ETV Bharat / state

રાજ્યમાં કોરોનાના નવા 1349 કેસ, 1444 ડિસ્ચાર્જ, 17ના મોત, કુલ 116345 કેસ નોંધાયા - અમદાવાદમાં કોરોના

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1349 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં 17 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 116345 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1444 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

new
રાજ્યમાં કોરોનાના નવા 1349 કેસ
author img

By

Published : Sep 15, 2020, 8:09 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1349 કેસ નોંધાયા છે અને 17 લોકોના મોત થયા છે.

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 173, અમદાવાદ કોર્પોરેશન 152, રાજકોટ કોર્પોરેશન 94, સુરત 104, વડોદરા કોર્પોરેશન 89, જામનગર કોર્પોરેશન 102, મહેસાણા 49, રાજકોટ 47, વડોદરા 40, પાટણ 45, અમરેલી 30, પંચમહાલ 29, ભાવનગર કોર્પોરેશન 25, મોરબી 28, ગાંધીનગર 25, બનાસકાંઠા 24, જામનગર 21, અમદાવાદ 20, કચ્છ 19, મહીસાગર 19, ગાંધીનગર કોર્પોરેશનની 18, જૂનાગઢ 18, સુરેન્દ્રનગર 18, દાહોદ 17, જૂનાગઢ કોર્પોરેશન 17, ભરૂચ 16, ગીર સોમનાથ 14, ભાવનગર 13, બોટાદ 12, ખેડા 10, સાબરકાંઠા 10, નર્મદા 9, નવસારી 9, વલસાડ 7, આણંદ 6, પોરબંદર 5, છોટાઉદેપુર 4, દેવભૂમિ દ્વારકા 4, તાપી 4, ડાંગ 2 અને અરવલ્લીમાં 1 કેસ નોંધાયો છે.

new
રાજ્યમાં કોરોનાના નવા 1349 કેસ

જ્યારે 96 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 3247 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 34072 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 173 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 104 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 277 સામે આવ્યા છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.