ETV Bharat / state

શિક્ષકોએ બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવી: સીએમ રૂપાણી - શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી છેલ્લા મહિનાથી મનની મોકળાશ કાર્યક્રમમાં સ્થાનિકોની સમસ્યાને વાંચા આપી રહ્યાં છે. આ વખતે તેમણે શિક્ષકો સાથે મુલાકાત કરી હતી. જેમાં  તેમણે શિક્ષકોની સમસ્યા અંગે ખુલ્લા મને વાત કરી હતી. શિક્ષકોની ફરિયાદ સાંભળવાની સાથે મુખ્યપ્રધાને શિક્ષકોને કેટલાંક સૂચનો કર્યા હતા. સાથે જ શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવાની ટકોર કરી હતી.

મુખ્યપ્રધાને શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવાની કડક સૂચના આપી
author img

By

Published : Sep 5, 2019, 8:44 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો સાથે બેસીને શિક્ષકોને અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે ખુલ્લા મને ચર્ચા કરી હતી. જેમાં અનેક શિક્ષકોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સૂચનો સાથે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવાની પણ કડક સૂચના આપી હતી.

મુખ્યપ્રધાને શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવાની કડક સૂચના આપી

મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આજે શિક્ષકદિન નિમિત્તે 36 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે તમામ શિક્ષકો સાથે વિજય રૂપાણીએ સાંજે નિવાસસ્થાન ખાતે ખાસ કાર્યક્રમ મનની મોકળાશ યોજીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ચર્ચા દરમિયાન શિક્ષકોએ વિજય રૂપાણીને અનેક સૂચનો આપ્યા હતાં.

રાજ્ય સરકારના કાર્યક્રમમાં કોઈપણ શિક્ષક અથવા તો કોઈ પણ બાળકને લઇ જવામાં બાળકોના શિક્ષણ ખરાબ થાય છે. તેમજ ઇલેક્શન દરમિયાન શિક્ષકોને ડ્યુટી આપવામાંથી પણ બાકાત રાખવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરેલા બાયોમેટ્રિક સિસ્ટમને રાજ્ય સરકાર શિક્ષકોને બાકાત રાખવાની માગ કરી હતી.

શિક્ષણ દિનના નિમિત્તે રાજ્ય સરકારે શિક્ષકોની ફરજીયાત ઓનલાઇન હાજરી પુરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત લાગુ કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શિક્ષકોને ટકોર કરતાં જણાવ્યું હતું કે, આ સિસ્ટમને શિક્ષકો દ્વારા ફરજિયાત રીતે અનુસરવું પડશે.

Intro:Approved by panchal sir

ગ્રાઉન્ડ લેવલ ની સમસ્યાઓને જાણવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ છેલ્લા એક મહિનાથી લોકો સાથે બેસીને મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત આજે શિક્ષકો સાથે બેસીને શિક્ષકોને પડતી બાળકોને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી હતી જેમાં અનેક શિક્ષકોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સૂચનો સાથે ફરિયાદ પણ કરી હતી જ્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવાની પણ કડક સૂચના આપી હતી.Body:મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આજે શિક્ષકદિન નિમિત્તે ૩૬ જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જે તમામ શિક્ષકો સાથે સીએમ વિજય રૂપાણી એ સાંજે નિવાસસ્થાન ખાતે ખાસ કાર્યક્રમ મનની મોકળાશ યોજીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો આ વાર્તા દરમિયાન શિક્ષકોએ સીએમ વિજય રૂપાણી ને અનેક સૂચનો આપ્યા હતા એ જે વાગે રાજ્ય સરકારના કાર્યક્રમમાં કોઈપણ શિક્ષક અથવા તો કોઈ પણ બાળકને લઇ જવામાં ના આવે જો આવુ થાય છે તો બાળકોના શિક્ષણ ખરાબ થાય છે. જ્યારે ઇલેક્શન દરમિયાન શિક્ષકોને જે ડ્યુટી આપવામાં આવે છે તેમાંથી પણ શિક્ષકોને બાકાત રાખવામાં આવે, અને રાજ્ય સરકાર દ્વારા આજથી લોન્ચ કરેલ ભાઈ મેટ્રિક સિસ્ટમ ને રાજ્ય સરકાર શિક્ષકોને બાકાત રાખે તેવી પણ ટકોર શિક્ષકોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને કરી હતી.

શિક્ષકો દ્વારા કરેલા સવાલના જવાબમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં ફક્ત ચાર જેટલા જ મોટા કાર્યક્રમ રાખવામાં આવે છે અને તે તમામ કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકોને રાખવામાં આવે છે આ કાર્યક્રમને કારણે જ બાળકોનો વધુ વિકાસ થાય છે તેમાં વધુ સમજણ શક્તિ આવે છે જ્યારે બાયોમેટ્રિક અને ટેકનોલોજી થી દૂર રાખવાના રૂપાણીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયે ટેક્નોલોજીનો છે ત્યારે આ ફક્ત શિક્ષણ ખાતા નથી રહ્યું પરંતુ આગામી સમયમાં રાજ્યના તમામ વિભાગોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવશે. જ્યારે ચૂંટણીમાં શિક્ષકોને ફરજિયાત હાજર રહેવું પડે છે તે બાબતે રૂપાણીએ કહ્યું હતું કે આમાં ચૂંટણી પંચનો નિર્ણય આખરી હોય છે જ્યારે આ ચૂંટણીઓમાં ચૂંટણીપંચ દ્વારા શિક્ષક સાથે બેંકના કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા.

બાઈટ... વિજય રૂપાણી મુખ્યપ્રધાન

Conclusion:આમાં જે શિક્ષણ દિનના દિવસે રાજ્ય સરકારે શિક્ષકોની ફરજીયાત ઓનલાઇન હાજરી પુરવા માટે કઈ સાલ આ એપનું લોન્ચિંગ તો ના કરીશ પરંતુ તેની સામે બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત લાગુ કરી દેવામાં આવી છે જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ શિક્ષકોને ટકોર કરતાં જણાવ્યું હતું કે આ સિસ્ટમને શિક્ષકો દ્વારા ફરજિયાત રીતે અનુસરવું પડશે જ્યારે શિક્ષકોમાં અમુક 10 ટકા શિક્ષકો આ સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે આ બાયોમેટ્રિક સિસ્ટમથી શિક્ષકોની હાજરી સાથે બાળકોના શિક્ષણમાં પણ સુધારો થશે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.