ETV Bharat / state

left BJP and joined AAP: મનીષા કુકડીયા આપમાં પરત ગયાં પણ લોકમાનસમાં સવાલ, લોકપ્રતિનિધિઓ માટે લોકસેવા મજાક છે? - left BJP and joined AAP

સુરતના કોર્પોરેટર મનીષા કુકડીયા 4 ફેબ્રુઆરીના આપ છોડીને ભાજપમાં (Bharatiya Janata Party )જોડાયા હતાં. ભાજપમાં જોડાયા બાદ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat )પર આકરા પ્રહારો કર્યા હતાં. પરંતુ પંજાબમાં આપની જીત બાદ ફરી AAPમાં વાપસી કરી છે. ત્યારે જૂઓ ભાજપમાં જોડાતાં સમયે શું બોલ્યાં હતાં મનીષા કુકડીયા...

left BJP and joined AAP: મનિષા કુકડીયા ભાજપ જોડાયા બાદ AAP પર આકરા પ્રહારો કર્યા ત્યાર બાદ ફરી આપમાં વાપસી

author img

By

Published : Mar 14, 2022, 7:11 PM IST

ગાંધીનગરઃ સુરતના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર મનીષા કુકડીયા (Manisha Kukdiya)ગત 04 ફેબ્રુઆરીના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા વગેરેની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી(Aam Aadmi Party Gujarat ) છોડીને ભાજપમાં(BJP) જોડાયા હતાં. પરંતુ તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ(Aam Aadmi Party in Punja) ભવ્ય જીત મેળવી છે. ત્યારે ફરીથી મનીષાબહેન આમ આદમી પાર્ટીમાં(left BJP and joined AAP) જોડાઈ ગયા છે

સુરત આપ કોર્પોરેટરો

ભાજપમાં જોડાયા ત્યારે શું કહ્યું હતું મનીષા કુકડિયાએ ? - જ્યારે મનીષા કુકડીયાએ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં (BJP Pradesh Office Kamalam)કેસરી ખેસ ધારણ કર્યો હતો, ત્યારે તેણે આમ આદમી પાર્ટી પર અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમે જ્યારે કોર્પોરેટર બન્યા ત્યારે અમને દિલ્હી લઈ ગયા. દિલ્હી મોડલ એક દેખાડો છે. અમને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો પ્રજાના કામ કરતા રોકે છે. અમે દબાણના લીધે પાર્ટી છોડી છે. અમે ભાજપમાં લોભથી નહીં વિકાસના કામોથી આકર્ષાયા છીએ.

આ પણ વાંચોઃ જાણો, શા માટે AAP છોડી ભાજપમાં જોડાયા કોર્પોરેટર જ્યોતિકા લાઠીયા

ચૂંટણીઓ માથે ત્યારે લાભ શોધતા નેતાઓ ? - હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માથે આવીને ઊભી રહી છે. ત્યારે જુદી-જુદી પાર્ટીના નેતાઓ લાભ શોધતા થઈ ગયા છે. તેમને ટિકિટની ઈચ્છા દેખાઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતાં હવે ફંડ પણ ગુજરાતમાં આવશે. એટલે લાભ જોઈને પાટલી બદલુઓ સક્રિય થઈ ગયા છે.
આ પણ વાંચોઃ Surat AAP Corporators Resign: AAPમાં ભંગાણ, સુરત ‘આપ’ના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.