ETV Bharat / state

બિન સચિવાલય પેપર લીક કૌભાંડના આરોપીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ - ગુજરાત પોલીસ

ગાંધીનગર : બિન સચિવાલય પેપર લીક કૌભાંડમા 6 આરોપી 3 જાન્યુઆરી સુધીના રિમાન્ડ ઉપર છે, ત્યારે 6 માંથી એક આરોપી લકી સિંગની તબિયત લથડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની દેખરેખ હેઠળ બે કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડને મૂકવામાં આવ્યા છે. લકી સિંઘ દ્વારા છાતીમાં દુખાવાની ફરિયાદ કરવામાં આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પેપર લીક કૌભાંડના આરોપીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ
પેપર લીક કૌભાંડના આરોપીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ
author img

By

Published : Dec 31, 2019, 5:35 AM IST

બીન સચિવાલય પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર પોલીસે ઝડપેલા 6 શખ્સો મહમદ ફારુક અબ્દુલ વહાબ કુરેશી, વિજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, ફકરૂદ્દીન હૈદરભાઈ ઘડીયારી, રામભાઈ નરેશભાઈ ગઢવી, લખવિદરસિંગ ગુરુનામસિંગ સીધુ, દિપક પીરાભાઈ ઉર્ફે પરેશભાઈ જોષી રિમાન્ડ હેઠળ છે, ત્યારે સોમવારે તેમાંથી એક આરોપી લખવિંદરસિંગની તબીયત લથડી હતી. આરોપીએ ગભરામણ અને પીઠના દુ:ખાવાની ફરિયાદ કરતાં પોલીસે તેને ગાંધીનગર સિવિલમાં ત્રીજા માળે એડમિટ કર્યો હતો. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે.

Intro:હેડ લાઈન) પેપર લીક કાંડના આરોપી લખવિનદર સિંગની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ

ગાંધીનગર,

બિન સચિવાલય પેપર લીક કાંડમા 6 આરોપી 3 જાન્યુઆરી સુધીના રિમાન્ડ ઉપર છે. ત્યારે 6 માંથી એક આરોપી લકી સિંગની તબિયત બગડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની દેખરેખ માટે બે કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડને મૂકવામાં આવ્યા છે. લકી સિંઘ દ્વારા છાતીમાં દુખાવાની ફરિયાદ કરવામાં આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.Body:બીન સચિવાલય પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર પોલીસે પકડેલા 6 શખ્સો મહમદ ફારુક અબ્દુલ વહાબ કુરેશી, વિજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, ફકરૂદ્દીન હૈદરભાઈ ઘડીયારી, રામભાઈ નરેશભાઈ ગઢવી, લખવિદરસિંગ ગુરુનામસિંગ સીધુ, દિપક પીરાભાઈ ઉર્ફે પરેશભાઈ જોષી રિમાન્ડ હેઠળ છે. ત્યારે સોમવારે એક આરોપી લખવિંદરસિંગની તબીયત બગડી હતી. આરોપીએ ગભરામણ અને પીઠના દુ:ખાવાની ફરિયાદ કરતાં પોલીસે તેને ગાંધીનગર સિવિલમાં ત્રીજા માળે એડમિટ કર્યો હતો. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે.Conclusion:ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન લખવિદર સિંગને તબીબો દ્રારા ecg કાઢવામાં આવ્યો હતો જ્યારે પીઠના ભાગે દુખાવાની ફરિયાદ કરવામાં આવતા સાંજના સમયે ચાર જેટલા એક્સ રે પાડવામાં આવ્યા હતા.
મળેલી માહિતી પ્રમાણે તેને હજુ બે દિવસ રખાય તેવી શક્યતા છે. દાણીલીમડાની એમ. એસ. સ્કૂલમાંથી લીક કરેલું પેપર પ્રવિણદાન ગઢવીએ લખવિન્દરસિંગને આપતા તેણે પોતાના બે મિત્રો યુવરાજસિંહ મોરી અને મહાવીરસિંહ સહિતના યુનિવર્સિટી ખાતેથી ઘણા લોકોને આપ્યું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.