ETV Bharat / state

માછલી પકડવાની નાયલોન દોરીને ચાઈનીઝ દોરીનું નામ આપ્યુ

રાજ્ય સરકાર દ્વારા પણ હવે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ (Gujarat High Court on Chinese Cords) મૂકીને ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર અને ચાઈનીઝ દોરી વેચનાર બંને ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે ખરેખર આ ચાઈનીઝ દોરી શું છે? તે માટે જુઓ આ Etv Bharatનો વિશેષ અહેવાલ. (Gujarat govt ban Chinese cords)

Nylon fishing dori named chinese dori
Nylon fishing dori named chinese dori
author img

By

Published : Jan 8, 2023, 2:25 PM IST

ચાઈનીઝ દોરીનું નામ આપ્યુ

ગાંધીનગર : ઉતરાયણના તહેવારમાં પતંગ ચગાવવાનો અને એકબીજાની પતંગ કાપવાનો અનેરો રીવાજ છે, પરંતુ આ મજા મોતની સજામાં પણ ફેરવાઈ જાય છે. કારણ કે અત્યારે લોકો પ્રતિબંધિત દોરી એટલે કે ચાઈનીઝ દોરીનો (Nylon fishing dori named chinese dori) ઉપયોગ કરીને ઉત્તરાયણના પર્વને ઉજવે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પણ હવે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકીને ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર અને ચાઈનીઝ દોરી વેચનાર બંને ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે ખરેખર આ ચાઈનીઝ દોરી શું છે? (Gujarat High Court on Chinese Cords)

Nylon fishing dori named chinese dori
લતીફ ભાઈ રંગરેજ

નાયલોનની દોરીને ચાઈનીઝ દોરી તરીકે પકવામાં આવી: ચાઈનીઝ દારી બાબતે જમાલપુરના પતંગ બજારના દોરીના વેપારી લતીફ ભાઈ રંગરેજે Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી અને ચાઈનીઝ દોરી બાબતે જણાવ્યું હતું કે, આ ચાઈનીઝ દોરી નથી કે, જે ચાઇનાથી આવી રહી છે, પરંતુ આનું ઉત્પાદન ગુજરાત અને ભારત દેશમાં જ થાય છે. જ્યારે આનો ઉપયોગ નદી તળાવ અને દરિયામાં માછલીઓને પકડવા માટે જે જાળી હોય છે તે જાળી બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ચૂંટણીની જેમ ચાઈનીઝ દોરીના દુરુપયોગ અંગે પ્રચાર કરો: હાઇકોર્ટ

આ ઉપરાંત જાકીટ બુટ જેવી ટકાઉ વસ્તુમાં સ્પીચ કરવા માટે નાયલોન દોરીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અમુક લોકો દ્વારા ભૂતકાળમાં નાયલોન દોરીને માંજો બનાવીને ચાઈનીઝ દોરી તરીકે બજારમાં મૂકી દીધું હતું અને ત્યારથી ન જ તેને ચાઈનીઝ દોરી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ખરેખર આ ચાઈનીઝ દોરી નહીં પરંતુ માછલી પકડવા માટે ઉપયોગ થતા નાયલોન દોરો છે. (Gujarat govt ban Chinese cords)

ETV માધ્યમથી વેપારીએ કરી અપીલ: ચાઈનીઝ દોરી થી લોકોના જીવ જય રહ્યા છે ત્યારે આજે જમાલપુર પતંગ બજારના દોરી ના વહેપારી લતીફ રંગરેજ ETV ભારત ના માધ્યમ થી લોકોને અપીલ કરી હતી કે હું લોકોને કહેવા માગું છું કે જે લોકો ચાઈનીઝ દોરી ખરીદી રહ્યા હોય તે ચાઈનીઝ દોરી ખરીદવાનું બંધ કરે કારણ કે અમારે એવી ઉત્તરાયણ નથી ઉજવવી જેનાથી કોઈનું જીવન પૂરું થઈ જાય.

આ પણ વાંચો: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023નો આજથી પ્રારંભ, જૂઓ અદભૂત તસવીરો

અમદાવાદ પતંગ બજારમાં ચાઈનીઝ દોરી પ્રતિબંધ ગુજરાત પોલીસ દ્વારા અનેક જિલ્લાઓમાંથી ગેરકાયદેસર ચાઈનીઝ દોરી નો જથ્થો પકડ્યો છે ત્યારે અમદાવાદનું પતંગનું સૌથી મોટું બજાર એવું જમાલપુરમાં દોરીના જ એક વેપારી લતીફ રંગરેજ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાઈનીઝ દોરી માર્કેટમાં ગેરકાયદેસર રીતે ખૂબ જ વેચાઈ રહી છે પરંતુ પતંગ બજારમાં તમને ક્યાંય જોવા નહીં મળે કારણ કે 10 વર્ષ પહેલા જ અમે તમામ વેપારીઓએ ભેગા થઈને ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો જ્યારે અમુક લોકો ખાસ પોતાના ઘરેથી જ આ ધંધો ચલાવી રહ્યા છે.

કોટનની દોરી પર સીધી અસર : લતીફ રંગરેજે વધુમાં જણાવ્યું હતું કે જે દિવસથી ચાઈનીઝ દોરી નો ક્રેઝ વધ્યો છે ત્યારથી લોકો ચાઈનીઝ દોરી પર વળ્યા હતા પરંતુ તેની આડ અસરો હવે જોવા મળી રહી છે અને લોકોના મૃત્યુ થઈ રહ્યા છે જ્યારે ચાઈનીઝ દોરી ની સીધી અસર કોટનની દોરી ઉપર જોવા મળી રહી છે જ્યારે તેની માંગમાં પણ ઘટાડો થયો છે ત્યારે હવે સરકારે પણ ચાઈનીઝ દોરી ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાવવો જોઈએ અને જે લોકો પાસેથી ચાઈનીઝ દોરી પકડાય તેના વિરુદ્ધમાં કડક માં કડક કાર્યવાહી કરવાની વાત પણ પતંગ બજારના દોરીના વેપારી લતીફ રંગરેજે કરી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.