ETV Bharat / state

વિધાનસભા ગૃહનું કામકાજ ચેનલોમાં લાઈવ બતાવવામાં આવે : સી.જે. ચાવડા - Gandhinagar

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રમાં ગુજરાત નંબર 1 પર હોવાની વાતો કરવામાં આવે છે. જ્યારે ગુજરાતને મોડલ રાજ્ય અને દેશનું આર્થિક એન્જીન તરીકે ગણવામાં આવે છે, ત્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ વિધાનસભાની તમામ કાર્યવાહી ન્યૂઝ ચેનલમાં લાઈવ બતાવવાની માગણી કરી હતી.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 15, 2019, 4:04 PM IST

આ અંગે ચાવડાએ ગૃહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, માહિતી વિભાગના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવે. ગૃહ વિધાનસભાના કામકાજનું જીવંત પ્રસારણ કરવામાં આવવું જોઈએ, જેથી પ્રજાને જાણ થાય કે સરકાર અને વિપક્ષ કઈ રીતે પ્રજાના પ્રશ્ર્નો ઉજાગર કરી રહ્યા છે. સરકાર અને પ્રજા વચ્ચેનું સેતુ માર્ગ મીડિયા છે. ત્યારે મીડિયાને પણ વિધાનસભાનું કવરેજ કરવાની પરવાનગી આપવી જોઈએ. રાજ્ય સરકાર ગુજરાત નંબર વન હોવાનો દાવો કરે છે, તો ગૃહનું લાઈવ પ્રસારણ કરીને ગુજરાત નંબર વન રાજય બને તેવી માગ કરી હતી.

Intro:ગુજરાત નંબર 1 પર છે તો વિધાનસભા ગૃહનું કામકાજ ચેનલોમાં લાઈવ બતાવવામાં આવે : સી.જે. ચાવડા

રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રમાં ગુજરાત ને નમ્બર 1 પર હોવાની વાતો કરે છે. જ્યારે ગુજરાતને મોડલ રાજ્ય અને દેશ નું આર્થિક એન્જીન તરીકે ગણવામાં આવે છે. ત્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ વિધાનસભા ની તમામ કાર્યવાહી ન્યુઝ ચેનલમાં લાઈવ બતાવવાની માંગણી ગૃહમાં કરવામાં આવી હતી. Body:સી જે ચાવડાએ ગૃહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે માહિતી વિભાગ ના માધ્યમ થી લાઈવ પ્રસાર કરે ગૃહ વિધાનસભા નું કામ કાજ જેથી પ્રજા ને ખબર પડે કે સરકાર અને વિપક્ષ કઇ રીતે એ પ્રજા ના પ્રશ્ર્નો ઉજગર કરી રહ્યું છે, સરકાર અને પ્રજા વચ્ચે નું સેતુ નો માર્ગ મીડિયા કરી રહ્યું છે. ત્યારે મીડિયા ને પણ વિધાનસભા ની કવરેજ કરવાની પરવાનગી આપવી જોઈએConclusion:ગુજરાત માં કાર્ય માં નબર વન હોવાનો દાવો કરે છે તો ગૃહ નું લાઈવ પ્રસારણ કરીને ગુજરાત નબર વન રાજય સમગ દેશ માં બને તેવી માંગ કરી હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.