ETV Bharat / state

પોલીસ કર્મીઓના ટિકટોક વીડિયા વાયરલ અંગે પોલીસ વડાએ બહાર પાડ્યો પરિપત્ર

author img

By

Published : Jul 30, 2019, 8:06 AM IST

ગાંધીનગર:પોલીસ કર્મીઓ દ્વારા વીડિયો બનાવીને ટિકટોક એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવે છે. જેને લઈને ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા પોલીસ કર્મીઓ માટે એક સોશિયલ મીડિયાને લઈને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર જો કોઈ પોલીસકર્મી આવા વીડિયો અપલોડ કરશે તેના પર તપાસ કરવામાં આવશે.

police personnel

આ ઉપરાંત જ્યારે રાજકોટ, વડોદરા, અમદાવાદમાં પણ આવી જ ઘટઓ સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, પાટણમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવીને અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સજાના ભાગ રૂપે પોલીસ અધિકારીઓ દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા હતા.

પોલીસ કર્મીઓ માટે સોશિયલ મિડીયાના ઉપયોગને લઇને પરિપત્ર
પોલીસ કર્મીઓ માટે સોશિયલ મિડીયાના ઉપયોગને લઇને પરિપત્ર

મહેસાણા, પાટણ, અમદાવાદ, રાજકોટ અને વડોદરાના પોલીસ કર્મીઓએ વર્ધીમાં ટિકટોક એપ્લિકેશનમાં વીડિયો શેર કર્યા હતા. જેને લઇને અનેક સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા. આ બાબતે રાજયના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના પોલીસ વડા સાથે બેઠક કરીને તમામ મુદ્દા સાથે ચર્ચા કરી હતી. જેને લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસકર્મીઓમાં શિસ્ત રહે તે બાબતનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ પોલીસની વર્ધીમાં કોઈપણ પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પરિપત્રમાં જણાવ્યા અનુસાર

  • પોલીસ કર્મીઓને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો અને ગુજરાત પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવા સુચના
  • સોશિયલ મીડિયા ઉપર પોલીસની છબી ખરાબ ન થાય તે માટે સુચના,
  • સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે કાયદા અને નિયમોનું પણ ધ્યાન રાખવુ
  • પોલીસ કર્મચારી ફરજ ઉપર ન હોય અથવા યુનિફોર્મમાં ન હોય તો પણ તે પોલીસ કર્મચારી જ છે માટે આ બાબતે ધ્યાન રાખવુ
  • સોશિયલ મીડિયા ઉપર કોઇ પોલીસ કર્મચારીનું અણછાજતું વર્તત ધ્યાને આવે તો તેની તપાસ કરાવવાની પણ સૂચના અપાઈ
  • સોશિયલ મીડિયાનો ઉપયોગ વિવેકાનુસાર અને નિયમોની મર્યાદામાં રહીને જ કરવો

Intro:ગાંધીનગર - રાજ્યમાં પોલીસ ના સોસિયલ મીડિયાના ઉપયોગ માટે ખૂબ પ્રચલિત થઈ છે. અમુક પોલોસ કર્મીઓ દ્વારા વિડિઓ બનાવીને ટિકટોક એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવે છે. જ્યારે પાટણ માં એક પોલીસ કોન્સ્ટેબલ ને પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિઓ બનાવીને અપલોડ કરવામાં આવ્યો હતો. જેને સજાના ભાગ રૂપે પોલીસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે રાજકોટ, બરોડા, અમદાવાદ માં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેને લઈને ટિકટોક ફીવર પોલીસ કર્મીઓમાં વધુ ચડે નહીં તને લઈને રાજ્યના પોલીસ વડાએ પોલીસ કર્મીઓ માટે એક સોસિયલ મીડિયાને લઈને એક પરિપત્ર બહાર પડ્યો છે. જેમાં જો કોઈ પોલીસ કર્મી આવા વિડિઓ અપલોડ કરશે તેના પર તાપસ કરવામાં આવશે.
Body:મહેસાણા, પાટણ, અમદાવાદ, રાજકોટ અને બરોડા ના પોલીસ કર્મીઓ વર્ધિમાં tiktok એપ્લિકેશન માં વિડીયો શેર કર્યો હતો જેને લઇને અનેક સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા ત્યારે રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ રાજ્યના પોલીસ વડા સાથે બેઠક કરીને તમામ મુદ્દા સાથે ચર્ચા કરી હતી જેને લઈને આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસકર્મીઓમાં સિસ્થ રહે તે બાબત નો પરિપત્ર જાહેર કર્યો છે જેમાં પોલીસ કર્મચારીઓ પોલીસની વસ્તીમાં કોઈપણ પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની આડકતરી રીતે મનાઈ ફરમાવવામાં આવી છે જો કોઈ કર્મચારી આવી રીતે વિડિયો અપલોડ કરશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પણ સૂચના રાજ્યના પોલીસ વડાએ આપી છે..Conclusion:પરિપત્રમાં જણાવ્યા અનુસાર

• પોલીસ કર્મીઓને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો અને ગુજરાત પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરવા સુચના,
• સોશિયલ મિડિયા ઉપર પોલીસની છબી ખરાબ ન થાય તે માટે સુચના,
• TikTok પર વિડિયો મૂકવાની ઘટનાઓની ગંભીરતા ધ્યાને લઇને ડીજીપીએ આપી સુચના, સોશિયલ મિડિયાના ઉપયોગ અંગે કાયદા અને નિયમોને પણ ધ્યાનમાં જણાવાયું,
• આવા બનાવોથી પોલીસ વિભાગની છબી ખરડાય નહિ અને કાયદા અને નિયમોના દાયરામાં રહીને જ સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરવા જાહેર કરાઈ એડવાઈઝરી,
• પોલીસ કર્મચારી ફરજ ઉપર ન હોય અથવા યુનિફોર્મમાં ન હોય તો પણ પોલીસ બેડાનો જ ભાગ હોવાની બાબત પણ જણાવાઈ,
• સોશ્યલ મિડિયાનો ઉપયોગ વિવેકાનુસાર અને નિયમોની મર્યાદામાં રહીને જ કરવા
• સોશિયલ મિડિયા ઉપર કોઇ પોલીસ કર્મચારીનું અણછાજતું વર્તત ધ્યાને આવે તો તેની તપાસ કરાવવાની પણ સૂચના અપાઈ -
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.