ETV Bharat / state
રાજ્યના 40 તબીબ ભાજપના સદસ્ય બન્યા
ગાંધીનગર : દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ભાજપા દ્વારા મોટી સંખ્યામાં સદસ્ય બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. ત્યારે એક પછી એક નેતાઓ અભિનેતાઓ અને કલાકારોને સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગાયક કલાકારો બાદ બાદ 40 તબીબોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા.
etv bhart gandhinagar
By
Published : Aug 14, 2019, 3:50 AM IST
| Updated : Aug 14, 2019, 6:12 AM IST
ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ’’ કોબા, ગાંધીનગર ખાતે પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. નાગપાલ સાહેબ સહિત 40થી વધુ વિશ્વવિખ્યાત તબીબોને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત્ રીતે ભાજપાના સભ્ય બનાવ્યા હતા. આ પ્રસંગે આયોજીત પત્રકાર પરિષદને સંબોધતા વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિને સ્વીકારીને પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. નાગપાલ સાહેબ સહિત 40થી વધુ નિશ્ર્ણાત તબીબો ભાજપામાં જોડાયા છે. ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી સાથે સૌનું ભાજપામાં હદયપૂર્વક સ્વાગત કરું છું.
1995 થી સતત ગુજરાતની જનતાએ ભાજપા પર ભરોસો રાખી અવિરત પ્રેમ વરસાવ્યો છે. 2017 વિધાનસભાની ચૂંટણીઓમાં પણ સતત છઠ્ઠીવખત ભાજપાનો વિજય ત્યારબાદ 2019ની લોકસભાની ચૂંટણીઓમાં પણ સતત બીજીવખત તમામ 26 બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય અપાવ્યો છે. જે સમગ્ર જનતાનો ભાજપા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે
પદ્મશ્રી અને વિશ્વવિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડૉ. તેજસ પટેલે જણાવ્યુ હતુ કે, આઝાદીના સંઘર્ષ સમયે ગુજરાતની ધરતીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની જો.ડી.એ સમગ્ર દેશને નેતૃત્વ પુરું પાડ્યુ હતુ. આજે ગુજરાતના પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દેશને નિર્ણાયક નેતૃત્વ પુરું પાડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં 70 વર્ષ જુના પ્રશ્નનું નિરાકરણ સચોટ રાજકીય સુઝબુઝથી અતિસરળતાથી ગુજરાતની મોદી-શાહની જોડી લાવી છે.
રાજ્યના 40 તબીબ ભાજપના સદસ્ય બન્યા પદ્મશ્રી ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર શાહે જણાવ્યુ હતુ કે, દેશની સંસ્કૃતિ-શાલિનતા-સાર્વભૌમત્વ-સહિષ્ણુંતાના રક્ષણની વિચારધારા સાથે કાર્ય કરતી ભાજપાનો ખેસ પહેરી હું અત્યંત ગૌરવની લાગણી અનુભવું છું. આમ 40 તબીબો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા.

Intro:હેડિંગ) કલાકારો બાદ 40 તબીબોએ ભાજપના વખાણ કરતા કેસરિયો કર્યો કેસરિયો કર્યો કર્યો
ગાંધીનગર,
દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ભાજપા દ્વારા મોટી સંખ્યામાં સદસ્ય બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. ત્યારે એક પછી એક નેતાઓ અભિનેતાઓ અને કલાકારોને સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગાયક કલાકારો બાદ બાદ 40 તબીબોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા.Body:ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. નાગપાલ સાહેબ સહિત 40થી વધુ વિશ્વવિખ્યાત તબીબોને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્ રીતે ભાજપાના સભ્ય બનાવ્યા હતા. આ પ્રસંગે આયોજીત પત્રકાર પરિષદને સંબોધતા વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિને સ્વીકારીને પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. નાગપાલ સાહેબ સહિત 40થી વધુ નિશ્ર્ણાત તબીબો ભાજપામાં જોડાયા છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી સાથે સૌનું ભાજપામાં હદયપૂર્વક સ્વાગત કરું છું.
Conclusion:1995 થી સતત ગુજરાતની જનતાએ ભાજપા પર ભરોસો રાખી અવિરત પ્રેમ વરસાવ્યો છે. 2017 વિધાનસભાની ચૂંટણીઓમાં પણ સતત છઠ્ઠીવાર ભાજપાનો વિજય ત્યારબાદ 2019ની લોકસભાની ચૂંટણીઓમાં પણ સતત બીજીવાર તમામ 26 બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય અપાવ્યો છે જે સમગ્ર જનતાનો ભાજપા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. વાઘાણીએ ભારતવર્ષની તંદુરસ્તી માટે સતત કાર્યરત એવા નિશ્ર્ણાંત તબિબોને માં ભારતીને પરમ વૈભવના શિખરે લઇ જવા, વિશ્વગુરુના સ્થાને બિરાજમાન કરવા, દેશમાં સામાજીક સમરસતાનું વાતાવરણ ઉભું કરવા યથાયોગ્ય યોગદાન આપવા અપીલ કરી હતી.
પદ્મશ્રી અને વિશ્વવિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડૉ. તેજસ પટેલે જણાવ્યુ હતુ કે, આઝાદીના સંઘર્ષ સમયે ગુજરાતની ધરતીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની જોડીએ સમગ્ર દેશને નેતૃત્વ પુરું પાડ્યુ હતુ. આજે ગુજરાતના પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દેશને નિર્ણાયક નેતૃત્વ પુરું પાડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં 70 વર્ષ જુના પ્રશ્નનું નિરાકરણ સચોટ રાજકીય સુઝબુઝથી અતિસરળતાથી ગુજરાતની મોદી-શાહની જોડી લાવી છે. ગુજરાતની ધરતીમાં આજે પણ સત્વ અને જોમ છે. ગુજરાતની ધરતીના પુત્ર હોવાનો મને અનહદ આનંદ છે.
પદ્મશ્રી ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર શાહે જણાવ્યુ હતુ કે, દેશની સંસ્કૃતિ-શાલિનતા-સાર્વભૌમત્વ-સહિષ્ણુંતાના રક્ષણની વિચારધારા સાથે કાર્ય કરતી ભાજપાનો ખેસ પહેરી હું અત્યંત ગૌરવની લાગણી અનુભવું છું. ઘર્મ-આધ્યાત્મ-સંસ્કૃતિની ધરોહર એવો ભારત દેશ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે તે ખૂબજ આનંદ અને ગૌરવની વાત છે.
ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરનાર તબીબો
ડો. સુધીર શાહ , પદ્મશ્રી, ડો. તેજસ પટેલ - પદ્મશ્રી, ડો. અનિલ જૈન, સિનિયર કાર્ડિયોલોજીસ્ટ, ડો. કૌતુક પટેલ, ડો. નાગપાલ - રેટીના સ્પેશિયાલિસ્ટ, ડો. અતુલ મુંશી - ગાયનેકોલોજીસ્ટ, ડો. અનિરુદ્ધ શાહ, પીડિયાટ્રીક સર્જન, ડો. સપન શાહ, ડો. હેમંત પટેલ, રેડિયોલોજીસ્ટ, ડો. ભરત પટેલ - ઓર્થોપેડિક સર્જન, ડો. રક્ષિત પટેલ, ડો. જય કોઠારી, ડો. જગદીપ શાહ, તુષાર દેસાઈ, ડો. દિપીન પટેલ, ડો. પ્રણવ પંચાલ, ડો. રાહુલ, ડો. સમીર દાણી, કાર્ડિયોલોજીસ્ટ, ડો. ભાવેશ ઠક્કર , પીડિયાટ્રીક સર્જન
ડો. મનદીપ શાહ, ઓર્થોપેડિક સર્જન, ડો. હિતેશ ચાવડા, ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ડો. હિતેશ ધોળકિયા, ડો. હસમુખ અગ્રવાલ, ડો. આશિષ શેઠ, ડો. વિવેક આર્ય, ડો. દેવધર , જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન, ડો. ભરત ગજ્જર, ડો. ત્રિવેન માનવા, ડો. રાજુ શાહ, ડો. તુષાર શાહ, ડો. શાલિન શાહ
ડો. રાજ ભગત, એલર્જી સ્પેશિયાલિસ્ટ, ડો. સર્જન, ડો. અરવિંદ દેસાઈ, ડો. મહેન્દ્ર નારવૈયા, ડો. સૌરીન ઉપાધ્યાય, ડો. કલ્પેશ શાહ, ડો. અભય ખાંડેકર, ડો. ગોપાલ શાહ,ડો. રાકેશ શાહ
ડો. નીરજ વસાવડાનો સમાવેશ થાય છે.
Last Updated : Aug 14, 2019, 6:12 AM IST