ETV Bharat / state

કર્ણાટકના ધારાસભ્યો ગુજરાતની મુલાકાતે, ધારાસભ્યોએ કહ્યું, "ગુજરાત નંબર વન રાજ્ય" - Statue of Unity

કર્ણાટકના ધારાસભ્યો ગુજરાતની મુલાકાતે (Karnataka BJP MLA visit Gujarat)આવ્યા છે. ભાજપના ધારાસભ્યો ગુજરાત વિધાનસભા, અમૂલ ડેરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યું હતું. કર્ણાટકના ધારાસભ્યોએ જણાવ્યું કે ગુજરાતએ નંબર વન રાજ્ય છે.

કર્ણાટકના ધારાસભ્યો ગુજરાતની મુલાકાતે, ધારાસભ્યોએ શું કહ્યું મુલાકાત બાબતે

author img

By

Published : Jul 6, 2022, 7:55 PM IST

ગાંધીનગર: કર્ણાટક રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ( Karnataka MLA visit Gujarat)સર્જાય છે લોકો પરેશાન છે. ભાજપના ધારાસભ્યનું ટેલિગેશન આજે ગુજરાત વિધાનસભા, અમૂલ ડેરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ની મુલાકાતે આવ્યું હતું. આ દરમિયાન(Karnataka BJP MLA visit Gujarat) ગુજરાત વિધાનસભામાં આવેલા કર્ણાટકના ધારાસભ્યોએ ગુજરાત મુલાકાત બાબતે જણાવ્યું હતું કે ગુજરાતએ નંબર વન રાજ્ય છે સાથે જ કર્ણાટકના અનેક પ્રદેશમાં જે વરસાદના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ છે તે અમને ધ્યાન છે જ્યારે ગુજરાત મુલાકાતનો પ્રવાસ એક મહિના અગાઉ જ ગોઠવાઈ ગયો હતો.

ધારાસભ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત - કર્ણાટકના ભાજપના ધારાસભ્ય સોમશેખર રેડીએ ગુજરાત વિધાનસભાની મુલાકાત દરમિયાન પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે અમૂલ ડેરીની મુલાકાત કરી હતી. અમૂલ ડેરી ખેડૂતોને કઈ રીતે મદદ કરે છે તે બાબતની જાણકારી મેળવી છે. પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ કરી છે અને ત્યાર બાદ સીધા આણંદની અમૂલ ડેરીની મુલાકાત કરી હતી. હવે ગુજરાત વિધાનસભાના સચિવ સાથે બેઠક કરીને વિધાનસભા ગૃહ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની પણ ચર્ચા અને માહિતી લેવામાં આવશે.

આ પણ વાંચોઃ એવું તે શું બન્યું કે હાથી તળાવ છોડી ગેરેજમાં નહાવા પહોંચ્યો

કર્ણાટકની KMF વીકાસ બાબતે ચર્ચા - કર્ણાટકના ભાજપના ધારાસભ્ય દેવી કુમારે પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે અમૂલ ડેરીની મુલાકાત કરી છે. આણંદની અમૂલ ડેરી પ્લાન્ટમાં માર્કેટિંગ અને દૂધ ઉત્પાદન બાબતે માહિતી મેળવી છે. કર્ણાટકમાં આવેલી KMFનો વિકાસ કઈ રીતે થાય તે બાબતની પણ આયોજન સાથેની માહિતી અમૂલ ડેરીમાંથી મેળવવામાં આવી છે. નર્મદા ડેમથી ગુજરાતના ખેડૂતોને કેટલો ફાયદો થાય છે અને વીજળી કેવી રીતે કરવામાં આવે છે તે બાબતની પણ માહિતી કરી છે. ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને વિધાનસભામાં વર્ષ દરમિયાન કેટલા સ્ટેશન યોજવામાં આવે છે કઈ રીતની મુદ્દે વિધાનસભા કાર્યરત રહે છે અને કમિટીઓ વર્ષમાં કેટલી વખત મળે છે તે તમામ બાબતની પણ માહિતી ગુજરાત વિધાનસભામાંથી લેવામાં આવશે.

આ પણ વાંચોઃ એવું તે શું થયું કે,પોલીસ યુદ્ધના ધોરણે બિલાડીને પકડી ચોકીમાં લાવી

કર્ણાટકમાં પૂર - કર્ણાટકમાં પૂર બાબતે રવિ કુમારે જણાવ્યું હતું કે ગત મહિને જ ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પૂર આવ્યું છે તેમાં રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અને તંત્ર એલર્ટ ઉપર પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.