- ધોરણ 10નું કુલ પરિણામ 66.97 ટકા
- 0 ટકા પરિણામ ધરાવતી 63 શાળા
- 30 ટકા પરિણામ શાળાઓ 995
- 100 ટકા પરિણામ ધરાવતી 366 શાળા
- સૌથી વધુ સુરત જિલ્લાનું 79.63 ટકા પરિણામ
- સૌથી ઓછું છોટા ઉદેપુર 46 .38 ટકા પરિણામ
ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓ
- A1 ગ્રેડ - 4974
- A2 ગ્રેડ- 32,375
- B1 ગ્રેડ- 70,677
- B2 ગ્રેડ- 1,29,629
- C1 ગ્રેડ- 1,87,607
- C2 ગ્રેડ- 1,19,452
- D ગ્રેડ- 6288
- E1 - 21
વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકશે. સમગ્ર રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તો આ સાથે સૌથી વધુ સુરત જીલ્લાનું 79.63 ટકા તો સૌથી ઓછું છોટા ઉદેપુરનું 46.63 ટકા પરિણામ આવ્યું છે.
આ વર્ષે કુલ 8,22,823 વિધાર્થીઓમાંથી કુલ 5, 51,023 વિધાર્થીઓ પાસ થયા છે. તો રિપિટર ઉમેદવાર નું 17.23 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યમાં સુરત જિલ્લો 79.63% સાથે પ્રથમ રહ્યો છે. તો ગીર સોમનાથનું સુપાસી કેન્દ્ર 95.63 % સાથે પ્રથમ સ્થાન પર છે. આ ઉપરાંત
100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા કુલ 366 છે, વળી અંગ્રેજી માધ્યમમાં 88.11 અને હિન્દી માધ્યમ માં કુલ 72.66% પરિણામ આવ્યું છે.
ધોરણ 10નું જિલ્લા પ્રમાણે પરિણામ
પંચમહાલ
કુલ પરિણામ 51.81%
કુલ 23,078 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
11,957 ઉત્તીર્ણ થયા
A1 ગ્રેડ- 25 વિદ્યાર્થીઓ
A2 ગ્રેડ- 288 વિદ્યાર્થીઓ
B1ગ્રેડ- 751 વિદ્યાર્થીઓ
B2 ગ્રેડ- 2141 વિદ્યાર્થીઓ
અરવલ્લી
કુલ 66.97 ℅ પરિણામ
100℅ પરિણામ વાળી જિલ્લાની 6 સ્કુલ
0 % પરિણામ વાળી જિલ્લાની 2 સ્કુલ
વડોદરા
67.03 ટકા પરિણામ
40,277 વિધાર્થીઓએ આપી હતી પરીક્ષા
26,997 વિધાર્થીઓ પાસ
A1 ગ્રેડ -201 વિધાર્થીઓ
A2 ગ્રેડ -1714 વિધાર્થીઓ
B1 ગ્રેડ -3685 વિધાર્થીઓ
સુરેન્દ્રનગર
A-1 ગ્રેડ - 140 વિદ્યાર્થીઓ
A-2 ગ્રેડ - 720 વિદ્યાર્થીઓ
B-1 ગ્રેડ - 1605 વિદ્યાર્થીઓ
B-2 ગ્રેડ - 3341 વિદ્યાર્થીઓ
C-1 ગ્રેડ - 4740 વિદ્યાર્થીઓ
C-2 ગ્રેડ -2286 વિદ્યાર્થીઓ
જિલ્લાનું ફૂલ પરિણામ : 69.26
કુલ 26,688 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
અમદાવાદ
72.45 ટકા અમદાવાદ શહેરનું પરિણામ
ગ્રામ્યનું 70.24 ટકા પરિણામ
અમદાવાદ (શહેર)
A1 -321 વિધાર્થીઓ
A2- 2688 વિધાર્થીઓ
B1- 5922 વિદ્યાર્થીઓ
અમદાવાદ (ગ્રામ્ય)
A1- 264 વિધાર્થીઓ,
A2 -2060 વિધાર્થીઓ
B1- 4091 વિદ્યાર્થીઓ
ભાવનગર
66.19% ટકા પરિણામ
A1-326 વિધાર્થીઓ
A2-1584 વિધાર્થીઓ
B1-3135 વિધાર્થીઓ
B2-5405 વિધાર્થીઓ
C1-8614 વિધાર્થીઓ
C2-4277 વિધાર્થીઓ
D-187 વિધાર્થીઓ
E1-1895 વિધાર્થીઓ
E2-9815 વિધાર્થીઓ