ETV Bharat / state

દહેગામમાં કમોમસી વરસાદથી ખેડૂતો ચિંતામાં, પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન

ગાંધનીગર: આ વર્ષે રાજ્યમાં વરસાદે માજા મુ્કી છે. દિવાળીના તહેવારોમાં રાજ્યમાં 'ક્યાર' વાવાઝોડાના કારણે ભાઈબીજની મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ગાંધીનગર જિલ્લામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દહેગામમમાં સૌથી વધારે 63 mm વરસાદ નોંઘાયો હતો. દહેગામમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે.

gdr
author img

By

Published : Oct 30, 2019, 7:07 PM IST

દિવાળીના તહેવારો પુરા થયા બાદ ખેડૂતો પાક લણવાની તૈયારી કરી રહ્યાં હતાં. ખેડૂતો મગફળીના પાકને માર્કેટ સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યા હતાં. તે દરમિયાન અને ભાઈબીજની મોડી રાત્રે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખાસ કરીને મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ વર્ષે ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું જોવા મળી રહ્યું છે. ચોમાસા દરમિયાન પણ ખેડૂતોને નુકસાન થયું હતું. માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો છે.

દહેગામમાં કમોમસી વરસાદથી ખેડૂતો ચિંતામાં, પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સૌથી વધારે 63 mm વરસાદ નોંધાયો હતો. જ્યારે મગફળીનું વાવેતર પણ સૌથી વધારે દહેગામ તાલુકામાં જ થાય છે. જેના કારણે દહેગામ તાલુકાના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. ગાંધીનગર તાલુકામાં 19 mm, માણસામાં 13 mm, જ્યારે કલોલમાં માત્ર 4 mm વરસાદ નોંધાયો હતો.

Intro:હેડ લાઈન) જિલ્લામા રાત્રે પડેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી, મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો

ગાંધીનગર,

ચાલુ વર્ષે વરસાદ સમગ્ર ગુજરાતમાં તારાજી સર્જી નાંખી છે. ત્યારે છે. ત્યારે ભાઈબીજની મોડી રાત્રે પડેલા વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે છે. ગાંધીનગર જિલ્લામાં એક ઇંચ જેટલો વરસાદ પડે છે. જેમાં સૌથી વધારે દહેગામ તાલુકામાં 63 એમએમ નોંધાયો છે. દહેગામ તાલુકાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે આ મગફડી માટે બહાર કાઢવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રે એકાએક આવેલા માવઠાના એકાએક આવેલા માવઠાના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. પરિણામે પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું થયું છે.Body:દિવાળીના તહેવારો પુરા થયા બાદ ખેડૂતો પાક લણવાની તૈયારી કરી રહ્યાં હતાં. ખેડૂતો મગફળીના પાકને માર્કેટ સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યા રહ્યા હતા. તે દરમિયાન અને ભાઈબીજની મોડી રાત્રે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખાસ કરીને મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. ચાલુ વર્ષે ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું જોવા મળી રહ્યું છે. ચોમાસા દરમિયાન પણ ખેડૂતોને નુકસાન થયું હતું ત્યારબાદ માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો છે.Conclusion:ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સૌથી વધારે 63 મિ.મિ વરસાદ નોંધાયો મિ.મિ વરસાદ નોંધાયો વરસાદ નોંધાયો છે. જ્યારે મગફળીનું વાવેતર પણ સૌથી વધારે દહેગામ તાલુકામાં જ થાય છે. તેના કારણે દહેગામ તાલુકાના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. ગાંધીનગર તાલુકામાં 19 મિમિ, માણસામાં 13 મિમિ, જ્યારે કલોલમાં માત્ર 4 મિમિ વરસાદ નોંધાયો છે. ઇસનપુર ગામના ખેડૂત કિરીટભાઇ પટેલે કહ્યું કે, કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેતરોમાં કાપણી કરેલા પાક ઉપર ઉપર પાણી આવી જતા સમગ્ર પાક નાશ પામ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરવામાં આવે આવે તેવી માંગ કરી હતી.

બાઈટ

કિરીટ પટેલ ખેડૂત લાલ ટીશર્ટ માં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.