ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 1083 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, કુલ પોઝિટિવ કેસ 79816

author img

By

Published : Aug 17, 2020, 8:17 PM IST

રાજ્યભરમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 70 હજાર પાર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 1033 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 15 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાયરસના કુલ 79,816 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. 1083 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,033 કોરોના કેસ નોંધાયા, જ્યારે 1,083 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, કુલ પોઝિટિવ કેસ 79,866

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 145, સુરત મહાપાલિકા વિસ્તારમાં 168, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 94, રાજકોટ કોર્પોરેશનમાં 60, સુરતમાં 75, જામનગર કોર્પોરેશનમાં 41, રાજકોટમાં 32, પંચમહાલમાં 29, અમરેલીમાં 28, કચ્છમાં 24, મોરબીમાં 22, પાટણમાં 21, ભાવનગર કોર્પોરેશનમાં 20, ગીર સોમનાથમાં 19, ગાંધીનગરમાં 17, મહેસાણામાં 17, ભરૂચમાં 16, ગાંધીનગર કોર્પોરેશનમાં 15, વડોદરામાં 15, અમદાવાદમાં 13, દાહોદ, નવસારી, સુરેન્દ્રનગરમાં 12-12 કેસ, જુનાગઢ કોર્પોરેશનમાં 11, ખેડામાં 11, જુનાગઢમાં 10, આણંદ, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદામાં 9-9 કેસ, મહીસાગરમાં 8, પોરબંદરમાં 8, સાબરકાંઠા, તાપી, વલસાડમાં 5-5 કેસ, અરવલ્લીમાં 4, બોટાદમાં 4, છોટાઉદેપુરમાં 3, જામનગરમાં 3 અને અન્ય રાજ્યના 4 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,033 કોરોના કેસ નોંધાયા
જ્યારે 69 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2,802 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 29,162 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 168 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 75 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 243 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.