ETV Bharat / state

અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે - visits Gujarat

ગાંધીનગર: રાજ્યમાં અનુસૂચિત જનજાતિના પડતર પ્રશ્નો અને તેમની માંગણીને લઈ અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદકુમાર સાંઈએ ટીમ સાથે ગુજરાતની મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યના અનુસૂચિત જનજાતિના લોકોએ શિક્ષકોની ઘટ, જમીનની ફરિયાદ, જેવી અનેક ફરિયાદો કરી હતી. ત્યારે ગુજરાતમાં ટ્રાઈબલ યુનીવર્સિટી બનાવવા માટે સરકાર સાથે ચર્ચા થઈ હોવાની વાત નંદકુમારે નિવેદનમાં જણાવી હતી.

અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદકુમાર સાંઈએ ટીમ સાથે ગુજરાતની મુલાકાત લીધી
author img

By

Published : Aug 2, 2019, 8:15 PM IST

અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે," ટ્રાઈબલ એરિયામાં સ્થાનિકો સાથે નર્મદા મુદ્દે ચર્ચા કરી છે. જે બાબતે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવશે ઉપરાંત ટ્રાઇબલ યુનિવર્સિટીની પણ ચર્ચા કરવામાં આવી છે."

નંદકુમારે શિક્ષણ વ્યવસ્થાને લઇને વાત કરતાં જણાવ્યું હતું કે," 30 જુલાઈના રોજ દિલ્હી ખાતે નેશનલ ટ્રાઇબલ કમિશનની બેઠક મળી હતી. જેમાં ટ્રાઈબલને લાગતાં તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ શિક્ષકોની અછત અંગે ચિંતા વ્યક્ત કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી. "

અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદકુમાર સાંઈએ ટીમ સાથે ગુજરાતની મુલાકાત લીધી

ગુજરાતમાં ફિલ્ડ મુલાકાત બાદ રાજ્યના મુખ્યસચિવ, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત ટ્રાઈબલ વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી હતી. જેમાં અધિકારીઓની પાસેથી મહત્વની જાણકારી મેળવી હતી કે, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત સરકાર હેલ્થ, શિક્ષણ વિભાગમાં સારા કામ કર્યા છે. ટ્રાઈબલ માટે રિઝર્વેશન ક્વોટા મેડિકલમાં વધુ માત્રમાં સીટ રાખી છે. જેથી ટ્રાઇબલ વિસ્તારમાંથી મોટા ભાગે ડૉકટર બની રહ્યાં છે. તેમજ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે સારી હૉસ્ટેલ બનાવી છે. જેમાં મહિલા માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ગુજરાત સરકાર સારી દિશામાં કામ કર્યુ છે.

Intro:ગાંધીનગર : રાજ્યમાં અનુસૂચિત જનજાતિના પડતર પ્રશ્નો અને તેમની માંગણી ને લઈને અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદકુમાર સાઈએ ટિમ સાથે ગુજરાતની મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યના અનુસૂચિત જનજાતિના લોકોએ શિક્ષકોની ઘટ, જમીનની ફરિયાદ, જેવી અનેક ફરિયાદો કરી હતી જ્યારે ગુજરાતમાં ટ્રાઈબલ યુનિવર્સિટી બનવવા માટે સરકાર સાથે ચર્ચા થઈ હોવાનું નિવેદન નંદકુમારે કર્યું હતું.
Body:અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ટ્રાઈબલ એરિયામાં સ્થાનિકો સાથે નર્મદા મુદે ચર્ચા કરી છે. જે બાબતે રાજ્ય સરકાર નું ધ્યાન દોરવામાં આવશે ઉપરાંત ટ્રાઇબલ યુનિવર્સિટી ની પણ ચર્ચા કરવામાં આવી.

બાઈટ.... નંદકુમાર સાઈ. રાષ્ટ્રીય અધ્યક્ષ અનુસૂચિત જનજાતિ આયોગ

નંદકુમારે વધુમાં જણાવ્યું હતું કે 30 જુલાઈના રોજ દિલ્હી ખાતે નેશનલ ટ્રાઇબલ કમિશન ની બેઠક મળી હતી, જેમાં ટ્રાઈબલ ને લાગતા તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યાઈ ગુજરાતની મુલાકત બાબતે જણાવ્યું હતું કે એક દિવસમાં ગુજરાત ના કેટલાક વિસ્તારોની મુલાકત કરી છે, લોકો સાથે બેસીને ચર્ચાઓ કરવામાં આવી છે. શિક્ષણમાં અનેક શિક્ષકોની અછત છે પણ તે સમયસર પૂર્ણ થઈ જશે જ્યારે રાજ્ય સરકાર પણ શિક્ષણ અંગે ચિંતીત છે.

ગુજરાતમાં ફિલ્ડ મુલાકાત બાદ આજે રાજ્યના મુખ્યસચિવ, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત ટ્રાઈબલ વિભાગ ના અધિકારી સાથે ચર્ચા કરી હતી. જેમાં અધિકારીઓ અન્ય મહત્વ ની જાણકારી આપી હતી. જેમાં અન્ય રાજ્યો ની તુલનામાં ગુજરાત સરકાર હેલ્થ, શિક્ષણ વિભાગમાં સારા કામ કર્યા છે. ટ્રાઈબલ માટે રિઝર્વેશન ક્વોટા મેડિકલ માં વધુ માત્ર માં સીટ રાખી છે જેથી ટ્રાઇબલ વિસ્તારમાં માંથી મોટા ભાગે ડોકટર બની રહ્યા છે, અન્ય રાજ્યો માં આ પ્રકાર ની વ્યવસ્થા ઉભી નથી કરવામાં આવી.Conclusion:જ્યારે ગુજરાત સરકાર વિધાર્થી માટે સારી હોસ્ટેલ બનાવી છે જેમાં મહિલા માટે અલગ વ્યવસ્થા કરી છે, ગુજરાત સરકાર સારી દિશા માં કામ કર્યું છે, રાજ્યમાં વનબધું યોજના સારી પ્રધાનમંત્રીની આ યોજના હાલ ગુજરાત માં આકાર લઈ રહી છે, તમામ પ્રકાર ની ફેકલ્ટી બને તેવી વાત કમિશન દ્રારા સરકાર ને કહેવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.