ETV Bharat / state

IAS ગૌરવ દહિયા મહિલા આયોગ સમક્ષ થયા હાજર, પીડિતાની અરજીમાં આપ્યું નિવેદન - gaurav Dahiya

ગાંધીનગરઃ દિલ્હીની યુવતી લીનું સિંહ દ્વારા ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા પર છેતરપિંડીના આક્ષેપો કરવામાં આવ્યા છે, આ અંગે લીનું સિંહ દ્વારા ગાંધીનગર પોલીસમાં અને રાજ્યના મહિલા આયોગમાં અરજી કરવામાં આવી હતી. જેને પગલે આજે IAS ગૌરવ દહિયા મહિલા આયોગ પહોંચીને પોતાનું નિવેદન આપ્યું હતું. આ સમયે તેમની સાથે વકીલોની ટીમ પણ હાજર રહી હતી. ગૌરવ દહિયાએ નિવેદન બાદ મીડિયાને જણાવ્યું હતું કે, મેં મારી વાત મહિલા આયોગ સમક્ષ મૂકી છે.

IAS ગૌરવ દહિયા મહિલા આયોગ સમક્ષ થયા હાજર, પીડિતાની અરજીમાં આપ્યું નિવેદન
author img

By

Published : Aug 26, 2019, 5:00 PM IST

ગૌરવ દહિયા રાજ્યના મહિલા આયોગના અઘ્યક્ષ લીલાબેન અંકોલીયાને પોતાનું લેખિતમાં નિવેદન આપ્યું હતું. આ બાબતે દહિયાના વકીલ સલીમ સૈયદે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહિલા આયોગ દ્વારા આપવામાં આવેલ નોટીસને કારણે અમે નિવેદન આપવા માટે આવ્યા છે.

દિલ્હીની યુવતી દ્વારા IAS ગૌરવ દહિયા વિરુદ્ધ દિલ્હીના માલવીયનગર પોલીસ સ્ટેશનમાં અને દિલ્હીના મહિલા આયોગમાં અરજી કરી છે. કાયદા મુજબ ગુજરાત પોલીસ આ કેસની તપાસ ન કરી શકે, કારણ કે સુપ્રીમ કોર્ટના નિયમ અને આદેશ પ્રમાણે એક કેસની તપાસ બે જગ્યાએ ન થઈ શકે. જેથી ગૌરવ દહિયા દિલ્હી પોલીસ અને મહિલા આયોગમાં હાજર થવાના છે.

IAS ગૌરવ દહિયા મહિલા આયોગ સમક્ષ થયા હાજર, પીડિતાની અરજીમાં આપ્યું નિવેદન

આમ અત્યારે ગુજરાત મહિલા આયોગના માન સન્માન માટે જ અમે હાજર થયા છે. જ્યારે મહિલા દ્વારા બાળકીના DNAની પણ માંગણી કરવામાં આવી છે. જેને લઈને એડવોકેટ સૈયદે જણાવ્યું હતું કે કાયદાને આધિન રહીને તમામ કાર્ય કરવામાં આવશે. જ્યારે મહિલા આયોગના ચેરમેન લીલાબેન કોઈ જણાવ્યું હતું કે, ગૌરવ તૈયારી આજે પૂછપરછ કરવામાં આવી હતી અને તેમની સાથે થી જવાબ પણ લેવામાં આવ્યા છે જે હવે આવનારા દિવસોમાં લીનું સિંહ અને ગૌરવ દહિયા બંનેને બોલાવીને સાથે તપાસ કરવામા આવે.

Intro:Approved by panchal sir

દિલ્હીની યુવતી લીનું સિંગ દ્વારા ગુજરાતના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા પર છેતરપિંડીના આક્ષેપો કરવામાં આવ્યા છે, લીનુંસીહ દ્વારા ગાંધીનગર પોલીસમાં અને રાજ્યના મહિલા આયોગમાં અરજી કરવામાં આવી હતી જેને પગલે આજે ias ગૌરવ દહિયા મહિલા આયોગ પહોંચીને પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં તોઓની સાથે એડવોકેટ ની ટિમ પણ હાજર રહી હતી. જ્યારે ગોરૈયા નિવેદન બાદ મીડિયાને જણાવ્યું હતું કે મેં મારું નિવેદન મહિલા આયોગ સમક્ષ મૂક્યું છેBody:ગૌરવ દહિયા રાજ્યના મહિલા આયોગમાં અદયક્ષ લીલાબેન અંકોલીયાને પોતાનું લેખિતમાં નિવેદન આપ્યું હતું આ બાબતે દહિયા ના વકીલ સલીમ સૈયદે ઇટીવી ભારત સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે મહિલા આયોગ દ્વારા આપવામાં આવેલ નોટિસ ને કારણે અમે નિવેદન માટે આવ્યા છીએ, જ્યારે દિલ્હીની યુવતી દ્વારા ias ગૌરવ દહિયા વિરુદ્ધ દિલ્હીના માલવીયનગર પોલીસ સ્ટેશનમાં અને દિલ્હીના મહિલા આયોગમાં અરજી કરી છે જેથી કાયદા મુજબ ગુજરાત મહિલા આયોગ અને ગુજરાત પોલીસમાં તાપસ ના કરી શકે, જ્યારે સુપ્રીમ કોર્ટના નિયમ અને આદેશ પ્રમાણે એક કેસ ની તાપસ બે જગ્યાએ ના થઇ શકે, જ્યારે ગૌરવ દહિયા દિલ્હી પોલીસ અને મહિલા આયોગમાં હાજર થવાના છે.

બાઈટ... સલીમ સૈયદ એડવોકેટ ગાંધીનગર

લીલાબેન અંકોલીયા માહિલા આયોગ ચેરમેનConclusion:આમ અત્યારે ગુજરાત મહિલા આયોગના માન સન્માન માટે જ અમે હાજર થયા છે. જ્યારે મહિલા દ્વારા બાળકીના ડી.એન.એ. ની પણ માંગણી કરવામાં આવી છે. જેને લઈને એડવોકેટ સૈયદે જણાવ્યું હતું કે કાયદાને આધિન રહીને તમામ કાર્ય કરવામાં આવશે. જ્યારે મહિલા આયોગના ચેરમેન લીલાબેન કોઈ જણાવ્યું હતું કે ગૌરવ તૈયારી આજે પૂછપરછ કરવામાં આવી હતી અને તેમની સાથે થી જવાબ પણ લેવામાં આવ્યા છે જે હવે આવનારા દિવસોમાં લીનું સિંગ અને ગૌરવ દહિયા બંનેને બોલાવીને સાથે તપાસ કરવામાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.