ETV Bharat / state

પ્રધાનોની યાદીમાંથી બહાર થઇ ગયેલા પૂર્ણેશ મોદીએ આપી પ્રતિક્રિયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પરિણામોમાં મળેલી 156 બેઠકની જીત બાદ ગુજરાતમાં ભાજપની સાતમીવાર સરકાર બની છે. ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ (Bhupendra Patel oath ceremony as Gujarat CM today ) સહિત 17 પ્રધાન શપથ લીધાં છે. ત્યારે ગત સરકારમાં પ્રધાન રહેલા પૂર્ણેશ મોદીને સ્થાન નથી મળ્યું. જેને લઇને તેમણે પ્રતિક્રિયા (Purnesh Modi Reaction on losing minister post )આપી હતી.

પ્રધાનોની યાદીમાંથી બહાર થઇ ગયેલા પૂર્ણેશ મોદીએ આપી પ્રતિક્રિયા
પ્રધાનોની યાદીમાંથી બહાર થઇ ગયેલા પૂર્ણેશ મોદીએ આપી પ્રતિક્રિયા
author img

By

Published : Dec 12, 2022, 2:39 PM IST

મારા વિસ્તારના ધારાસભ્ય તરીકે મારું કામ ચાલુ રાખીશ

ગાંધીનગર ગાંધીનગરમાં આજે ભૂપેન્દ્ર પટેલ બીજીવાર મુખ્યપ્રધાન પદના શપથ (Bhupendra Patel oath ceremony as Gujarat CM today ) લઇ લીધાં છે. તેમની સાથે 16 પ્રધાનોનો શપથવિધિ પણ યોજાયો છે.આ યાદીમાં પૂર્વ વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીને સ્થાન અપાયું નથી. ત્યારે પ્રધાનોની યાદીમાંથી બહાર થઇ ગયેલા પૂર્ણેશ મોદીએ જણાવ્યું (Purnesh Modi Reaction on losing minister post )હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પરિણામો ( Gujarat Assembly Election 2022 Results )માં ભવ્ય જીત ભાજપની નહી પણ ગુજરાતના લોકોના વિશ્વાસની છે.

ધારાસભ્ય તરીકેના કાર્યોને મહત્ત્વ આપશે પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે (Purnesh Modi Reaction on losing minister post ) લોકોએ ભાજપ જે છેલ્લા 27 વર્ષ ગુજરાતમાં જે વિકાસ કર્યો છે. તેના પરિણામે ગુજરાતની જનતાએ 156 બેઠક પર ભાજપનો વિજય ( Gujarat Assembly Election 2022 Results ) અપાવ્યો છે. સાથે વધુમા જણાવ્યું કે મને ભલે મંત્રીમંડળ જગ્યા ન મળે પણ હું ભાજપમાં કાર્યકર્તા તરીકે અને મારા વિસ્તારના ધારાસભ્ય તરીકે મારું કામ ચાલુ રાખીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.