ETV Bharat / state

વિધાનસભામાં જિજ્ઞેશ મેવાણીએ CAA બિલને ફાડી નાખ્યું - NRCનો વિરોધ

ગાંધીનગર: વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શુક્રવારે વિધાનસભામાં બોલવાનો મોકો નહીં મળતા CAA બિલને ગૃહમાં જ ફાડી નાખ્યું હતું. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, વિઘાનસભાના ઇતિહાસમાં કાળો દિવસ હતો. ભારતની છાતી પર છેદ કરનારા ભારતના આત્માને જેને આઇડિયા ઓફ ઇન્ડિયા કહીએ તેને ખતમ કરી નાખનારા કાળા કાયદો. આ દેશની સસંદમાં પસાર થયો છે.

mevani
મેવાણી
author img

By

Published : Jan 10, 2020, 5:20 PM IST

Updated : Jan 10, 2020, 8:35 PM IST

મેવાણીએ કહ્યું કે, CAA એકટના વઘામણા કરવા ગુજરાતના ગૃહપ્રઘાન જાડેજાએ પ્રસ્‍તાવ લઇને આવ્યા હતા. આ પ્રસ્‍તાવના અનુસંઘાનમાં મેં મારા વિચારો વ્યકત કરવાની વિધાનસભાના અઘ્યક્ષ પાસે લેખિતમાં માગણી કરી, પરંતુ કોઇ જવાબ ન મળ્યો. ત્યારબાદ હું બેનર લઇને ઉભો રહ્યો સતત રજૂઆત કરતો રહ્યો હતો.

અપક્ષમાંથી ચૂંટાયેલો હોવાના કારણે મારી સાથે અન્યાય થાય છે. તમે મને બોલવાની તક આપો. બિલ બાબતે મારે કંઇક કહેવું છે, આ કાયદો કાળો કાયદો કેમ છે ? ગેરબંઘારણીય કેમ છે ? તેની વાત કરવી છે. એ છતાં મને બોલવાની તક ન આપતાં ના છૂટકે આખરી વિકલ્પ તરીકે કાળા કાયદાને ગુજરાતની વિઘાનસભાના ગૃહમાં ફાળી નાખ્યો તેનું કારણએ છે કે, ભારતના બંઘારણની પ્રસ્‍તાવના ઘર્મ નિરીપેક્ષ, સમાજવાદી કલ્પનાની વાત કરે છે. આ કાળો કાયદો એવું કહે છે કે, જે હક અને અઘિકાર હિન્દુ, પારસી, જૈન, બુદ્ધ, શીખ, ઇસાઇના સમુદાયના લોકોને મળે છે. પાકિસ્‍તાન, અફઘાનિસ્‍તાન અને બાંગ્લાદેશથી આવેલા પણ તે હક અને અઘિકાર મુસ્લિમ ઘર્મના લોકોને નહી મળે. એવું કહીને ચોક્કસ ઘર્મ અને સમુદાયના લોકોની ચોકડી મારવી તે વાત ભારતની છાતીમાં છેદ કરવા સમાન છે.

વિધાનસભામાં જિજ્ઞેશ મેવાણીએ CAA બિલને ફાડી નાખ્યું

ભારતના બંઘારણ સાથે સુસગત નથી. અને અટલા માટે જ આ કાયદાને મેં ફાડી નાખ્યો છે. સાથો સાથ મારા હાથમાં રહેલા બેનરમાં એક સવાલ હતો. બર્માથી આવેલા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તે પોતે કેવી રીતે પોતાની નાગરિકતા સાબિત કરશે. CM પોતાની નાગરિકતા સાબિત કરવા માટે પોતાના માતા-પિતાના આઘાર પુરાવા જાહેર કરે અને પછી ગુજરાતની સાડા છ કરોડની જનતાના આઘાર પુરાવાની માગણી કરે. દેશના ગૃપ્રઘાન અમિત શાહ એકથી વઘારે વખત કહી ચુક્યા છે કે, સી.એ.એ. બાદ એન.પી.આર. થશે. એન.આર.સી. થશે. અને તેની જોગવાઇ કરવામાં આવી છે. 1987 પછી જન્મેલાએ આ દેશના નાગરિક છે કે, કેમ તે સાબિત કરવા એમણે એમના માતા-પિતાના જન્મ સ્થળ અને તારીખના પુરાવા લાવવામાં પડશે.

ગુજરાતમાં એન.પી.આર થાય તો 1987 બાદ જન્મેલા લોકોએ પોતાના માતા-પિતાના જન્મ સ્‍થળના દાખલા બતાવવાના હોય તો બર્માથી આવેલા મુખ્યપ્રધાને પણ પોતાના માતા-પિતાના પુરાવા રજૂ કરવા પડશે. આ સેન્સેસ પહેલીવાર 1951માં થઇ એ વખતે 1987માં ક્રિમિનલ એક્ટના કારણે ડી નોટીફાઇડ અને નોવેલટ્રાઇડ છે. જેને ભડકતી, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને ડિડેકશન સેન્ટરમાં કેદ કર્યા હતા.

1952માં નહેરૂની સરકારે ત્યાંથી મુકત કર્યા હતા. 1951માં ગણતરી થઇ ત્યારે તેમણે કોઇ નાગરિક તરીકે નોંઘણી થયેલ ન હતી. આવા લાખો વિમુક્ત જાતિના લોકો બાંગ્લાદેશની અંદર લગભગ નવ લાખ જેટલા બાર પ્રકારની એવી જ્ઞાતિ છે, જે મસ્જિદ માં જાય છે, જે ગુરૂધ્વારામાં જતાં નથી. પારસી ઘર્મમાં માનતા નથી. કોઇ પણ ઘર્મમાં માનતા નથી, માત્ર પ્રકૃતિની પૂજા કરે છે.

9 લાખ લોકો ફકત બાંગ્લાદેશમાંથી ભારતમાં આવ્યા છે. આવા લાખો લોકોને CAA એક્ટ ઉપર નાગરિકત્વ આપવાની કોઇ વાત નથી. પાકિસ્‍તાન, અફઘાનિસ્‍તાન અને બાંગ્લાદેશના લોકોને નાગરિકત્વ આપવાના હોય તો દલાઈ લામા સાથે તેબિટમાંથી બૃદ્ધિશસ્‍ટ આવ્યા અને નેપાળમાંથી ગુરખા આવ્યા અને શ્રીલંકામાં વિવિઘ પ્રકારના ઉત્પીડનનો ભોગ બનેલા હિન્દુ છે. તેનો તમે સમાવેશ કરતા નથી. અને 2014માં જે લોકો દેશની અંદર નાગરિકત્વની અપેક્ષાએ આવશે. એની પર તમે ચોકડી મારેલી છે. એકથી વઘારે કારણોસર આ બિલ ગેરબંઘારણીય હોવાના નાતે હું સખત શબ્દોમાં કાયદાનો વિરોઘ કરું છું. શુક્રવારે વિઘાનસભામાં આ કાળા કાયદાના બિલની કોપીને ફાડી નાખી છે. અમદાવાદમાં અમારા સંગઠનની ટીમ 10 જગ્યાએ આ બિલની હોળી કરશે.

Intro:હેડલાઇન) વિધાનસભા સત્રમાં CAA પર બોલવા નહીં મળતા મેવાણીએ ગૃહમાં જ બિલ ફાડી નાખ્યું

ગાંધીનગર,

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આજે વિધાનસભામાં બોલવાનો મોકો નહીં મળતા સીએએ બિલને ગૃહમાં જ ફાડી નાખ્યું હતું. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, વિઘાનસભાના ઇતિહાસમાં કાળો દિવસ હતો. ભારતની છાતી પર છેદ કરનારા ભારતના આત્માને જેને આઇડિયા ઓફ ઇન્ડિયા કહીએ તેને ખતમ કરી નાખનારા કાળા કાયદો આ દેશની સસંદમાં પસાર થયો છે. CAA એકટના વઘામણા કરવા ગુજરાતના ગૃહ પ્રઘાન આજે પ્રસ્‍તાવ લઇને આવ્યા હતા. આ પ્રસ્‍તાવના અનુસંઘાનમાં મેં મારા વિચારો વ્યકત કરવાની અઘ્યક્ષ પાસે લેખિતમાં માંગણી કરી પરંતુ કોઇ જવાબ ન મળ્યો ત્યારબાદ હું બેનર લઇને ઉભો રહ્યો સતત રજૂઆત કરતો રહ્યો હતો.Body:અપક્ષમાંથી ચુંટાયેલો હોવાના કારણે મારી સાથે અન્યાય થાય છે. તમે મને બોલવાની તક આપો. બિલ બાબતે મારે કંઇક કહેવું છે, આ કાયદો કાળો કાયદો કેમ છે ? ગેરબંઘારણીય કેમ છે ? તેની વાત કરવી છે. એ છતાં મને બોલવાની તક ન આપતાં ના છૂટકે આખરી વિકલ્પ તરીકે કાળા કાયદાને ગુજરાતની વિઘાનસભાના ગૃહમાં ફાળી નાખ્યો તેનું કારણ એ છે કે ભારતના બંઘારણની પ્રસ્‍તાવના ઘર્મ નિરીપેક્ષ, સમાજવાદી કલ્પનાની વાત કરે છે. આ કાળો કાયદો એવું કહે છે કે, જે હક અને અઘિકાર હિન્દુ, પારસી, જૈન, બુઘ્ઘ, શીખ, ઇસાઇના સમુદાયના લોકોને મળે છે. પાકિસ્‍તાન, અફઘાનિસ્‍તાન અને બાંગ્લાદેશથી આવેલા પણ તે હક અને અઘિકાર મુસ્લિમ ઘર્મના લોકોને નહી મળે. એવું કહીને ચોક્કસ ઘર્મ અને સમુદાયના લોકોની ચોકડી મારવી તે વાત ભારતની છાતીમાં છેદ કરવા સમાન છે. Conclusion:ભારતના બંઘારણ સાથે સુસગત નથી. અને અટલા માટે જ આ કાયદાને મે ફાડી નાખ્યો છે. સાથો સાથ મારા હાથમાં રહેલા બેનરમાં એક સવાલ હતો. કે બર્માથી આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તે પોતે કેવી રીતે પોતાની નાગરિકતા સાબીત કરશે. તેમને પોતાની નાગરિકતા સિઘ્ઘ કરવા માટે પોતાના માતા-પિતાના આઘાર પુરાવા જાહેર કરે અને પછી ગુજરાતની સાળા છ કરોડની જનતાના આઘાર પુરાવાની ખાતરી કરે. દેશના ગૃહ પ્રઘાન અમિત શાહ એકથી વઘારે વખત કહી ચુક્યા છે કે સી.એ.એ. બાદ એન.પી.આર. થશે. એન.આર.સી. થશે. અને તેની જોગવાઇ કરવામાં આવી છે. 1987 પછી જન્મેલાએ આ દેશના નાગરિક છે કે કેમ તે સાબિત કરવા એમણે એમના માતા- પિતાના જન્મ સ્થળ અને તારીખના પુરાવા લાવવામાં પડશે.

હવે, ગુજરાતમાં એન.પી.આર થાય તો 1987 બાદ જનમેલા લોકોએ પોતાના માતા-પિતાના જન્મ સ્‍થળના દાખલા બતાવવાના હોય તો બર્માથી આવેલા મુખ્યમંત્રીએ પણ પોતાના માતા-પિતાના પુરાવા રજૂ કરવા પડશે. આ સેન્સેક પહેલીવાર 1951માં થઇ એ વખતે 1987માં ક્રિમિનલ એક્ટના કારણે ડી નોટીફાઇડ અને નોવેલટ્રાઇડ છે. જેને ભડકતી, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને ડિડેકશન સેન્ટરમાં કેદ કર્યા હતા. 1952મા નહેરૂની સરકારે ત્યાંથી મુકત કર્યા હતા. 1951માં ગણતરી થઇ ત્યારે તેમણે કોઇ નાગરિક તરીકે નોંઘણી થયેલ ન હતી. આવા લાખો વિમુક્ત જાતિના લોકો બાંગ્લાદેશની અંદર લગભગ નવ લાખ જેટલા બાર પ્રકારની એવી જ્ઞાતિ છે, જેમની મજીદમાં જાય છે, જે ગુરૂઘ્વારામાં જતાં નથી. પારસી ઘર્મમાં માનતા નથી. કોઇ પણ ઘર્મમાં માનતા નથી, માત્ર પ્રકૃતિ ની પૂજા કરે છે.

નવ લાખ લોકો ફકત બાંગ્લાદેશમાંથી ભારતમાં આવ્યા છે. આવા લાખો લોકોને સી.એ.એ. એક્ટ ઉપર નાગરિકત્વ આપવાની કોઇ વાત નથી. પાકિસ્‍તાન, અફઘાનિસ્‍તાન અને બાંગ્લાદેશના લોકોને નાગરિકત્વ આપવાના હોય તો દલામાઇ સાથે તેબિટમાંથી બૃઘ્ઘોશસ્‍ટો આ્વ્યા અને નેપાળમાંથી ગુરખા આવ્યા અને શ્રીલંકામાં વિવઘ પ્રકારના ઉત્પી દંડનો ભોગ બનેલા હિન્દુ છે તેનો તમે સમાવેશ કરતા નથી. અને ૨૦૧૪માં જે લોકો દેશની અંદર નાગરિકત્વની અપેક્ષાએ આવશે.એની પર તમે ચોકડી મારેલી છે. એકથી વઘારે કારણોસર આ બિલ ગેરબંઘારણીય હોવાના નાતે હું સખત શબ્દોમાં કાયદાનો વિરોઘ કરું છું આજે વિઘાનસભામાં આ કાળા કાયદાના બિલની કોપીને ફાડી નાખી છે. અમદાવાદમાં અમારા સંગઠનની ટીમ દશ જગ્યાએ આ બિલની હોળી કરશે.

બાઈટ લાઈવ કિટ થી ઉતારેલ છે
Last Updated : Jan 10, 2020, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.