ETV Bharat / state

કમલમ કાર્યાલય ખાતે ભાજપ ઉત્તર ઝોનની વિશેષ બેઠક યોજાઇ - Kamlal Office

ગાઘીંનગરઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ઉત્તર ઝોનની બેઠક ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી.

કમલમ કાર્યાલય ખાતે ભાજપ ઉત્તર ઝોનની વિશેષ બેઠક યોજાઇ
author img

By

Published : Sep 22, 2019, 5:13 PM IST

ઉત્તર ઝોનની આ બેઠક ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતા તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વસતિષજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

કમલમ કાર્યાલય ખાતે ભાજપ ઉત્તર ઝોનની વિશેષ બેઠક યોજાઇ

સમગ્ર ઉત્તર ઝોનમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ બેઠકમાં ભાગ લીધો હતો અને બેઠકના અંતે જીતુ વાઘાણી તેમજ વી સતીશજી સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી.

Intro:આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અધ્યક્ષતામાં ઉત્તર ઝોન ની બેઠક ગાંધીનગર ખાતે આવેલા શ્રી કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી.

Body:ઉત્તર ઝોનની આ બેઠક ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ની અધ્યક્ષતા તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી સતિષજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ઉત્તર ઝોન માંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ બેઠકમાં ભાગ લીધો હતો, અને બેઠકના અંતે શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ વી સતીશજી સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.

Conclusion:ત્યારે આવનાર 7 રાજ્યસભાની પેટા ચૂંટણીઓને લઇને ભાજપ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચૂંટણીના માહોલ જામ્યો હતો.એપૃવલ. ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.