ETV Bharat / state

અનિલ મુકીમ રાજ્યના નવા મુખ્ય સચિવ, 30 નવેમ્બરે ચાર્જ સંભાળશે - ગાંઘીનગર તાજા સમાચાર

ગાંઘીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંહ શનિવારે વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થઈ રહ્યાં છે. રાજ્યમાં હવે નવા મુખ્ય સચિવ કોણ હશે તે અંગે છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ આજે અંતિમ મહોર લાગી છે. ગુજરાત કેડરના આઇ.એ.એસ. અધિકારી અનિલ મુકીમ નવા મુખ્ય સચિવ બનશે. અનિલ મુકીમ 30 નવેમ્બરે ચાર્જ સંભાળશે.

અનિલ મુકિમ શનિવારે મુખ્યસચિવ તરીકે ચાર્જ લેશે
અનિલ મુકિમ શનિવારે મુખ્યસચિવ તરીકે ચાર્જ લેશે
author img

By

Published : Nov 28, 2019, 5:18 PM IST

Updated : Nov 28, 2019, 8:16 PM IST

ગુજરાત કેડરના આઇ.એ.એસ. અધિકારી અનિલ મુકીમ કે જેઓ વર્તમાન સમયમાં દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યાં છે. તેમની રાજ્યના મુખ્યસચિવ તરીકે નિમણૂંક થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર નવ નિયુક્ત થયેલ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ શનિવારે ચાર્જ સાંભળશે.

ડેપ્યુટેશન પર કેન્દ્ર સરકારમાં કાર્યરત છે. વર્ષ 1985ની બેચના આઈએએસ અધિકારી અનિલ મુકીમનું નામ કોઈ પણ જગ્યાએ ચર્ચામાં હતું નહીં પણ અચાનક નામ સામે આવતા રાજ્યમાં અન્ય આઈ.એ.એસ. અધિકારીઓ અને સચિવાલયમાં ચર્ચાનો વિષય થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન ચીફ સેક્રેટરી જે.એન. સિંહ શુક્રવારે મુખ્ય સચિવ તરીકેનો નિવૃત્ત થશે. જ્યારે મુખ્યસચિવને નિવૃત્તિ બાદ રાજ્ય સરકારે 6 મહિના માટે એક્સટેન્સન આપ્યું હતું. જેનો સમયગાળો પુરો 30 નવેમ્બરના રોજ થાય છે.

રાજ્યના નવા મુખ્ય સચિવ અનિલ મુકીમ આજે PM મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાતની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર આવશે.

Intro:Approved by panchal sir

રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંહ શનિવારે વય નિવૃત્તિને કારણે નિવૃત થઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં હવે નવા મુખ્ય સચિવ કોણ હશે તે અંગે છેલ્લા કેટલાય દીવસથી ચર્ચાઓ થઈ રહી હતી પણ જવે આજે અંતિમ મહોર લાગી છે . ગુજરાત કેડર ના આઇ.એ.એસ. અધિકારી અનિલ મુકિમ કે જેઓ વર્તમાન સમયમાં દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યા છે તેઓની રાજ્યના મુખ્યસચિવ તરીકે નિમણૂક થઈ હોવાનું સામે આવ્યું છે. Body:સૂત્રોના જણાવ્યા અનુસાર નવ નિયુક્ત થયેલ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ શનિવારે અથવા તો સોમવાર ના દિવસે જ ચાર્જ સાંભળવાના છે. રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે અનિલ મુકીમ હાલ દિલ્હી ખાતે છે ડેપ્યુટેશન પર કેન્દ્ર સરકાર માં કાર્યરત છે. વર્ષ 1985ની બેચના આઈએએસ અધિકારી અનિલ મુકીમનું નામ કોઈ પણ જગ્યાએ ચર્ચામાં હતું નહીં પણ અચાનક નામ સામે આવતા રાજ્યમાં અન્ય આઈ. એ.એસ. અશિકારીઓ અને સચિવાલયમાં ચર્ચાનો વિષય થયો છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન ચીફ સેક્રેટરી જે એન સિંહ આવતીકાલે એટલે કે શુક્રવારે મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ છોડશે જ્યારે મુખ્યસચિવ ને નિવૃત્તિ બાદ રાજ્ય સરકારે 6 મહિના માટે એક્સટેન્સન આપ્યું હતું જેનો સમયગાળો પુરો 30 નવેમ્બર ના રોજ પૂર્ણ થાય છે.

Conclusion:...
Last Updated : Nov 28, 2019, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.