ETV Bharat / state

Breaking news :તિહાડ જેલમાં પોલીસ અને કેદીઓ વચ્ચે ધર્ષણ થતાં અંદાજે 12 થી 14 કેદી ઘાયલ - breakingnews

etv bharat
etv bharat
author img

By

Published : Feb 16, 2020, 3:58 PM IST

Updated : Feb 16, 2020, 10:16 PM IST

21:53 February 16

Gandhinagar Breaking

ગાંધીનગર

  • LRD મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય, 62.5 ટકા મેળવેલી કોઈપણ જ્ઞાતીની વિદ્યાર્થિનીની ભરતી કરવામાં આવશે
  • નીતિન પટેલે કહ્યુ કે- LRDમાં હવે 5227 જગ્યાઓની ભરતી કરવામાં આવશે
  • 62.5 ગુણ ધરાવતી કોઇ પણ જ્ઞાતિની મહિલા ઉમેદવારોની ભરતી થશે
  • હજુ આંદોલનકારીઓને જાણે સરકારના આ નિર્ણય પર ભરોષો ન હોય તેમ લેખિત બાહેંધરીની માંગણી કરી રહ્યાં છે

21:52 February 16

sports Breaking

  • સ્પોર્ટસ ન્યુઝ
  • BCCI લીધો મહત્વનો નિર્ણય
  • 2021માં ઈગ્લેન્ડ વિરુદ્ધ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ રમશે ભારતીય ટીમ
  • ભારતીય ટીમ ઈગ્લેન્ડ વિરુદ્ધ 2021માં અમદાવાદમાં બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વન-ડે નાઈટ ટેસ્ટ રમશે.
  • મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન 24 ફેબ્રુઆરીના રોજ થશે.

21:34 February 16

Delhi Breaking

દિલ્હી

  • દેશની સૌથી સુરક્ષિત તરીકે જાણીતી તિહાડ જેલમાં કેદી અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ
  • તિહાડની જેલ નંબર 4માં કેદીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ
  • આ સમગ્ર મામલો જેલ નંબર 4માં થયો છે
  • આ ઘટના બાદ જેલની સુરક્ષા વધુ ચુસ્ત કરાઈ છે
  •  

18:26 February 16

Banaskantha Breaking

  • બનાસકાંઠા

    ડીસાના વડાવળ ગામે આડા સંબંધો મામલે આધેડની કરાઈ હત્યા

    પત્ની ને તેના પ્રેમી સાથે જોઈ જતા પતિએ કરી હત્યા

    લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઇ

    ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી

18:24 February 16

ahmedabad Breaking

અમદાવાદ

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ગુજરાતની મુલાકાતને લઈ તૈયારીઓ શરુ
  • ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને PM મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવશે
  • રોડ શો માટે AMC દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
  • રોડ શોની જવાબદારી AMCને સોંપવામાં આવી હોવાથી તંત્ર કામે લાગ્યું છે

15:45 February 16

Jamnagar Breaking

જામનગર

  • શહેરમાં સ્વામિનારાયણ મંદિર પાસે ચાર બુકાનીધારી શખ્સોએ ઈસમ પર કર્યો હુમલો

    20 વર્ષીય યુવકના ગુપ્ત ભાગે ધોકા વડે કર્યો હુમલો

    ઘાયલ યુવકને સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

Last Updated : Feb 16, 2020, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.