ETV Bharat / state

હવે ગુજરાતની શાળાઓ CBSCના રસ્તે, ઉનાળાનું વેકેશન પાછું ઠેલાવ્યું - ઉનાળાનું વેકેશન પાછું ઠેલાવ્યું

રાજ્યના શિક્ષણને સુધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક ખાસ મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એપ્રિલ મહિનામાં પરીક્ષા પૂર્ણ થાય બાદ વેકેશનના બદલે નવા શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવશે.

gujarat
gujarat
author img

By

Published : Feb 5, 2020, 10:59 AM IST

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ સુધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક ખાસ મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉનાળાના વેકેશનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી એપ્રિલ મહિનામાં પરીક્ષા પૂર્ણ થાય બાદ વેકેશનના બદલે નવા શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવશે, ત્યારબાદ મે મહિનાથી જૂન મહિના સુધી વેકેશન જાહેર કરવામાં આવશે.

હવે ગુજરાતની શાળાઓ CBSCના રસ્તે ચાલશે, ઉનાળાનું વેકેશન પાછું ઠેલાવ્યું

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવને ધ્યાનમાં લેતા આ ઠરાવ પ્રમાણે જો રાજ્યની તમામ શાળાઓ કામ કરે તો, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે CBSEના રસ્તે ચાલતા હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પહેલા પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને વેકેશન પડતું હતું, પરંતુ હવે પરીક્ષા બાદ તરત જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરવામાં આવશે અને મે મહિનાથી જૂન મહિના સુધીનું વેકેશન જાહેર કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુખ્ય કારણ જણાવાવમાંમાં આવ્યું છે કે, રાજ્ય રાજ્યની શાળામાં શૈક્ષણિક સત્ર દરમિયાન બાળકોને ભણાવવા માટે દિવસો ઓછા પડે છે અને અભ્યાસક્રમ વધુ હોય છે તેને ધ્યાનમાં રાખીને દિવસો વધે તે માટે ઉનાળાનું વેકેશન બાદમાં પરંતુ પરીક્ષા પછી તરત જ નવું શૈક્ષણિક સત્ર કાર્યરત કરવાની કામગીરી કરવામાં આવશે.

Intro:approved by panchal sir

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ સુધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક ખાસ મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં હવેથી પરીક્ષા બાદ જે ઉનાળાનું વેકેશન પડતું હતું પરંતુ હવેથી પરીક્ષા બાદ ઉનાળાનું વેકેશન પડશે નહીં અને એપ્રિલ મહિનામાં જ નવ શૈક્ષણિક કાર્ય ની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ એક મહિનો બાદ ઉનાળાનું વેકેશન આપવામાં આવશે...

Body:રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ ને ધ્યાનમાં લેતા આ ઠરાવ પ્રમાણે જો રાજ્યની તમામ શાળાઓ કામ કરે તો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે સીબીએસસી ના રસ્તે ચાલતા હોય તેવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે પહેલા પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને વેકેશન પડતું હતું પરંતુ હવે પરીક્ષા બાદ તરત જ આગલા ધોરણમાં અભ્યાસ શરૂ કરવામાં આવશે અને મે મહિનાથી જૂન મહિના સુધીનું વેકેશન જાહેર કરવામાં આવશે..

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુખ્ય કારણ બતાવવામાં આવ્યું છે કે રાજ્ય રાજ્યની શાળામાં શૈક્ષણિક સત્ર દરમિયાન બાળકોને ભણાવવા માટે દિવસો ઓછા પડે છે અને અભ્યાસક્રમ વધુ હોય છે તેને ધ્યાનમાં રાખીને દિવસો વધે તે માટે ઉનાળાનું વેકેશન બાદમાં પરંતુ પરીક્ષા પછી તરત જ નવું શૈક્ષણિક સત્ર કાર્યરત કરવાની કામગીરી કરવામાં આવશે..

Conclusion:આમ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક ખાસ ઠરાવ કરીને હવે પરીક્ષા બાદ વેકેશન નહીં પરંતુ નવું સત્ર શરૂ થશે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.