ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1052 કેસ, 22 મોત, કુલ કેસ 56874

રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1052 કેસ નોંધાયા હતા. તો આ સાથે 22 લોકોના મોત થયા છે.હવે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 56874 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1052 કેસ
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1052 કેસ
author img

By

Published : Jul 27, 2020, 8:40 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 55 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1052 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 22 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 56874 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી સોમવારે 1015 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1052 કેસ
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1052 કેસ
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 144, સુરત મહાપાલિકા વિસ્તારમાં 204, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 82, સુરત 54, રાજકોટ કોર્પોરેશન 50, અમદાવાદ 40 સુરેન્દ્રનગર 30, દાહોદ 27, પાટણ 27, ભરૂચ 24, ગાંધીનગર 24, રાજકોટ 24, અમરેલી 22, બનાસકાંઠા 19, ભાવનગર કોર્પોરેશન 19, વલસાડ 19, મહેસાણા 17, ગીર સોમનાથ 16, જુનાગઢ કોર્પોરેશન 16, ખેડા 16, નવસારી 16, ભાવનગર 14, વડોદરા 14, જામનગર કોર્પોરેશન 13, આણંદ 12, કચ્છ 12, પંચમહાલ 12, મહીસાગર 11, મોરબી 11, ગાંધીનગર કોર્પોરેશન 10, જુનાગઢ 10, સાબરકાંઠા 10, નર્મદા 6, તાપી 6, અરવલ્લી 4, બોટાદ 3, પોરબંદર 3, દેવભૂમિ દ્વારકા 2, જામનગર 2 અને અન્ય રાજ્યના 7 કેસ નોંધાયા છે.જ્યારે 81 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2348 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 25876 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત સોમવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું રહ્યું કેસમાં રહ્યું રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 204 કેસ સામે આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 54 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 258 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.