ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની અંદર રાજ્યની સરકારી જમીન પર બેફામ રીતે બની રહેલા ગેરકાયદેસર ઝીંગા ફાર્મને લઇ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જે અંગે સરકારે સત્તાવાર રીતે ગૃહમાં જ તેનો સ્વીકાર કર્યો હતો. ત્યારે રાજ્યમાં 45 લાખ ચોરસ જમીન પર ધમધમતા ઝીંગા ફાર્મ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગેરકાયદેસર ઝીંગા ફાર્મને મુદ્દે વિધાનસભામાં રજૂઆત કરાઈ
ગુજરાત વિધાનસભાની અંદર રાજ્યની સરકારી જમીન પર બેફામ રીતે બની રહેલા ગેરકાયદેસર ઝીંગા ફાર્મનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેને લઈ સરકારે સત્તાવાર રીતે ગૃહમાં જ તેનો સ્વીકાર કર્યો હતો.
Gandhinagar