ETV Bharat / state

Mayor conference Gandhinagar: 35 દેશ અને ભારતના 54 શહેરના મેયર શહેરીકરણ બાબતે કરશે ચર્ચા, શહેરીકરણ ભવિષ્ય માટે ખતરો ન બને તે માટે વિશેષ ચર્ચા

author img

By

Published : Jul 7, 2023, 5:55 PM IST

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આયોજિત મેયર કોન્ફરન્સનો ઉદઘાટન રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. સાત અને આઠ જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અર્બન મેયર મીટમાં વાતાવરણ પાણી ડિજિટલાઈઝેશન બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

mayor-conference-gandhinagar-mayors-of-35-countries-and-54-cities-in-india-will-discuss-urbanization

મેયર કોન્ફરન્સનો ઉદઘાટન રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં ભારત દેશને G20 ના આયોજન માટેનું સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સાત અને આઠ જુલાઈના રોજ મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર કોન્ફરન્સનો ઉદઘાટન રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં 35 દેશ અને ભારતના 54 શહેરના મેયર ટેબલ કોન્ફરન્સ પર બેસીને ભવિષ્યમાં થનારા શહેરીકરણ બાબતે ચર્ચા કરશે અને શહેરીકરણ એ ભવિષ્યનો ખતરો ન બને તે બાબતની પણ ચર્ચા અને આયોજન આ કોન્ફરન્સમાં કરવામાં આવશે.

શહેરીકરણ સુરક્ષિત હોવું જરૂરી: G20 અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત U20 ના ઉદ્ઘાટન બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નિવેદન આપ્યું હતું કે તમામ શહેરોનો વિકાસ થાય તે જરૂરી છે પરંતુ આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત હોય તે પણ ખૂબ જ જરૂરી છે. સાત અને આઠ જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અર્બન મેયર મીટમાં વાતાવરણ પાણી ડિજિટલાઈઝેશન બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત શહેરીકરણ માટે મહિલાઓ યુવાઓ અને બાળકોને પણ વધુમાં વધુ સામેલ થઈ શકે તે રીતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વિશ્વમાં અત્યારે ખૂબ ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે અને સૌથી વધુ ગુજરાતમાં શહેરીકરણ થઈ રહ્યું હોવાનું નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આપ્યું હતું.

શહેરોને ગાર્બેજ ફ્રી બનવવાનો ટાર્ગેટ: ગાંધીનગર મેયર સિમેન્ટમાં આવેલ કેન્દ્રીય રાજ્ય શહેરી વિકાસ પ્રધાન કૌશલ કિશોરે પણ નિવેદન આપ્યું હતું કે ભારત 25 સો વર્ષ પહેલેથી જ હડપ્પા સંસ્કૃતિથી જ શેરી તરફ આગળ વધ્યું હતું. હવે કેન્દ્ર સરકાર દ્વારા દેશના 4900 શહેરને ગાર્બેજ ફ્રી કરવાનો ટાર્ગેટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાખવામાં આવ્યો છે. G20 અંતર્ગત થયેલ ચર્ચા શહેરી વિકાસ માટે મહત્વની સાબિત થશે.

શહેરીકરણથી રોજગારીમાં વધારો થયો: કેન્દ્ર સરકારના અર્બન ડેવલોપમેન્ટના સેક્રેટરી મનોજ જોશીના ઉદ્ઘાટનમાં નિવેદન આપ્યું હતું કે શહેરીકરણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને ભારત દેશના તમામ શહેરોમા રોજગારી પણ આપવામાં આવે છે. હાલમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય એ શહેરીકરણ તરફ આગળ વધી રહેલું લીડિંગ સ્ટેટ છે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ ખૂબ સારી કામગીરી રહી છે. હાલમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશ મેટ્રો રેલ સેવામાં ચોથા નંબરે છે પરંતુ આવનારા દિવસોમાં અમદાવાદ સુરત અને અન્ય શહેરોમાં મેટ્રોનિક સંપૂર્ણ સુવિધાઓ શરૂ થશે ત્યારે તે સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબરે આવશે આમ શહેરીકરણ સાથે ટ્રાન્સપોર્ટની સુવિધા આપવી પર ખૂબ જ જરૂરી છે.

ડેલીગેટ્સને ગુજરાતી ભોજન: U20 અંતર્ગત સતત 7 અને 8 જુલાઈના રોજ અર્બન મેયોયલ મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે. જેમાં 35 દેશના ડેલીગેસ્ટ અને ભારત ના 54 શહેરના મેયરો પણ જોડાયા છે ત્યારે તમામ ડેલીગેસ્ટ દ્વારા આજે અમદાવાદ ની સંસ્કૃતિઓની ઝલક સાથે હેરીતરજ વોક નો લાભ લીધો હતો ઉપરાંત અમદાવાદ કોર્પોરેશન ના મેયર કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું કે તમામ ડેલીગેસ્ટ ને ગુજરાતી ભોજન આપવામાં આવશે ઉપરાંત અમદાવાદ ના 600 વર્ષના ઈતિહાસથી પરિચિત કરાવવામાં આવશે.

  1. Porbandar News : ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ઘેડ વિસ્તારની મુલાકાત લીધી, પાક નુકસાનીનો અંદાજો મેળવ્યો
  2. Jamnagar News: મરીન નેશનલ પાર્કમાં 3500 એકરમાં મેન્ગ્રૂવ્સ જંગલનાનિર્માણ માટે રિલાયન્સે સરકાર સાથે કરાર કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.