ETV Bharat / state

NSUI-ABVP મામલો: પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું- NSUI હથિયાર લઈને આવ્યા હતા, હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે - latest news of prdipshih jadeja

ગાંધીનગરઃ દિલ્હીની JNUમાં સળગેલી વિરોધની આગ ગુજરાત અમદાવાદ સુધી પહોંચી છે. જે બાબતે આજે  NSUI દ્વારા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ABVPની ઓફિસનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ કરીને વિરોધ કરવાના હતા. પણ વિરોધ કરે તે પહેલા જ NSUI અને ABVPના વિદ્યાર્થીનેતાઓ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં તેઓએ રસ્તા પર એક બીજા પર હુમલો કર્યા હતા. જે અંગે વાત કરતાં રાજ્યના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "આ તમામ હુમલાની પાછળ NSUIનો હાથ છે."

pradeepsinh jadeja
પ્રદીપસિંહ જાડેજા
author img

By

Published : Jan 8, 2020, 11:28 PM IST

અમદાવાદમાં ABVP અને NSUI વચ્ચે થયેલી અથડામણને અંગે રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "કાર્યકરો વગર પરમિશને અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે ગયા, ત્યારે તેઓની પાસે હથિયારો અને લાકડી હતી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ વિરોધના હેતુથી જ ગયા હતા. આમ, NSUIના વિદ્યાર્થીઓ દ્વારા જ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABVP અંગે વાત કરતાં જાડેજાએ કહ્યું હતું કે, "NSUIએ પહેલા હુમલો કર્યો હતો. જ્યારે ABVPના વિદ્યાર્થી નેતાઓ આવનારી યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે ભેગા થયા હતા. NSUIના વિદ્યાર્થી નેતાઓ વિરૂદ્ધ પણ પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે."

પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

આ ઘટનાની પોલીસ કાર્યવાહી વિશે વાતકરતાં જણાવ્યું હતું કે, "આ કેસની તપાસ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ હવે આ કેસની વધુ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેમાં NSUIના વિદ્યાર્થી નેતાઓ પાસેથી ક્યાંથી લાકડી અને હથિયાર આવ્યા તેની શરૂઆતથી તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે."

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 25 દિવસથી ખેલાડીને મહિલા ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર બેસીને સરકારના નિયમોનો વિરોધ કરી રહી છે. ત્યારે તે બાબતે પણ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સરકાર તમામ સમાજને સરખો ન્યાય કરવા માટે કટિબદ્ધ હોવાનું જાડેજાએ જણાવ્યું હતું.

Intro:approved by panchal sir

નોંધ : મોજો કીટ થી લાઈવ ફીડ મોકલી છે...

ગાંધીનગર : ગાંધીનગર : દિલ્હીની જે.એન.યુ.માં વિરોધની આગ ગુજરાત અમદાવાદ સુધી પહોંચી છે. જે બાબતે આજે એન.એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ એ.બી.વી.પી. ની ઓફિસનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ કરીને વિરોધ કરવાના હતા પણ વિરોધ કરે તે પહેલા જ એસ.એસ.યુ.આઈ. અને એ.બી.વી.પી. ના વિદ્યાર્થીનેતાઓ વચ્ચે બબાલ થઈ હતી અને રસ્તા પર એક બીજા પર હુમલા કર્યા હતા. જે બાબતે રાજ્યના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ તમામ હુમલાની પાછળ એનએસયુઆઈનો બધું જ હતું..

Body:પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે એની સિવાયના કાર્યકરો વગર પરમિશને અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ ની ઓફિસ ખાતે કરવા ગયા હતા ત્યારે તેઓની પાસે હથિયારો અને લાકડીથી થઈને જ તેઓ ત્યાં પહોંચ્યા હતા આમ એન.એસ.યુ.આઇ.ના વિદ્યાર્થીઓ દ્વારા જ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે એકબીજા ઉપર થયેલી મારામારી બાબતે જાડેજાએ જણાવ્યું હતું કે એન.એસ.યુ.આઇ.ના પહેલા હુમલો કર્યો હતો.. જ્યારે એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ આવનારી યુનિવર્સિટી ની સેનેટ ચૂંટણી ની તૈયારીઓના ભાગ રૂપે ભેગા થયા હતા. આ ઉપરાંત એન.એસ.યુ.આઇ.ના વિદ્યાર્થી નેતાઓ વિરુદ્ધ પણ પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે..

Conclusion:જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આ કેસની તપાસ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી હતી પરંતુ હવે આ કેસની વધુ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે એન.એસ.યુ.આઇ.ના વિદ્યાર્થી નેતાઓ પાસેથી ક્યાંથી લાકડીઓના અત્યારે આવ્યા તેની શરૂઆત થી તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે..

આ ઉપરાંત છેલ્લા ૨૫ દિવસથી ખેલાડીને મહિલા ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર બેસીને સરકારના નિયમો નો વિરોધ કરી રહી છે ત્યારે તે બાબતે પણ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર તમામ સમાજને સરખો ન્યાય કરવા માટે કટિબદ્ધ છે કોઈપણ ને સાથે અન્યાય નહીં થાય જ્યારે શું હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય ને અનુસરીને જ રાજ્ય સરકાર કામ કરે છે સાથે જ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર અંગે વિચારણા પણ રાજ્ય સરકાર કરતી હોવાનું નિવેદન પણ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ય આપ્યું હતું..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.