ્ચે સંતુલન સાધવાનું કામ પણ સેન્ટર ઓફ એકસેલન્સમાં કરવામાં આવ્યું છે.