ETV Bharat / state

CM રૂપાણીના વિસ્તારમાં પણ પાણીની અછત, 4 હજાર ફરિયાદ દાખલ - Gujarat Water problem

ગાંધીનગરઃ શહેરોમાં પણ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. તેવા સમયે પાણી પૂરવઠા બોર્ડ દ્વારા એપ્રિલ મહિનાથી પાણીની ફરિયાદ લઈને કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં આજ સુધી 4000 જેટલી ફરિયાદ નાગરિકો દ્વારા કરવામાં આવી છે. જેમાં મુખ્યપ્રધાનનો મતવિસ્તાર પણ બાકાત નથી. રાજકોટમાંથી 112 લોકોએ પાણી ન મળતું હોવાની કંટ્રોલરૂમમાં ફરિયાદ કરી છે.

પાણી પુરવઠા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમ
author img

By

Published : May 21, 2019, 5:19 PM IST

રાજ્યમાં સરકાર છેવાડાના માનવીને પાણી પૂરું પાડવાના દાવા કરી રહી છે. જુલાઈ મહિના સુધી રાજ્યમાં પાણીની તંગી નથી, તેવા દાવાઓ કરવામાં આવે છે. તેવા સમયે એપ્રિલ મહિનાથી પાણી પૂરવઠા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં આજ દિન સુધી ચાર હજાર જેટલી પાણી ન મળતું હોવાની ફરિયાદો મળી છે. રોજની 150 કરતાં વધારે ફરિયાદો પાણી પૂરવઠા બોર્ડને મળી રહી છે.

ત્યારે પાણી પૂરવઠા બોર્ડના ચેરમેન જે. પી. ગુપ્તાએ કહ્યું કે, 12 હજારથી વધુ ગામડા અને 100 કરતાં વધુ શહેરમાં પાણી પૂરવઠા બોર્ડ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે એક જ જગ્યાએથી તમામ સમસ્યાઓનું સમાધાન થાય તે માટે બોર્ડ દ્વારા કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો ટોલ ફ્રી નંબર 1916 રાખવામાં આવ્યો છે. પહેલા માત્ર પાણીના વિતરણ ની ફરિયાદ કરવામાં આવતી હતી, પરંતુ હવે પાણીને લગતી ફરિયાદ અહીં કરી શકે છે.

CM રૂપાણીના વિસ્તારમાં પણ પાણીની અછત, 4 હજાર ફરિયાદ દાખલ

અહીં જે ફરિયાદો મળે છે તે જે તે વિસ્તારમાં મોકલી આપવામાં આવે છે. કોર્પોરેશન વિસ્તારમાંથી વધુ ફરિયાદો કોર્પોરેશન મોકલી આપવામાં આવે છે અને તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે છે. એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં સૌથી વધારે ફરિયાદો દક્ષિણ ગુજરાતમાંથી મળી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની સમસ્યા છે. પરંતુ ફરિયાદ દક્ષિણ ગુજરાતમાંથી મળી છે. જ્યારે 112 જેટલી ફરિયાદો માત્ર રાજકોટ વિસ્તારમાંથી જ નાગરિકો દ્વારા કરવામાં આવી છે.

આ ફરિયાદોમાં અખબાર અને ટીવી ચેનલ સુપર આવતા સમાચાર પણ નોંધવામાં આવે છે. જે વિસ્તારના સમાચાર હોય તે તરફ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ધ્યાન આપવામાં આવે છે અને તે વિસ્તારની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લવાય છે. અત્યાર સુધી સૌથી વધુ ફરિયાદ છોટાઉદેપુર જિલ્લામાંથી કરવામાં આવી છે. 191 ફરિયાદો છોટાઉદેપુરમાંથી મળી છે. દાહોદ જિલ્લામાંથી પીવાના પાણીની 346 ફરિયાદ મળી છે. પંચમહાલ જિલ્લામાંથી પીવાના પાણીની 360 ફરિયાદ મળી છે. જ્યારે મહીસાગર જિલ્લામાંથી પીવાના પાણીની 780 ફરિયાદ મળી છે.

Intro:હેડિંગ) પાણી પુરવઠા બોર્ડને બે મહિનામાં 4 હજાર ફરિયાદ મળી, મુખ્યમંત્રીના મતવિસ્તારમાંથી જાણો કેટલી ફરિયાદ થઇ ?

ગાંધીનગર,

રાજ્યમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. બીજી તરફ ગરમીના કારણે પાણીના પોકાર પડી રહ્યા છે. ગામડાની સ્થિતિની તો વાત કરાય તેવી નથી. ત્યારે શહેરોમાં પણ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. તેવા સમયે પાણી પુરવઠા બોર્ડ દ્વારા એપ્રિલ મહિનાથી પાણીની ફરિયાદ લઈને કંટ્રોલરૂમ શરૂ શરૂ કરવામાં આવ્યો છે. એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં આજદિન સુધી 4000 ફરિયાદ નાગરિકો દ્વારા કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રીનો મતવિસ્તાર પણ બાકાત નથી. રાજકોટમાંથી 112 લોકોએ પાણી નહિ મળતું હોવાની કંટ્રોલરૂમમાં ફરિયાદ કરી છે.

Body:રાજ્યમાં સરકાર છેવાડાના માનવીને પાણી પૂરું પાડવાના દાવા કરી રહી છે. જુલાઈ મહિના સુધી રાજ્યમાં પાણીની તંગી નથી તેવા દાવાઓ કરવામાં આવે છે. તેવા સમયે એપ્રિલ મહિનાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં આજ દિન સુધી ચાર હજાર જેટલી પાણી નહિ મળતું હોવાની ફરિયાદો મળી છે. રોજની 150 કરતાં વધારે ફરિયાદો પાણી પુરવઠા બોર્ડને મળી રહી છે ત્યારે પાણી પુરવઠા બોર્ડના ચેરમેન જે. પી. ગુપ્તાએ કહ્યું કે, 12 હજારથી વધુ ગામડા અને 100 કરતાં વધુ શહેરમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે એક જ જગ્યાએથી તમામ સમસ્યાઓનું સમાધાન થાય તે માટે બોર્ડ દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો ટોલ ફ્રી નંબર 1916 રાખવામાં આવ્યો છે. પહેલા માત્ર પાણીના વિતરણ ની ફરિયાદ કરવામાં આવતી હતી, પરંતુ હવે પાણીને લગતી ફરિયાદ અહીંયા કરી શકે છે.

Conclusion:અહીંયા જે ફરિયાદો મળે છે તે જે તે વિસ્તારમાં મોકલી આપવામાં આવે છે. કોર્પોરેશન વિસ્તારમાંથી વધુ ફરિયાદો કોર્પોરેશન મોકલી આપવામાં આવે છે અને તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે છે. એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં સૌથી વધારે ફરિયાદો દક્ષિણ ગુજરાતમાંથી મળી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની સમસ્યા છે. પરંતુ ફરિયાદ દક્ષિણ ગુજરાતમાંથી મળી છે. જ્યારે 112 જેટલી ફરિયાદો માત્ર રાજકોટ વિસ્તારમાંથી જ નાગરિકો દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદોમાં અખબાર અને ટીવી ચેનલ સુપર આવતા સમાચાર પણ નોંધવામાં આવે છે. જે વિસ્તારના સમાચાર હોય તે તરફ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ધ્યાન આપવામાં આવે છે અને તે વિસ્તારની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લવાય છે. અત્યાર સુધી સૌથી વધુ ફરિયાદ છોટાઉદેપુર જિલ્લામાંથી કરવામાં આવી છે 191 ફરિયાદો છોટાઉદેપુરમાંથી મળી છે. દાહોદ જિલ્લામાંથી પીવાના પાણીની 346 ફરિયાદ મળી છે. પંચમહાલ જિલ્લામાંથી પીવાના પાણીની 360 ફરિયાદ મળી છે. જ્યારે મહીસાગર જિલ્લામાંથી પીવાના પાણીની 780 ફરિયાદ મળી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.