ગાંધીનગર : પ્રદેશ NCP (Nationalist Mahila Congress Gujarat Pradesh) મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલે NCP માંથી આપ્યું રાજીનામું આપ્યું છે. NCPમાંથી ટિકિટ ન મળતાં રેશ્મા પટેલે નારાજ હતા. NCPના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. કાંધલ જાડેજાએ પણ 3 દિવસ પહેલા NCP માંથી રાજીનામું આપયું હતું.
અપડેટ ચાલું....