ETV Bharat / state

CM વિજય રૂપાણીનો 63મો જન્મદિવસ, વડાપ્રધાન અને ગૃહપ્રધાને પાઠવી શુભેચ્છા

ન્યુઝ ડેસ્કઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો આજે 63મો જન્મદિન છે. તેમના જન્મદિન નિમિત્તે વહેલી સવારથી જ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પણ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

ગુજરાતના મુખ્યપ્રધાનનો 63મો જન્મદિન, વડાપ્રધાન અને ગૃહપ્રધાને પાઠવી શુભેચ્છા
author img

By

Published : Aug 2, 2019, 10:25 AM IST

Updated : Aug 2, 2019, 2:23 PM IST

મ્યાનમારના બર્મા ખાતે રંગૂનમાં 2 ઓગસ્ટ 1956ના રોજ વિજયભાઈનો જન્મ થયો હતો. વિજયભાઈનો પરિવાર પહેલાથી જ જૈનધર્મ સાથે સંકળાયેલો છે. તેમના જન્મના 4 વર્ષ બાદ તેમનો પરિવાર ગુજરાતમાં સ્થાયી થયો હતો. તેઓ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયાં છે. જ્યારે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાંથી LLBની પદવી મેળવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો છે આજે 63મો જન્મદિવસ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો છે આજે 63મો જન્મદિવસ

રૂપાણી પોતાની યુવાવસ્થામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા. અહીંથી જ તેમનો સાર્વજનિક જીવનમાં પ્રવેશ થઈ ગયો હતો. તેમણે RSS અને જનસંઘ સાથે પણ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પક્ષની સ્થાપના સમયથી જ તેઓ કાર્યકર્તા રહ્યાં છે. રાજકોટ મનપામાં સભ્યથી માંડી અધ્યક્ષ અને મેયરની પણ ભૂમિકા ભજવી છે.ભાજપના વિભાગાધ્યક્ષ અને ધોષણા સમિતિના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી છે. રાજ્યસભાના સાંસદથી માંડી તેમણે ધારાસભ્ય તરીકે પણ સેવા આપી છે. બાદમાં આનંદીબહેન પટેલે રાજીનામું આપતાં તેમણે પક્ષના વફાદાર સૈની તરીકે ગુજરાતની આગેવાની આપવામાં આવી હતી. આજે ગુજરાત પાસે એક અનુભવી, કુશળ અને કર્મનિષ્ઠ મુખ્યપ્રધાન હોવાનો ગર્વ છે.તેમના જન્મદિન નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટર થકી શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.

વડાપ્રધાને પાઠવી શુભેચ્છા
વડાપ્રધાને પાઠવી શુભેચ્છા
ગૃહપ્રધાને પાઠવી શુભેચ્છા

Intro:Body:

ગુજરાતના મુખ્ય પ્રધાનનો આજે 63મો જન્મ દિવસ છે. 2 ઓગસ્ટ 1956ના રોજ બર્મા દેશના રંગૂનમાં વિજય રૂપાણીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા. રમણિકલાલ સપરિવાર 1960માં બર્માને છોડીને હંમેશા માટે ભારત આવ્યા હતા. વિજય રૂપાણી ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બીની પદવી મેળવી છે.

વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષનાં નેતા છે. પશ્ચિમ રાજકોટનાં ધારાસભ્ય છે. તેમણે 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતના 16માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

વિજય રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા હતા. તેઓ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. ભારતીય જનતા પક્ષનાં સ્થાપનાનાં સમયથી વિજય રૂપાણી પક્ષના કાર્યકર્તા છે. 1976 વર્ષે રાષ્ટ્રિય કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં બન્દી હતા. એ બંને કારાગરોમાં એ ૧૧ માસ સુધી હતાં.

વિજય રૂપાણી ૧૯૭૮ વર્ષથી ૧૯૮૧ સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતાં. ૧૯૮૭ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા. સમનન્તર વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા. એ પદ પર તેઓ ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી આરૂઢ હતા. વચ્ચે ૧૯૯૫ માં વર્ષે એમનું રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષત્વે પુનઃ ચયન થયું. પછી એમણે ૧૯૯૬ થી ૧૯૯૭ પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું.

પછી ૧૯૯૮ વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમન્ત્રી હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. ૨૦૦૬ વર્ષે ગુજરાત પર્ટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. ૨૦૦૬ - ૨૦૧૨ એ રાજ્યસભાનાં સદસ્ય હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમન્ત્રી હતા, ત્યારે વિજય રૂપાણી ભાજપનાં ગુજરાતવિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં અેકવાર અધ્યક્ષ (૨૦૧૩) બન્યા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા. એમનાં પૂર્વ એ પદે આર્. સી. ફાલ્ડુ આરૂઢ હતા. ૨૦૧૪ અગસ્ત માસમાં જ્યારે ગુજરાતવિધાનસભાનાં વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકત્વે ત્યાગપત્ર આપી કર્ણાટક-રાજ્યનાં રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ-દળદ્વારા વિજયનું નામાંકન એ રિક્ત સ્થાનની પૂર્તિ માટે થયું. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જિત્યા.

ગુજરાતના મુખ્યપ્રધાનનો 63મો જન્મદિન, વડાપ્રધાન અને ગૃહપ્રધાને પાઠવી શુભેચ્છા

ન્યુઝ ડેસ્કઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આજે 63મો જન્મદિન છે. તેમના જન્મદિન નિમિત્તે વહેલી સવારથી જ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પણ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

મ્યાનમારના બર્મા ખાતે રંગૂનમાં 2 ઓગસ્ટ 1956ના રોજ વિજયભાઈનો જન્મ થયો હતો. વિજયભાઈનો પરિવાર પહેલાથી જ જૈનધરમ સાથે સંકળાયેલો છે. તેમના જન્મના 4 વર્ષ બાદ તેમનો પરિવાર ગુજરાતમાં સ્થાયી થયો હતો. તેઓ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયાં છે. જ્યારે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાંથી LLBની પદવી મેળવી છે.

રૂપાણી પોતાની યુવાવસ્થામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા. અહીંથી જ તેમનો સાર્વજનિક જીવનમાં પ્રવેશ થઈ ગયો હતો. તેમણે RSS અને જનસંઘ સાથે પણ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પક્ષની સ્થાપના સમયથી જ તેઓ કાર્યકર્તા રહ્યાં છે. રાજકોટ મનપામાં સભ્યથી માંડી અધ્યક્ષ અને મેયરની પણ ભૂમિકા ભજવી છે.

ભાજપના વિભાગાધ્યક્ષ અને ધોષણા સમિતિના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી છે. રાજ્યસભાના સાંસદથી માંડી તેમણે ધારાસભ્ય તરીકે પણ સેવા આપી છે. બાદમાં આનંદીબહેન પટેલે રાજીનામું આપતાં તેમણે પક્ષના વફાદાર સૈની તરીકે ગુજરાતની આગેવાની આપવામાં આવી હતી. આજે ગુજરાત પાસે એક અનુભવી, કુશળ અને કર્મનિષ્ઠ મુખ્યપ્રધાન હોવાનો ગર્વ છે.

તેમના જન્મદિન નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટર થકી શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.

Conclusion:
Last Updated : Aug 2, 2019, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.